શોધખોળ કરો

Surat : પાંડેસરામાં પાણીપુરીની લારી પર મજાક મસ્તીમાં યુવકની થઈ ગઈ હત્યા, જાણો વિગત

પાંડેસરાના વડોદ ગામમાં નજીવી બાબતે યુવકની હત્યા કરી નાંખવામાં આવતાં ચકચાર મચી ગઈ છે. વડોદના રાજમાતા ચોકમાં પાણીપુરીની લારી ઉપર મજાક મસ્તી હત્યાનું કારણ બન્યું છે.

સુરતઃ સુરતમાં  વધુ એક હત્યાની ઘટના સામે આવી છે. પાંડેસરાના વડોદ ગામમાં નજીવી બાબતે યુવકની હત્યા કરી નાંખવામાં આવતાં ચકચાર મચી ગઈ છે. વડોદના રાજમાતા ચોકમાં પાણીપુરીની લારી ઉપર મજાક મસ્તી હત્યાનું કારણ બન્યું છે. રાહુલ ઠાકુર નામના યુવકની હત્યા કરવામાં આવી છે. પાંડેસરા પોલીસે એક યુવકની અટકાયત કરી તપાસ હાથ ધરી છે. 

સુરતઃ કતારગામની સોસાયટીમાં મધરાત્રે શંકાશીલ પતિએ અલગ રહેતી પત્નીને ગોળી મારી પતાવી દેવાનો પ્રયાસ કરતાં ચકચાર મચી ગઈ છે. પતિએ પત્નીને છાતી, પેટ અને પગમાં ગોળી મારી દેતા સારવાર માટે સિવિલ ખસેડાવામાં આવી હતી. પતિ-પત્નીના 16 વર્ષ પહેલા લગ્ન થયા હતા. જોકે, પતિ વહેમીલો હોવાથી અને મારઝૂડ કરતો હોવાથી છેલ્લા 7 વર્ષથી પત્ની બાળકો સાથે અલગ રહેતી હતી. જ્યારે પતિ કર્ણાટક ખાતે રહતો હતો. 

આ અંગેની વિગતો એવી છે કે, ભોગ બનનાર ટીનાબેને 16 વર્ષ પહેલા કર્ણાટકના અખિલેશસિંહ સાથે પ્રેમ લગ્ન કર્યા હતા. જોકે, લગ્નના થોડા જ સમયમાં પતિ વહેમીલો હોવાથી બંને વચ્ચે તકરાર થવા લાગી હતી. પતિ પત્ની પર વહેમ રાખીને મારાઝૂડ કરતો હતો. લગ્ન જીવન દરમિયાન મહિલાને બે બાળકો છે. અંતે કંટાળેલી મહિલા છેલ્લા 7 વર્ષથી પતિથી અલગ રહેતી હતી. 

મહિલાએ ફરિયાદ કરતાં ભરણપોષણનો હુકમ પણ થયો હતો. આ સાથે છૂટાછેડાની પ્રક્રિયા પણ ચાલી રહી હતી. જોકે, કોરોનામાં કોર્ટ બંધ રહેતી હોવાથી છૂટાછેડા થયા નથી. મૂળ રાજસ્થાનની રહેવાસી મહિલાને તેના બહેન-બનેવી અને અન્ય લોકો મદદ કરતા હતા. જેને પતિ અનૈતિક સંબંધ સાથે જોડી પત્નીને બ્લેમ કરતો હતો. બુધવારની રાત્રે બનેલી ઘટના બાદ કતારગામ પોલીસના તમામ અધિકારીઓ ઘટનાસ્થળે દોડી આવ્યા હતા. માસૂમ દીકરીનું નિવેદન લઈ ફરિયાદ નોંધી આગળની તપાસ શરૂ કરી છે. પતિ ફાયરિંગ કરીને ફરાર થઈ ગયો છે. 

About the author abp asmita

ABP Asmita is an Indian 24-hour regional news channel broadcasting in the Gujarati language. It operates from Ahmedabad, Gujarat. It is owned by ABP Group. 
Read More
વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

