શોધખોળ કરો

Surat : વિધર્મી યુવકે હિંદુ હોવાનું કહીને સહીરા સાથે માણ્યું શરીર સુખ, છોકરીને 'રાહુલ'ની અસલિયત પડી ખબર ને......

બારડોલીમાં સગીરાને પ્રેમજાળમાં ફસાવી શરીર સબંધ બાંધનાર યુવાન વિરુદ્ધ ગુનો દાખલ થયો છે. વિધર્મી યુવાને પોતાનું નામ રાહુલ કહી સગીરાને પ્રેમજાળમાં ફસાવી હતી.

સુરતઃ બારડોલીમાં યુવતીને અજાણ્યા યુવક સાથે સંબંધ બાંધવા ભારે પડી ગયા છે. યુવકે પોતાનું નામ રાહુલ હોવાનું કહીને સગીરાની સાથે સંબંધ બાંધ્યા હતા. બંને વચ્ચે શરીરસંબંધ પણ બંધાયા હતા. જોકે, સગીરાને યુવકનું સાચું નામ ખબર પડતાં તેના પગ નીચેથી જમીન સરકી ગઈ હતી. પોતાની સાથે દગ્ગો થયો હોવાનું જણાતા તે પોલીસ સ્ટેશન પહોંચી છે. 

બારડોલીમાં સગીરાને પ્રેમજાળમાં ફસાવી શરીર સબંધ બાંધનાર યુવાન વિરુદ્ધ ગુનો દાખલ થયો છે. વિધર્મી યુવાને પોતાનું નામ રાહુલ કહી સગીરાને પ્રેમજાળમાં ફસાવી હતી. સગીરાને હકીકત માલુમ પડતા પોલીસ મથક પહોંચી ફરિયાદ અરજી આપી હતી. બારડોલી પોલીસે સોહિલ શેખ નામના યુવાન વિરુદ્ધ પોકસો એકટ હેઠળ ગુનો દાખલ કર્યો છે. હાલ યુવાન પોલીસ પકડમાં છે. 

વડોદરાઃ છાણીની 27 વર્ષીય યુવતીએ મહીસાગરમાં પડતું મૂકીને આપઘાત કરી લેતાં પતિ સામે દુષ્પ્રેરણાનો ગુનો નોંધાયો છે. યુવતીએ પ્રેમલગ્ન કરેલા છે અને આ લગ્ન થકી તેને બે સંતાન પણ છે. જોકે, પતિની આવક ન હોવાથી ઘરખર્ચનો ભાર વેઠવો પડતો હતો. ફ્લેટના હપ્તા ભરવામાં આખો પગાર ખર્ચાઈ જતો. આ સાથે પતિના ત્રાસથી પત્ની કંટાળી ગઈ હોવાથી તેણે આત્મહત્યા કરી લીધી હતી. 

હેલ્થ કેર કંપનીમાં સેલ્સ એક્ઝિક્યુટિવ તરીકે નોકરી કરતી ફ્લાવીયા પરમારે વર્ષ-૨૦૧૪માં વિજેન્દ્ર ચીમનભાઇ પરમાર સાથે લવ મેરેજ કર્યા હતા. આ લગ્નથી તેને બે સંતાનો પણ છે. ફ્લાવીયા ગત 5મી ઓક્ટોબરે થોડીવારમાં આવવાનું કહીને એક્ટિવા લઇ નીકળી હતી. જોકે, ઘરે પરત ન ફરતાં પતિએ બીજા દિવસે છાણી પોલીસને જાણ કરી હતી. પોલીસે તપાસ કરતાં તે ફાજલપુર બ્રિજ સુધી ગઇ હોવાનું જણાઇ આવ્યું હતું. જ્યાં તપાસ કરતાં બ્રિજ પરથી તેનું એક્ટિવા અને મોબાઇલ મળ્યા હતા.

આ પછી ગત 10મી ઓક્ટોબરે આણંદ પોલીસને ખંભાતના દરિયા પાસેથી પરિણીતાનો મૃતદેહ મળી આવ્યો હતો. દીકરીએ આત્મહત્યા કરી લેતા પિતાએ પોલીસને અરજી આપી હતી અને પતિ સામે ફરિયાદ કરી હતી. પરિણીતા ગૂમ થઇ ત્યારે તેણે તેના પતિને કહ્યું હતું કે તારી સાથે લગ્ન કરીને મારી જિંદગી ખરાબ થઇ ગઇ છે. આ અંગે પતિ પત્નીને ફ્રેન્ડને વાત કરી હતી. 

