તારીખ 24 એપ્રિલ, વર્ષ 1837, સુરતમાં વિખરાયેલી પડી હતી 500 લાશો, અનેક કિલોમીટર સુધી ફેલાઇ હતી આગ

187 વર્ષ પહેલા એટલે કે 24મી એપ્રિલ 1837ના રોજ ગુજરાતના આ શહેરમાં ભીષણ આગ લાગી હતી.

ગુજરાતના સુરત શહેરને ડાયમંડ સિટી તરીકે ઓળખવામાં આવે છે. સુરત ભારતનું સૌથી મોટું હીરા ઉત્પાદન અને નિકાસ કેન્દ્ર છે. સુરતમાં જે આવે છે તે તેની સ્વચ્છતા, મોટી ઇમારતો અને ઊંચા

Related Articles