'રાતોરાત નિર્ણય લેવાય તો શું કરવું?', એનાલોગ પનીર પર તંત્રની કાર્યવાહી સામે સુરતના ભેળસેળિયા ઉત્પાદકો ગિન્નાયા
'રાતોરાત નિર્ણય લેવાય તો શું કરવું?', એનાલોગ પનીર પર તંત્રની કાર્યવાહી સામે સુરતના ભેળસેળિયા ઉત્પાદકો ગિન્નાયા
સુરતમાં BJP ધારાસભ્યની ઓફિસમાં જ મારામારી, તોડબાજીનો લાગ્યો આરોપ, મહિલા કોર્પોરેટર અને તેમના પતિ ઈજાગ્રસ્ત
સુરતમાં BJP ધારાસભ્યની ઓફિસમાં જ મારામારી, તોડબાજીનો લાગ્યો આરોપ, મહિલા કોર્પોરેટર અને તેમના પતિ ઈજાગ્રસ્ત
સુરતમાં વાલીઓ માટે લાલબત્તી સમાન કિસ્સો: ગેમ રમવાની ના પાડતા 13 વર્ષીય બાળકે કર્યો આપઘાત
સુરતમાં વાલીઓ માટે લાલબત્તી સમાન કિસ્સો: ગેમ રમવાની ના પાડતા 13 વર્ષીય બાળકે કર્યો આપઘાત
સુરત જિલ્લામાં આભ ફાટ્યું: 24 કલાકમાં 24 ઈંચ વરસાદથી જળપ્રલય, આ વિસ્તારો પાણીમાં ગરકાવ
સુરત જિલ્લામાં આભ ફાટ્યું: 24 કલાકમાં 24 ઈંચ વરસાદથી જળપ્રલય, આ વિસ્તારો પાણીમાં ગરકાવ

વિડિઓઝ

Praful Pansheriya : પાલીતાણાની સરકારી હોસ્પિટલની ઓચિંતિ મુલાકાતે પહોંચ્યા આરોગ્ય મંત્રી પાનસેરિયા
Prashant Korat : ભાજપ મહામંત્રી મીડિયાના સવાલોથી ભાગ્યા!
Gujarat Weather : ગુજરાતમાં ફરી જામશે વરસાદી માહોલ
Hun To Bolish : હું તો બોલીશ : બાપાના નામે AIનો ખેલ
Hun To Bolish : હું તો બોલીશ : હવે ઓઈલવાળુ નહીં દૂધવાળુ પનીર

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Gujarat Rain: આગામી 7 દિવસ ગાજવીજ સાથે ભારે વરસાદની આગાહી, જાણો લેટેસ્ટ હવામાન અપડેટ
Gujarat Rain: આગામી 7 દિવસ ગાજવીજ સાથે ભારે વરસાદની આગાહી, જાણો લેટેસ્ટ હવામાન અપડેટ
Banaskantha: ચૌધરી સમાજ અગ્રણી અપહરણ કેસ, ઓગડમઠના મહંત બળદેવગીરીની ડીસા પોલીસે કરી અટકાયત
Banaskantha: ચૌધરી સમાજ અગ્રણી અપહરણ કેસ, ઓગડમઠના મહંત બળદેવગીરીની ડીસા પોલીસે કરી અટકાયત
Gujarat Weather Forecast: રાજ્યમાં આ જિલ્લામાં 8 ઓગસ્ટથી વરસશે વરસાદ, હવામાન વિભાગની આગાહી 
Gujarat Weather Forecast: રાજ્યમાં આ જિલ્લામાં 8 ઓગસ્ટથી વરસશે વરસાદ, હવામાન વિભાગની આગાહી 
અભિજીત દીપકેની પીએમ મોદી સમક્ષ મોટી ડિમાન્ડ, કહ્યું – 'આ વખતે Gen Z માટે.....'
અભિજીત દીપકેની પીએમ મોદી સમક્ષ મોટી ડિમાન્ડ, કહ્યું – 'આ વખતે Gen Z માટે.....'
NEET-UG 2026: 'NTAના નિષ્ણાતોએ જ NEET-UGનો પ્રશ્નપત્ર લીક કર્યું', CBIનો મોટો ખુલાસો
NEET-UG 2026: 'NTAના નિષ્ણાતોએ જ NEET-UGનો પ્રશ્નપત્ર લીક કર્યું', CBIનો મોટો ખુલાસો
Bangkok: શાળામાં વિદ્યાર્થીએ કર્યું અંધાધૂંધ ફાયરિંગ,6 ના મોત, મૃતકોમાં 3 શિક્ષકો અને 3 વિદ્યાર્થીઓ સામેલ
Bangkok: શાળામાં વિદ્યાર્થીએ કર્યું અંધાધૂંધ ફાયરિંગ,6 ના મોત, મૃતકોમાં 3 શિક્ષકો અને 3 વિદ્યાર્થીઓ સામેલ
ફિટનેસને લઈને BCCI ની ટીમ ઈન્ડિયા સામે લાલ આંખ, હવે આટલી મિનિટમાં પૂરી કરવી પડશે 2km દોડ
ફિટનેસને લઈને BCCI ની ટીમ ઈન્ડિયા સામે લાલ આંખ, હવે આટલી મિનિટમાં પૂરી કરવી પડશે 2km દોડ
સોના-ચાંદીના ભાવમાં ઉછાળો: 24 કેરેટ સોનું 1.50 લાખ નજીક, ચાંદીમાં પણ ઉછાળો! જાણો આજના ભાવ
સોના-ચાંદીના ભાવમાં ઉછાળો: 24 કેરેટ સોનું 1.50 લાખ નજીક, ચાંદીમાં પણ ઉછાળો! જાણો આજના ભાવ
Embed widget