શોધખોળ કરો
સુરતઃ સવજી કોરાટ બ્રિજ પરથી યુવકે લગાવી મોતની છલાંગ, ગાડીમાંથી મળી ઝેરની બોટલ
મોટા વરાછા સ્થિત સવજી કોરાટ બ્રિજ પરથી યુવકે મોતની છલાંગ લગાવી છે. મોતની છલાંગ લગાવનાર યુવકની ગાડીમાંથી ઝેરની બોટલ મળી આવી છે.

તસવીરઃ યુવકે બ્રિજ પરથી તાપી નદીમાં ઝંપલાવતા ઘટના સ્થળે પહોંચેલી બચાવ ટીમ.
સુરતઃ શહેરના મોટા વરાછા વિસ્તારમાં યુવકે બ્રિજ પરથી તાપી નદીમાં મોતની છલાંગ લગાવી દેતાં ચકચાર મચી ગઈ છે. મોટા વરાછા સ્થિત સવજી કોરાટ બ્રિજ પરથી યુવકે મોતની છલાંગ લગાવી છે. મોતની છલાંગ લગાવનાર યુવકની ગાડીમાંથી ઝેરની બોટલ મળી આવી છે.
જોકે, યુવકનું મોતની છલાંગ લાગવાનું કારણ અકબંધ છે. યુવક અંદાજે 35થી 40 વર્ષની ઉંમરનો હોવાનું અનુમાન છે. છેલ્લા બે કલાકથી યુવાનને શોધવાની કામગીરી ફાયરના અધિકારી દ્વારા કરવામાં આવી છે. ફાયર વિભાગે યુવાનને શોધવાની કામગીરી હાથ ધરી છે.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
જામનગર
ક્રાઇમ
દેશ
ક્રાઇમ
Advertisement
