શોધખોળ કરો
Advertisement
સુરતમાં હિરાના વેપારીને ત્યાં ITના દરોડા, 1 કરોડ રૂપિયા રોકડા મળી આવ્યા
સુરત: સુરતમાં ઈંકમટેક્ષ વિભાગે દરોડા પાડ્યા છે. સુરતના હરિપરા હાટ ફળિયા હીરા બઝાર મા હીરા વેપારી ને ત્યાં દરોડા પાડ્યા હતા. ઈંકમટેક્ષના DDI વિંગ દ્રારા હીરા વેપારી મહેન્દ્ર શાહ ને ત્યાં દરોડા પાડવામાં આવ્યાં હતાં. સુરત ઈંકમટેક્ષ વિભાગ ને હીરા વેપારી મહેન્દ્ર શાહ નાં ત્યાંથી રોકડા 1 કરોડ રૂપિયા મળી આવ્યા છે. આ રકમ કમિશનથી 1 કરોડ રૂપિયા વાઇટ કરનાર હોવાની આશંકા જણાઈ રહી છે. ઈંકમટેક્ષ વિભાગે હાલ તપાસ હાથ ધરી છે.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
ક્રિકેટ
ક્રિકેટ
ક્રિકેટ
બોલિવૂડ
Advertisement