શોધખોળ કરો

ગુજરાત સરકારના ક્યા મંત્રીના પુત્રની નાઈટ કરફ્યુનો ભંગ કરવા બદલ કરાઈ અટકાયત? જાણો શું હતો કેસ

સુરતમાં મહિલા પોલીસકર્મી સાથે વિવાદને લઈ આરોગ્ય રાજ્યમંત્રી કુમાર કાનાણીના પુત્ર સામે ગુનો નોંધવામાં આવ્યો છે. કરફ્યૂ ભંગ કરવા બદલ પોલીસે પ્રકાશ કાનાણી સહિત ત્રણ લોકોની અટકાયત કરવામાં આવી

સુરતમાં મહિલા પોલીસકર્મી સાથે વિવાદને લઈ આરોગ્ય રાજ્યમંત્રી કુમાર કાનાણીના પુત્ર સામે ગુનો નોંધવામાં આવ્યો છે. કરફ્યૂ ભંગ કરવા બદલ પોલીસે પ્રકાશ કાનાણી સહિત ત્રણ લોકોની અટકાયત કરવામાં આવી હતી. નોંધનીય છે કે, કુમાર કાનાણીએ સુનિતા યાદવ સાથે ફોન પર વાત કરતાં કહ્યું હતું કે, મારા પુત્રએ ગુનો કર્યો છે તો તમે મારા પુત્ર સહિત તેના મિત્રો સામે કાયદેસરની કાર્યવાહી કરી શકો છો. સુરતમાં મહિલા પોલીસકર્મી સાથે વિવાદને લઈ આરોગ્ય રાજ્યમંત્રી કુમાર કાનાણીના પુત્ર પ્રકાશ કાનાણી સહિત મિત્રો સામે આજે ગુનો નોંધવામાં આવ્યો છે. કરફ્યૂ ભંગ બદલ પોલીસે પ્રકાશ કાનાણી સહિત ત્રણ લોકોની અટકાયત કરવામાં આવી છે. 10 વાગ્યા બાદ કરફ્યૂ લાગૂ હોવા છતાં બહાર નિકળેલા પ્રકાશ કાનાણી અને તેના મિત્રો સામે સુરત પોલીસે ગુનો નોંધી કાર્યવાહી હાથ ધરી છે. સુરતમાં મંત્રી કુમાર કાનાણીના પુત્ર અને મહિલા પોલીસકર્મી સુનિતા યાદવના વિવાદના વીડિયોમાં ખાખી અને ખાદીમો રૌફ જોવા મળ્યો હતો. કુમાર કાનાણીના પુત્ર કર્ફ્યુ તોડનાર મિત્રના બચાવમાં ઉતર્યાં હોય તેવું પણ વીડિયોમાં સ્પષ્ટ થઈ રહ્યું છે. પોલીસકર્મી સુનિતા યાદવ મંત્રી કુમાર કાનાણીને ફોન પર ખખડાવતી હોય તેવા પણ દ્રશ્યો સામે આવ્યા છે. MLAના બોર્ડ વાળીગાડી લઈને કાનાણીના પુત્ર પ્રકાશને કર્ફ્યુનો નિયમ સમજાવવાના નામે સુનિતાએ તતડાવ્યો. કર્ફ્યુનો નિયમ તોડીને મિત્રને બચાવવા જનાર પ્રકાશ કાનાણીને મંત્રી કુમાર કાનાણીએ ટેલિફોન પર બચાવ કર્યો હોય તેવા ટેલિફોનિક વાતચીતમાં જોવા મળી રહ્યું છે. જેને લઈ નેતાજીના પ્રયાસની પણ ચારેકોર ટીકા થઈ રહી છે તો વર્દીનો રૌફ જમાવવાને લઈ સુનિતા યાદવની ટીકા થઈ રહી છે. દીકરો કર્ફ્યુ તોડનારના બચાવમાં ઉતર્યો હોવા છતાં કુમાર કાનાણીએ મીડિયા સામે અન્ય કારણ બતાવ્યું. દીકરાની સાસરીમાં કોરોનાનું સંક્રમણ હોવાની વાત કરી પરંતું તેમનો પુત્ર ગાડી લઈને મિત્રને બચાવવા ગયો હોવાનો વીડિયોમાં કેદ થયો છે.
વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

