શોધખોળ કરો

સુરતઃ મોબાઇલમાં અશ્લીલ વીડિયો બતાવી 10 વર્ષીય બાળકી પર યુવકે ગુજાર્યો બળાત્કાર

કતારગામ વિસ્તારમાં રહેતા શિવ શંકર શિવા નામનો આરોપી પાડોશમાં રહેતી બાળકીઓને મોબાઇલમાં અશ્લીલ ક્લિપ બતાવતો હતો.

સુરતઃ શહેરના કતારગામ વિસ્તારમાં 10 વર્ષીય બાળકી પર યુવકે બળાત્કાર ગુજાર્યો હોવાની ઘટના સામે આવતાં ખળભળાટ મચી ગયો છે. યુવકે બાળકીને અશ્લીલ વીડિયો બતાવી બળાત્કાર ગુજાર્યો હતો. આ અંગે પોલીસ ફરિયાદ થતાં આરોપીની ધરપકડ કરવામાં આવી છે. સાધિકા પર બળાત્કાર મામલે કોર્ટે નારાયણ સાંઇને આજીવન કેદની સજા ફટકારી, જુઓ વીડિયો આ અંગેની વિગતો એવી છે કે, કતારગામ વિસ્તારમાં રહેતા શિવ શંકર શિવા નામનો આરોપી પાડોશમાં રહેતી બાળકીઓને મોબાઇલમાં અશ્લીલ ક્લિપ બતાવતો હતો. આ શખ્સે ફરિયાદીના પાડોશીની છ વર્ષની દીકરી સાથે અડપલા કર્યા હતા, જ્યારે તેના ભાઈની 10 વર્ષીય દીકરી પર બળાત્કાર ગુજાર્યો હતો. આ અંગે કતારગામ પોલીસમાં ફરિયાદ થતાં આરોપીની ધરપકડ કરવામાં આવી છે. અમદાવાદઃ પરીક્ષામાં પાસ કરાવવાની લાલચ આપી બળાત્કાર ગુજારાયો હતો સુરતના ખટોદરા વિસ્તારમાં પણ 12 વર્ષીય બાળકી સાથે પાડોશમાં રહેતા રાકેશ નામના વ્યક્તિએ પાણી પીવાના બહાને ઘરમાં ઘૂસી અડપલા કર્યાની ઘટના સામે આવી છે. આ અંગે ખટોદરા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ થતાં પોલીસે વધુ તપાસ હાથ ધરી છે. બનાસકાંઠાઃ પાંચ શખ્સોએ યુવતી પર ગુજાર્યો બળાત્કાર, કોની કોની સામે થઈ ફરિયાદ? જુઓ વીડિયો સુરતઃ સાત વર્ષની બાળકી પર યુવકે ગુજાર્યો બળાત્કાર, આરોપી સીસીટીવી કેદ, જુઓ વીડિયો સુરતઃ પ્રેમીએ લગ્નની લાલચ આપીને વિદેશમાં ગુજાર્યો બળાત્કાર, સાંભળો યુવતીની જુબાની

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

સુરત ડૉ. હર્ષ પંડ્યા આપઘાત કેસમાં મોટો વળાંક, એન્ટી રેગિંગ કમિટીનો રિપોર્ટ VNSGUને સોંપાયો; ડીન રજા પર
સુરત ડૉ. હર્ષ પંડ્યા આપઘાત કેસમાં મોટો વળાંક, એન્ટી રેગિંગ કમિટીનો રિપોર્ટ VNSGUને સોંપાયો; ડીન રજા પર
Surat: સુરતમાં SMCના દરોડા બાદ PI પી.સી.સરવૈયા સસ્પેન્ડ, DGP જી.એસ. મલિકની મોટી કાર્યવાહી
Surat: સુરતમાં SMCના દરોડા બાદ PI પી.સી.સરવૈયા સસ્પેન્ડ, DGP જી.એસ. મલિકની મોટી કાર્યવાહી
નાસીરનગર ડિમોલિશન વિવાદ: હાઈકોર્ટની ફટકાર બાદ સુરત મનપા કમિશનર એમ. નાગરાજનની બદલી
નાસીરનગર ડિમોલિશન વિવાદ: હાઈકોર્ટની ફટકાર બાદ સુરત મનપા કમિશનર એમ. નાગરાજનની બદલી
Surat: ડો. હર્ષ પંડ્યા પર સતત 1 કલાક સુધી સિનિયરોએ ગુજાર્યો હતો ત્રાસ, જાણો આરોગ્ય મંત્રીએ શું આપી ચિમકી?
Surat: ડો. હર્ષ પંડ્યા પર સતત 1 કલાક સુધી સિનિયરોએ ગુજાર્યો હતો ત્રાસ, જાણો આરોગ્ય મંત્રીએ શું આપી ચિમકી?

