શોધખોળ કરો

Surat : અઘોરી બનવા પતિ  દૂર રહેતો, શરીર સુખ માટે યુવાન પત્નિએ  20 વર્ષ મોટા પુરૂષ સાથે બાંધ્યા સંબંધ, બંને શરીર સુખ માણી રહ્યાં હતાં ને પતિ આવી ગયો........

અનૈતિક સંબંધો અંગે પતિને ખબર પડતી જતા પતિએ બંનેનું રવિવારે અપહરણ કર્યું હતું અને અર્ધનગ્ન કરીને લાકડા સાથે બાંધી દીધા હતા. પત્ની અને તેના પ્રેમીને માર મારતો વીડિયો અત્યારે સોશિયલ મીડિયા પર વાયરલ થયો છે. 

સુરતઃ પારડીનો યુવક અઘોરી બનવા માટે પત્ની તરફ ઉપેક્ષા રાખવા લાગ્યો હતો અને તેને શરીરસુખ પણ આપતો નહોતો. જેને કારણે બંને વચ્ચે તકરાર પણ થતી હતી. આમ છતાં પતિએ ઉપેક્ષા ચાલુ રાખતા પત્નીએ પરપરુષ સાથે શારીરિક સંબંધ બાંધ્યા હતા. તેઓ રોજ ખુલ્લેઆમ રંગરેલિયા મનાવતા હતા. જોકે, પતિને શંકા જતાં તેણે પીછો કરીને બંનેને રંગેહાથ પકડી લીધા હતા. 

કપરાડા તાલુકાના પરણીત અને બે સંતાનાના પિતા તેમજ પારડીની પરણીત યુવતી વચ્ચે છેલ્લા એક વર્ષથી આડાસંબંધ હતા. આ અનૈતિક સંબંધો અંગે પતિને ખબર પડતી જતા પતિએ બંનેનું રવિવારે અપહરણ કર્યું હતું અને અર્ધનગ્ન કરીને લાકડા સાથે બાંધી દીધા હતા તેમજ ઢોર માર માર્યો હતો. પત્ની અને તેના પ્રેમીને માર મારતો વીડિયો અત્યારે સોશિયલ મીડિયા પર વાયરલ થયો છે. 

વીડિયો અને ફોટા વાયરલ થઈ જતાં પ્રેમીના પરિવારને પણ આ અંગે જાણ થઈ ગઈ હતી. જેથી તેઓ તાત્કાલિક પુરુષને જ્યાં રાખ્યો હતો, ત્યાં પહોંચી ગયા હતા. તેમજ ઘાયલ પુરુષને હોસ્પિટલમાં દાખલ કરાવ્યો હતો. જ્યારે પરિણીતાને પણ 108માં નાનાપોંઢા સરકારી હોસ્પિટલમાં લઈ જવામાં આવી હતી.

આ અંગેની વિગતો એવી છે કે, પારડીના યુવકને લગ્ન ભોગ બનનાર યુવતી સાથે લગ્નથી એક પુત્ર અને પુત્રી છે. યુવક ખેતરમાં કામ કરે છે. જોકે, છેલ્લા એક વર્ષથી તે કોઈ અઘોરીના સંપર્કમાં આવ્યો હતો. તેમજ ત્યારથી તેની સાથે ફરવા લાગ્યો હતો. અઘોરી બનવા માટે તે પત્ની સાથે નહીં સૂવાનું અને શારીરિક સંબંધથી દૂર રહેવા જેવી કડક શરતોને પગલે તે પત્નીથી દૂર રહેવા લાગ્યો હતો. 

બીજી તરફ પત્નીએ શારીરિક જરૂરિયાત પુરી કરવા માટે પતિ સાથે તકરાર પણ કરતી હતી. જોકે, પતિ તેનાથી દૂર રહેવા લાગ્યો હતો. પતિની ઉપેક્ષાને પગલે પત્ની અન્ય પુરુષ તરફ વળી હતી. તે બે સંતાનોના પિતા એવા પુરુષના પ્રેમમાં પડી હતી. તેમજ તેની સાથે પોતાની શારીરિક જરૂરિયાતો પૂરી કરવા લાગી હતી. તે ઘરેથી રોજ બહાના બનાવીને પ્રેમી સાથે જતી રહેતી હતી અને પ્રેમી સાથે શારીરિક સંબંધ બાંધતી હતી. બીજી તરફ પતિને પત્ની પર શંકા પડવા લાગી હતી. 

પરિણીતા અને તેનો પ્રેમી રોજ ખુલ્લેઆમ રંગરેલિયા મનાવતા હતા તેમજ પ્રેમી તો પ્રેમિકાને રાખવા પણ તૈયાર થઈ ગયો હતો. દરમિયાન રવિવારે બંને કપપરાડના બાલચોંઢી ગામે ખુલ્લા મેદાનમાં કામક્રિડામાં મસ્ત હતા, ત્યારે જ પતિ પત્નીનો પીછો કરતો ત્યાં આવી પહોંચ્યો હતો અને બંનેને રંગેહાથ ઝડપી પાડ્યા હતા. 

પતિ બંનેને બાઇક પર બેસાડી તેના ગાામ લઈ આવ્યો હતો અને પોતાના ઘરની બહાર લાકડાના થાંભલા સાથે બાંધી બંનેને અર્ધનગ્ન કરી નાંકઅયા હતા. તેમજ બંને બધાની નજર સામે જ ફટકાર્યા હતા. આ ઘટના જોવા માટે લોકોના ટોળેટોળા ઉમટી પડ્યા હતા. જેમાંથી કોઈએ બંનેના ફોટા અને વીડિયો ઉતારી સોશિયલ મીડિયા પર વાયરલ કરી દીધા હતા. 

