શોધખોળ કરો

સુરત ગેંગ રેપઃ પરિણીત પ્રેમીએ સગીરા સાથે શારિરિક સંબંધો બાંધીને મધરાતે ચાર મિત્રોને હવાલે કરી દીધી અને .....

બારડોલી તાલુકાના એક ગામમાં સગીરા પર પાંચ હવસખોરોએ કરેલા ગેંગ રેપના કેસમાં 2 આરોપી ઝડપાયા છે.

સુરતઃ બારડોલી તાલુકાના એક ગામમાં સગીરા પર તેના પરિણીત પ્રેમીએ બળાત્કાર ગુજારીને પછી સગીરાને તેના ચાર મિત્રોને સોંપી દીધી હતી. આ પાંચ હવસખોરોએ કરેલા ગેંગ રેપના કેસમાં 2 આરોપી ઝડપાયા છે. આ બે સહિત કુલ પાંચ હવસખોરોએ 23 જુલાઈએ યુવતીના સામૂહિક બળાત્કાર ગુજાર્યો હતો. આ અંગે નોંધાયેલી ફરિયાદના કેસમાં સુરત જિલ્લા એલ.સી.બી અને એસ.ઓ.જી એ સંયુક્ત કામગીરી કરી 2 આરોપીને ઝડપી લીધા છે. પોલીસે નવસારીના પારડી ગામના અમિત સંજય હળપતિ અને હિતેશ શંકર હળપતિની ધરપકડ કરી છે. બારડોલી તાલુકાના એક ગામની યુવતી સાથે બનેલી ગેંગરેપ ની ઘટનામાં પરિણીત પ્રેમી અને તેના ચાર મિત્રોએ સામૂહિક બળાત્કાર ગુજાર્યો હતો. ગુરુવારે રાત્રે મહુવાના મહુડી ગામે આ ઘટના બની હતી. પરિણીત પ્રેમી સાથે બાઈક પર બેસીને સગીરા ફરવા ગઈ હતી. પ્રેમી તેને એક બંગલીમાં લઈ ગયો હતો અને તેની સાથે શારિરિક સંબંધો બાંધ્યા પછી સગીરાને મધ્ય રાત્રીએ પરિણીત પ્રેમીએ અન્ય 4 મિત્રો ના હવાલે કરી હતી. આ ચારેયે યુવતી પર સામૂહિક બળાત્કાર ગુજાર્યો હતો. બળાત્કાર પછી પરિણીત પ્રેમી સહિત ચારેય મિત્રો ફરાર થઈ ગયા હતા. આ કેસમાં યુવતીએ મોડી રાત્રે બારડોલી પોલીસ મથકે ફરિયાદ પછી પોલીસે બે આરોપીને ઝડપી લીધા છે.

ટોપ સ્ટોરી

India-Nepal Bilateral Talks: નેપાળ માટે 24 હજાર કરોડનું પેકેજ જાહેર! PM મોદીએ બાલેન શાહની કરી પ્રશંસા

India vs New Zealand Test: 15 ઓવર બાકી હોવા છતાં ટીમ ઈન્ડિયાએ કેમ માની હાર? ગિલે કર્યો મોટો ખુલાસો!

EPFO 3.0 Update: UPIથી PF ઉપાડવાની ટેસ્ટિંગ શરૂ, EPFO ડિસેમ્બરમાં લોન્ચ કરશે સર્વિસ

'રેતી ચોર ભાજપ પરિવારનો હશે તો બચાવીશું', ડભોઈના MLA શૈલેષ મહેતાની જાહેર મંચ પરથી શેખી

વિડિઓઝ

Jamnagar: બાલાજી પાર્ક નજીક રેડ કરવા ગયેલા પોલીસકર્મી પર હુમલો, ઘાયલ જવાનને હોસ્પિટલ ખસેડાયો
Hun To Bolish : હું તો બોલીશ : સોનું થશે કેટલું સસ્તું?
Hun To Bolish : હું તો બોલીશ : પરિપત્ર પેપર પર!
Ahmedabad Crime: કૃષ્ણનગર જૈન દેરાસર ચોરીનો ભેદ ઉકેલાયો, પૂજારી અશ્વિન સોલંકીની ધરપકડ
Girnar Lili Parikrama : ગિરનાર લીલી પરિક્રમામાં દીપડાની એન્ટ્રી! વન વિભાગે યાત્રીઓને કરી ખાસ અપીલ

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
India-Nepal Bilateral Talks: નેપાળ માટે 24 હજાર કરોડનું પેકેજ જાહેર! PM મોદીએ બાલેન શાહની કરી પ્રશંસા
India-Nepal Bilateral Talks: નેપાળ માટે 24 હજાર કરોડનું પેકેજ જાહેર! PM મોદીએ બાલેન શાહની કરી પ્રશંસા
India vs New Zealand Test: 15 ઓવર બાકી હોવા છતાં ટીમ ઈન્ડિયાએ કેમ માની હાર? ગિલે કર્યો મોટો ખુલાસો!
India vs New Zealand Test: 15 ઓવર બાકી હોવા છતાં ટીમ ઈન્ડિયાએ કેમ માની હાર? ગિલે કર્યો મોટો ખુલાસો!
EPFO 3.0 Update: UPIથી PF ઉપાડવાની ટેસ્ટિંગ શરૂ, EPFO ડિસેમ્બરમાં લોન્ચ કરશે સર્વિસ
EPFO 3.0 Update: UPIથી PF ઉપાડવાની ટેસ્ટિંગ શરૂ, EPFO ડિસેમ્બરમાં લોન્ચ કરશે સર્વિસ
'રેતી ચોર ભાજપ પરિવારનો હશે તો બચાવીશું', ડભોઈના MLA શૈલેષ મહેતાની જાહેર મંચ પરથી શેખી
'રેતી ચોર ભાજપ પરિવારનો હશે તો બચાવીશું', ડભોઈના MLA શૈલેષ મહેતાની જાહેર મંચ પરથી શેખી
'દિવ્યેશ, સિંહ થઈ ગયો છે, સિંહની પાછળ ઘણા કૂતરા રખડે, મારી પાછળ પણ...' -પરસોત્તમ સોલંકીએ કરી વારસદારની જાહેરાત

Cold Wave: ગુજરાતમાં બે દિવસમાં ઘટશે ઠંડીનું જોર, તાપમાનમાં 3 ડિગ્રી સુધી વધારો થવાની શક્યતા

તલવારો અમસ્તી નથી રાખી, જરૂર પડ્યે ઉપયોગ કરું છું: ભાવનગર સ્નેહમિલનમાં પરસોત્તમ સોલંકીના આક્રમક તેવર

Weather: ઠંડી વચ્ચે 18 રાજ્યોમાં વરસાદ, IMDએ આપી ચેતવણી, જાણો દિલ્હી-યુપી બિહારનું કેવું છે હવામાન

Embed widget