વિડિઓઝ

Gujarat Rain Breaking News : ગુજરાતમાં આજે ક્યાં ક્યાં પડ્યો વરસાદ?
Dwarka Farmers Protest : દ્વારકાને દુષ્કાળગ્રસ્ત જાહેર કરવાની ખેડૂતોની માગ
Hun To Bolish : હું તો બોલીશ : મેડમની માયાજાળ
Hun To Bolish : હું તો બોલીશ : નેશનલ હાઈવે પર ખાડાનો ટોલ ટેક્સ
Gujarat Weather : ગુજરાતમાં ખાબકશે ભારે વરસાદ, એક સાથે 5 વરસાદી સિસ્ટમ સક્રીય

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Rain Alert: કાલે દેશના 18 રાજ્યોમાં ભારેથી અતિભારે વરસાદનું એલર્ટ, આ 2 રાજ્યોમાં રેડ એલર્ટ 
Rain Alert: કાલે દેશના 18 રાજ્યોમાં ભારેથી અતિભારે વરસાદનું એલર્ટ, આ 2 રાજ્યોમાં રેડ એલર્ટ 
Ambalal patel: અંબાલાલ પટેલની મોટી આગાહી, 4 દિવસ બાદ આ જિલ્લાઓમાં વરસાદ ભૂક્કા બોલાવશે  
Ambalal patel: અંબાલાલ પટેલની મોટી આગાહી, 4 દિવસ બાદ આ જિલ્લાઓમાં વરસાદ ભૂક્કા બોલાવશે  
દર શુક્રવારે કરવા જોઈએ આ ઉપાય, આર્થિક તંગી થશે દૂર, પરિવારમાં રહેશે ખુશીઓ 
દર શુક્રવારે કરવા જોઈએ આ ઉપાય, આર્થિક તંગી થશે દૂર, પરિવારમાં રહેશે ખુશીઓ 
Gujarat Rain: એક સાથે 5 સિસ્ટમ સક્રિય, 7 દિવસ આ જિલ્લાઓમાં ભારે વરસાદની આગાહી
Gujarat Rain: એક સાથે 5 સિસ્ટમ સક્રિય, 7 દિવસ આ જિલ્લાઓમાં ભારે વરસાદની આગાહી
UIDAI Update : આધારને સાથે લઈ જવાની ઝંઝટ ખતમ, એક જ ફોનમાં રાખો પરિવારના  5 Aadhaar Card
UIDAI Update : આધારને સાથે લઈ જવાની ઝંઝટ ખતમ, એક જ ફોનમાં રાખો પરિવારના  5 Aadhaar Card
8th Pay Commission: બેઝિક પગાર ₹69,000 અને પેન્શન ₹45,000 કરવાનો પ્રસ્તાવ, જાણો પેન્શનર્સની મોટી માંગ
8th Pay Commission: બેઝિક પગાર ₹69,000 અને પેન્શન ₹45,000 કરવાનો પ્રસ્તાવ, જાણો પેન્શનર્સની મોટી માંગ
પંજાબના પૂર્વ નાયબ મુખ્યામંત્રી સુખબીર સિંહ બાદલ પર નિહંગે કૃપાણથી કર્યો હુમલો
પંજાબના પૂર્વ નાયબ મુખ્યામંત્રી સુખબીર સિંહ બાદલ પર નિહંગે કૃપાણથી કર્યો હુમલો
Gandhinagar: કલોલ-માણસા હાઈવે પર ONGC પ્લાન્ટમાં લાગી ભીષણ આગ, દૂર દૂર સુધી દેખાયા ધુમાડાના ગોટેગોટા
Gandhinagar: કલોલ-માણસા હાઈવે પર ONGC પ્લાન્ટમાં લાગી ભીષણ આગ, દૂર દૂર સુધી દેખાયા ધુમાડાના ગોટેગોટા
Embed widget