યુવતીએ ફ્લેટ લીધો હોવાથી તેના લોનના હપ્તામાં પગારનો મોટોભાગ કપાતો હતો. જેથી તે આર્થિક ભીંસ અનુભવતી હતી. પતિ તેની સાથે વારંવાર ઝઘડો કરતો હોવાથી તેણે કંટાળીને પગલું ભર્યું હતું. 

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

શું ‘જેઠાલાલ’ તારક મેહતા... શો છોડી દેશે? ખુદ દિલીપ જોશીએ અસિત મોદી સાથે ઝઘડા પર કર્યો ખુલાસો

Ration Card E-KYC: ઘરે બેઠા સરળતાથી રેશનકાર્ડ ઈ-કેવાયસી કરો, જાણો સ્ટેપ બાય સ્ટેપ સંપૂર્ણ પ્રોસેસ

લૉરેન્સ બિશ્નોઈના ભાઈ અનમોલની અમેરીકામાં અટકાયત, બાબા સિદ્દિકી હત્યા સહિત હાઈ પ્રોફાઈલ ગુનામાં આરોપી

સ્માર્ટ સિટી મિશન અંતર્ગત દાહોદમાં ₹241.87 કરોડનું રોકાણ, ઇન્ટિગ્રેટેડ કમાન્ડ એન્ડ કંટ્રોલ સેન્ટર શહેરની સુરક્ષા વધારશે

ABP Premium

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : બાળકોને બગાડે છે સોશિયલ મીડિયા ?Hun To Bolish : હું તો બોલીશ : પાલિકા- પંચાયતોમાં ચૂંટણીનો ઢોલ ક્યારે?Surat news:  સુરતમાં બોગસ તબીબોની 'જનસેવા'? ઉદ્ધાટન કાર્ડમાં બારોબાર CPનું નામ પણ લખી દેવાયુંPatan News: પાટણમાં ધારપુર મેડિકલ કોલેજમાં વિદ્યાર્થીના મોત બાદ રેગિંગના આરોપમાં મોટી કાર્યવાહી

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
શું ‘જેઠાલાલ’ તારક મેહતા... શો છોડી દેશે? ખુદ દિલીપ જોશીએ અસિત મોદી સાથે ઝઘડા પર કર્યો ખુલાસો
શું ‘જેઠાલાલ’ તારક મેહતા... શો છોડી દેશે? ખુદ દિલીપ જોશીએ અસિત મોદી સાથે ઝઘડા પર કર્યો ખુલાસો
Ration Card E-KYC: ઘરે બેઠા સરળતાથી રેશનકાર્ડ ઈ-કેવાયસી કરો, જાણો સ્ટેપ બાય સ્ટેપ સંપૂર્ણ પ્રોસેસ
Ration Card E-KYC: ઘરે બેઠા સરળતાથી રેશનકાર્ડ ઈ-કેવાયસી કરો, જાણો સ્ટેપ બાય સ્ટેપ સંપૂર્ણ પ્રોસેસ
લૉરેન્સ બિશ્નોઈના ભાઈ અનમોલની અમેરીકામાં અટકાયત, બાબા સિદ્દિકી હત્યા સહિત હાઈ પ્રોફાઈલ ગુનામાં આરોપી
લૉરેન્સ બિશ્નોઈના ભાઈ અનમોલની અમેરીકામાં અટકાયત, બાબા સિદ્દિકી હત્યા સહિત હાઈ પ્રોફાઈલ ગુનામાં આરોપી
સ્માર્ટ સિટી મિશન અંતર્ગત દાહોદમાં ₹241.87 કરોડનું રોકાણ, ઇન્ટિગ્રેટેડ કમાન્ડ એન્ડ કંટ્રોલ સેન્ટર શહેરની સુરક્ષા વધારશે
સ્માર્ટ સિટી મિશન અંતર્ગત દાહોદમાં ₹241.87 કરોડનું રોકાણ, ઇન્ટિગ્રેટેડ કમાન્ડ એન્ડ કંટ્રોલ સેન્ટર શહેરની સુરક્ષા વધારશે
138 રૂપિયાથી 10 રૂપિયા પર આવી ગયો આ શેર, લોકો કરી રહ્યા છે ધૂમ ખરીદી, લાગી અપર સર્કિટ

શું તમે બીપી ઘટાડવા માટે દવા લો છો, તો તમે પણ કાર્ડિયાક અરેસ્ટને આમંત્રણ આપી રહ્યા છો?

Jio એ લોન્ચ કર્યું સ્પેશિયલ વાઉચર, આખું વર્ષ મળશે 5G ડેટા, મિત્રોને પણ કરી શકાશે ટ્રાન્સફર

આળસને કારણે દર વર્ષે 32 લાખ લોકોના મોત થાય છે, એક્ટિવ રહેવા માટે રોજ 10000 પગલાં ચાલવા જરૂરી?

Embed widget