Delhi Assembly Election 2025 Dates: દિલ્લી વિધાનસભાની ચૂંટણીની તારીખની  આજે થશે જાહેરાત
Delhi Assembly Election 2025 Dates: દિલ્લી વિધાનસભાની ચૂંટણીની તારીખની આજે થશે જાહેરાત
HMPV વાયરસને લઈને આરોગ્ય વિભાગ સતર્ક, અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં તૈયાર કરાયો ખાસ વોર્ડ
HMPV વાયરસને લઈને આરોગ્ય વિભાગ સતર્ક, અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં તૈયાર કરાયો ખાસ વોર્ડ
Nepal Earthquake: નેપાળમાં 6.9 તીવ્રતાનો ભૂકંપ, દિલ્લી સહિત બિહાર સુધી અનુભવાયો આંચકો
Nepal Earthquake: નેપાળમાં 7.1 તીવ્રતાનો ભૂકંપ, દિલ્લી સહિત બિહાર સુધી અનુભવાયો આંચકો
HMPV Virus: ભારતમાં ફેલાઇ રહ્યો છે ચીનનો ખતરનાક HMPV, હવે નાગપુરમાં મળ્યા બે કેસ
HMPV Virus: ભારતમાં ફેલાઇ રહ્યો છે ચીનનો ખતરનાક HMPV, હવે નાગપુરમાં મળ્યા બે કેસ
Advertisement
ABP Premium

વિડિઓઝ

Nepal Earthquake : ઉત્તર ભારત સહિત નેપાળમાં ભૂકંપના આચંકા , નેપાળમાં 9 લોકોના મોતHun To Bolish : હું તો બોલીશ : પટ્ટાવાળી?Hun To Bolish : હું તો બોલીશ : અનામત આંદોલન..કોનો નફો, કોને નુકસાન?Justin Trudeau: જસ્ટિન ટ્રુડોએ કેનેડાના પીએમ પદેથી આપ્યું રાજીનામું

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Delhi Assembly Election 2025 Dates: દિલ્લી વિધાનસભાની ચૂંટણીની તારીખની  આજે થશે જાહેરાત
Delhi Assembly Election 2025 Dates: દિલ્લી વિધાનસભાની ચૂંટણીની તારીખની આજે થશે જાહેરાત
HMPV વાયરસને લઈને આરોગ્ય વિભાગ સતર્ક, અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં તૈયાર કરાયો ખાસ વોર્ડ
HMPV વાયરસને લઈને આરોગ્ય વિભાગ સતર્ક, અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં તૈયાર કરાયો ખાસ વોર્ડ
Nepal Earthquake: નેપાળમાં 6.9 તીવ્રતાનો ભૂકંપ, દિલ્લી સહિત બિહાર સુધી અનુભવાયો આંચકો
Nepal Earthquake: નેપાળમાં 7.1 તીવ્રતાનો ભૂકંપ, દિલ્લી સહિત બિહાર સુધી અનુભવાયો આંચકો
HMPV Virus: ભારતમાં ફેલાઇ રહ્યો છે ચીનનો ખતરનાક HMPV, હવે નાગપુરમાં મળ્યા બે કેસ
HMPV Virus: ભારતમાં ફેલાઇ રહ્યો છે ચીનનો ખતરનાક HMPV, હવે નાગપુરમાં મળ્યા બે કેસ
ICC Test Ranking: ઓસ્ટ્રેલિયા સામે હારથી ભારતને મળી 'સજા', ICC રેન્કિંગમાં બીજા સ્થાનથી સરકીને ત્રીજા સ્થાને પહોંચી
ICC Test Ranking: ઓસ્ટ્રેલિયા સામે હારથી ભારતને મળી 'સજા', ICC રેન્કિંગમાં બીજા સ્થાનથી સરકીને ત્રીજા સ્થાને પહોંચી
HMPV Virus: આ ઉંમરના બાળકોને છે વધુ ખતરો, નથી કોઇ દવા કે વેક્સિન, જાણો એક્સપર્ટની ટિપ્સ?
HMPV Virus: આ ઉંમરના બાળકોને છે વધુ ખતરો, નથી કોઇ દવા કે વેક્સિન, જાણો એક્સપર્ટની ટિપ્સ?
HMPV In India: કર્ણાટક – ગુજરાત બાદ હવે ચેન્નઇમાં પણ HMPV વાયરસની એન્ટ્રી, 2 કેસ નોંધાયા
HMPV In India: કર્ણાટક – ગુજરાત બાદ હવે ચેન્નઇમાં પણ HMPV વાયરસની એન્ટ્રી, 2 કેસ નોંધાયા
ઇન્ટરપોલની જેમ હવે તૈયાર થયું 'ભારતપોલ',  વિદેશમાં બેઠેલા ગુનાગારોની હવે ખેર નથી
ઇન્ટરપોલની જેમ હવે તૈયાર થયું 'ભારતપોલ', વિદેશમાં બેઠેલા ગુનાગારોની હવે ખેર નથી
Embed widget