શોધખોળ કરો

આગાહી વચ્ચે દક્ષિણ ગુજરાતના આ વિસ્તારમાં વહેલી સવારે વરસાદ વરસ્યો? જાણો વિગત

ગુજરાતમાં છેલ્લા કેટલાય દિવસથી વરસાદે વિરામ લીધો છે ત્યારે અલગ-અલગ વિસ્તારોમાં છૂટોછવાયો વરસાદ ખાબકી રહ્યો છે જેને લઈને સમગ્ર વિસ્તારમાં ઠંડક પ્રસરી ગઈ હતી જ્યારે ખેડૂતોમાં ખુશી જોવા મળી

ગુજરાતમાં છેલ્લા કેટલાય દિવસથી વરસાદે વિરામ લીધો છે ત્યારે અલગ-અલગ વિસ્તારોમાં છૂટોછવાયો વરસાદ ખાબકી રહ્યો છે જેને લઈને સમગ્ર વિસ્તારમાં ઠંડક પ્રસરી ગઈ હતી જ્યારે ખેડૂતોમાં ખુશી જોવા મળી રહી છે. ત્યારે દક્ષિણ ગુજરાત સહિત ગુજરાતમાં ભારે વરસાદની આગાહી વચ્ચે નવસારી જિલ્લામાં આજે ફરી એકવાર વરસાદ શરૂ થયો હતો. આજે વહેલી સવારે નવસારી જિલ્લાના ગણદેવી તાલુકામાં વરસાદ શરૂ થયો હતો જેને લઈને ખેડૂતોમાં ખુશી જોવા મળી હતી. બીલીમોરા શહેરમાં આવેલા ગૌહર બાગ, કોરેજ રોડ, સ્ટેશન રોડ સહિત અનેક વિસ્તારોમાં વરસાદી ઝાપટાં પડ્યા હતાં. 12 દિવસના વિરામ બાદ જિલ્લામાં વરસાદની ફરી એન્ટ્રી જોવા મળી હતી. વરસાદ ઝાપટાંને લઈને ઠંકડ પ્રસરી ગઈ હતી અને ખેડૂતોમાં ખુશી જોવા મળી હતી. આજે વહેલી સવારે ઓલપાડ, માંડવી અને માંગરોલ તાલુકામાં પણ વરસાદ શરૂ થયો હતો. જેને લઈને ખેડૂતોમાં ખુશીની લહેર જોવા મળી હતી. 6 દિવસના વિમાર બાદ હળવા વરસાદી ઝાપટાં જોવા મળ્યાં હતાં. વહેલી સવારથી વરસાદ વરસી રહ્યો છે. હવામાન વિભાગે ફરી એકવાર વરસાદને લઈને આગાહી કરી છે. આગામી 5 દિવસ સુધી ગુજરાતના અલગ-અલગ વિસ્તારોમાં સામાન્ય વરસાદ વરસી શકે છે. 29 અને 39 જૂને સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં કેટલીક જગ્યાએ ભારે વરસાદ પડે તેવી સંભાવના છે.

ટોપ સ્ટોરી

Gandhinagar: છત્રાલ GIDCની કેમિકલ ફેક્ટરીમાં મોટી દુર્ઘટના, બોઈલર ફાટતા 4ના મોત

ગુજરાત ST નિગમના કર્મચારીઓ માટે મોટા સમાચાર: મોંઘવારી ભથ્થામાં 2% નો વધારો, હવે મળશે 60% DA

EPFO નો મોટો નિર્ણય, પીએફ રિટર્ન ફાઈલ કરવાની ડેડલાઈન 31 ઓક્ટોબર સુધી લંબાવી 

રાહુલ ગાંધીને CJI ની ફટકાર, કેન્દ્ર-પોલીસને નોટિસ, જાણો SIR પર SC માં થયેલી સુનાવણીની મોટી વાતો

વિડિઓઝ

Hun To Bolish | હું તો બોલીશ | સમાજ સુધારણાના નવા નિયમ
Hun To Bolish | હું તો બોલીશ | મનમાની કોની ?
Mumbai | મુંબઈની ઈમારતમાં આગ લાગતા એકનું મોત, 10થી વધુ લોકોનું કરાયું રેસ્ક્યૂ
Delhi Fire | દિલ્હીના જાફરાબાદની રેસ્ટોરન્ટમાં લાગી આગ, પહેલા માળેથી કૂદીને લોકોએ બચાવ્યો જીવ
Bihar boat tragedy: બિહારના હાજીપુરામાં બોટ પલટી જતા 13 લોકોના મોત, સાતનું કરાયું રેસ્ક્યૂ

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Gandhinagar: છત્રાલ GIDCની કેમિકલ ફેક્ટરીમાં મોટી દુર્ઘટના, બોઈલર ફાટતા 4ના મોત
Gandhinagar: છત્રાલ GIDCની કેમિકલ ફેક્ટરીમાં મોટી દુર્ઘટના, બોઈલર ફાટતા 4ના મોત
ગુજરાત ST નિગમના કર્મચારીઓ માટે મોટા સમાચાર: મોંઘવારી ભથ્થામાં 2% નો વધારો, હવે મળશે 60% DA
ગુજરાત ST નિગમના કર્મચારીઓ માટે મોટા સમાચાર: મોંઘવારી ભથ્થામાં 2% નો વધારો, હવે મળશે 60% DA
EPFO નો મોટો નિર્ણય, પીએફ રિટર્ન ફાઈલ કરવાની ડેડલાઈન 31 ઓક્ટોબર સુધી લંબાવી 
EPFO નો મોટો નિર્ણય, પીએફ રિટર્ન ફાઈલ કરવાની ડેડલાઈન 31 ઓક્ટોબર સુધી લંબાવી 
રાહુલ ગાંધીને CJI ની ફટકાર, કેન્દ્ર-પોલીસને નોટિસ, જાણો SIR પર SC માં થયેલી સુનાવણીની મોટી વાતો
રાહુલ ગાંધીને CJI ની ફટકાર, કેન્દ્ર-પોલીસને નોટિસ, જાણો SIR પર SC માં થયેલી સુનાવણીની મોટી વાતો
SBI ગ્રાહકોને મોટો ઝટકો, વ્યાજ દરમાં વધારો, હવે દર મહિને વધારે ચૂકવવી પડશે EMI

6 મહિનાના નીચલા સ્તરે પહોંચી ચાંદી, સોનાની કિંમતમાં પણ ઘટાડો, જાણો લેટેસ્ટ કિંમત 

Gujarat Weather: ગુજરાતમાં ફરી વરસાદની આગાહી, 19 ઓક્ટોબરે આ જિલ્લાઓમાં વરસશે વરસાદ

પાકિસ્તાનના પેશાવરમાં શાળાની છત ધરાશાયી; 20 બાળકોનાં મોત

Embed widget