જે ફોટા પુરુષના પરિવારને મળતાં તેઓ દોડી આવ્યા હતા અને તેને હોસ્પિટલ ખસેડ્યો હતો. બીજી તરફ યુવતીને પણ નાનાપોંઢા સરકારી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી હતી. જોકે, ગઈ કાલે સાંજ સુધી સત્તાવાર રીતે કોઈ ફરિયાદ થઈ નહોતી. 

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

AAP MLA ચૈતર વસાવા તોડપાણી કરે છે! સાંસદ મનસુખ વસાવાનો આરોપ, 75 લાખની...
AAP MLA ચૈતર વસાવા તોડપાણી કરે છે! સાંસદ મનસુખ વસાવાનો આરોપ, 75 લાખની...
MP Politics: ભાજપના મંત્રીએ જ સરકારની પોલ ખોલી!
MP Politics: ભાજપના મંત્રીએ જ સરકારની પોલ ખોલી! "ચૂંટણી જીતવા વાયદા કર્યા, પણ હવે અમલ માટે પૈસા નથી"
Gold-Silver Price Today: સોના-ચાંદીમાં ઐતિહાસિક તેજી! ચાંદી ₹10,400 મોંઘી, સોનું પણ રેકોર્ડ હાઈ પર
Gold-Silver Price Today: સોના-ચાંદીમાં ઐતિહાસિક તેજી! ચાંદી ₹10,400 મોંઘી, સોનું પણ રેકોર્ડ હાઈ પર
ધોરણ 10-12 ની બોર્ડ પરીક્ષાઓના ફોર્મ ભરવાની તારીખ લંબાવાઈ, જાણો અંતિમ તારીખ
ધોરણ 10-12 ની બોર્ડ પરીક્ષાઓના ફોર્મ ભરવાની તારીખ લંબાવાઈ, જાણો અંતિમ તારીખ

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : કોના પાપે જોખમમાં જીવ ?
Nitin Patel : વાહન પર ખેસ લગાવી ફરવાથી નેતા ન બનાય, નીતિન પટેલે યુવાનોને ચોખું સંભળાવી દીધું
Congress MLA Vimal Chudasma : કોંગ્રેસ MLAનો આક્રમક અંદાજ, પોલીસને લીધી આડેહાથ
Raghavji Patel : પૂર્વ મંત્રી રાઘવજી પટેલે ફોટા એડિટ કરી મુકવા મામલે નોંધાવી ફરિયાદ
Hun To Bolish : હું તો બોલીશ : આવું કેમ ચાલે છે પંચાયતોમાં ?

ફોટો ગેલેરી

ABP Premium

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
AAP MLA ચૈતર વસાવા તોડપાણી કરે છે! સાંસદ મનસુખ વસાવાનો આરોપ, 75 લાખની...
AAP MLA ચૈતર વસાવા તોડપાણી કરે છે! સાંસદ મનસુખ વસાવાનો આરોપ, 75 લાખની...
MP Politics: ભાજપના મંત્રીએ જ સરકારની પોલ ખોલી!
MP Politics: ભાજપના મંત્રીએ જ સરકારની પોલ ખોલી! "ચૂંટણી જીતવા વાયદા કર્યા, પણ હવે અમલ માટે પૈસા નથી"
Gold-Silver Price Today: સોના-ચાંદીમાં ઐતિહાસિક તેજી! ચાંદી ₹10,400 મોંઘી, સોનું પણ રેકોર્ડ હાઈ પર
Gold-Silver Price Today: સોના-ચાંદીમાં ઐતિહાસિક તેજી! ચાંદી ₹10,400 મોંઘી, સોનું પણ રેકોર્ડ હાઈ પર
ધોરણ 10-12 ની બોર્ડ પરીક્ષાઓના ફોર્મ ભરવાની તારીખ લંબાવાઈ, જાણો અંતિમ તારીખ
ધોરણ 10-12 ની બોર્ડ પરીક્ષાઓના ફોર્મ ભરવાની તારીખ લંબાવાઈ, જાણો અંતિમ તારીખ
Nitin Patel: 'ગોરખધંધા કરવા ને ગાડી પર ભાજપનો ખેસ ન ચાલે', કડીમાં નીતિન પટેલના કાર્યકરો પર આકરા પ્રહાર
Nitin Patel: 'ગોરખધંધા કરવા ને ગાડી પર ભાજપનો ખેસ ન ચાલે', કડીમાં નીતિન પટેલના કાર્યકરો પર આકરા પ્રહાર
Viral Video: 'તમે માફી માંગશો?' હિજાબ વિવાદ પર CM નીતિશ કુમારે આપ્યો આવો જવાબ
Viral Video: 'તમે માફી માંગશો?' હિજાબ વિવાદ પર CM નીતિશ કુમારે આપ્યો આવો જવાબ
Team India Update: ગિલને મોટો ઝટકો! T20 બાદ હવે વનડે કેપ્ટનશીપ પણ જશે? આ ખેલાડી લેશે જગ્યા
Team India Update: ગિલને મોટો ઝટકો! T20 બાદ હવે વનડે કેપ્ટનશીપ પણ જશે? આ ખેલાડી લેશે જગ્યા
આ 5 લોકો માટે તુલસીનું પાણી છે વરદાન સમાન, જાણો તેના ચોંકાવનારા ફાયદાઓ
આ 5 લોકો માટે તુલસીનું પાણી છે વરદાન સમાન, જાણો તેના ચોંકાવનારા ફાયદાઓ
Embed widget