શોધખોળ કરો
Advertisement
વલસાડમાં 3 યુવતીઓને ફ્લેટમાં રાખી કપલ ચલાવતું હતું કૂટણખાનું, કેવી રીતે રેકેટનો થયો પર્ફાફાશ?
એક કપલ વાપીના હરિયાપાર્ક સોસાયટીમાં ફ્લેટમાં ત્રણ યુવતીઓને ગેરકાયદે રાખીને દેહવ્યાપાર કરાવતું હતું. આ અંગે ડુંગરા પોલીસને બાતમી મળતાં તેમણે ફ્લેટમાં રેડ કરી હતી.
વલસાડઃ જિલ્લામાં ફરી એકવાર અનૈતિક દેહ વેપારનો પર્દાફાશ થયો છે. ફ્લેટમાં ત્રણ યુવતીઓને રાખીને એક કપલ દેહવ્યાપાર કરાવતું હતું. પોલીસે ફ્લેટ પર છાપો મારીને સમગ્ર રેકેટનો પર્દાફાશ કર્યો છે. તેમજ ગેરકાયદે ગોંધી રાખેલી ત્રણેય યુવતીઓને છોડાવી છે.
આ અંગેની વિગતો એવી છે એક કપલ વાપીના હરિયાપાર્ક સોસાયટીમાં ફ્લેટમાં ત્રણ યુવતીઓને ગેરકાયદે રાખીને દેહવ્યાપાર કરાવતું હતું. આ અંગે ડુંગરા પોલીસને બાતમી મળતાં તેમણે ફ્લેટમાં રેડ કરી હતી. રેડ દરમિયાન ગેરકાયદે ગોંધી રાખેલી ત્રણ યુવતીઓ મળી આવી હતી. જેમને છોડાવવામાં આવી છે.
પોલીસ રેડમાં કપલ ફ્લેટમાં યુવતીઓ પાસે ગ્રાહકો બોલાવીને દેહવ્યાપાર કરાવતી હોવાનો પર્દાફાશ થયો છે.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
સ્પોર્ટ્સ
ગુજરાત
દેશ
દેશ
Advertisement