શોધખોળ કરો

Surat: યુવકે વતન ગયેલા મિત્રના ઘરે જઈને મિત્રની પત્નિને શું કહીને માણ્યું શરીર સુખ, બીજી રાત્રે પણ બાંધ્યા શારીરિક સંબંધ ને......

યુવકને આ બાબતની જાણ થતાં તેણે પત્નિને સધિયારો આપતાં આ દંપતીએ અમરોલી પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી હતી. જે બાદ પોલીસે આરોપીની ધરપકડ કરી હતી.

સુરતઃ સુરતના અમરોલી પોલીસ મથક વિસ્તારમાં આવેલા મોટા વરાછામાં યુવતી સાથે  પતિના મિત્રે જ ઘરમાં ઘૂસી શારીરિક સુખ માણ્યો હોવાના આક્ષેપ સાથે બળાત્કારની ફરિયાદ નોંધાઈ છે. અમરોલી પોલીસે યુવકની ધરપકડ કરી છે. બળાત્કારનો આરોપી મોટા વરાછાની આઈસીઆઈસીઆઈ બેન્કમાં નકલી સોનું મૂકી કરોડોની લોન લેવાના પ્રકરણમાં નકલી સોનું લાવવામાં સામેલ આરોપી છે. તેણે જે યુવતીને હવસનો શિકાર બનાવી એ યુવતી બીજા આરોપીની પત્નિ છે. આરોપીએ મહિલાને ‘પતિનો જેલવાસ વધુ લંબાવી દઇશ’ તેવી ધમકી આપી મહિલાની લાચારીનો ગેરલાભ ઉઠાવી શારીરિક સંબંધો બાંધ્યા હતા. ગયા વરસે ઑક્ટોબર મહિનામાં ક્રાઇમ બ્રાન્ચે નકલી સોનું ગીરવે મૂકી છેતરપિંડી કરતી ગેંગ સામે ગુનો નોંધ્યો હતો. આ કેસમાં મોટા વરાછા હરિદર્શન રેસિડેન્સીમાં રહેતા અને કારમેળો ચલાવતા દલસુખ ગોવિંદ સોજીત્રા અને વીકી ભરવાડે અમદાવાદના સોની પાસે નકલી સોનાના દાગીના બનાવડાવ્યા હતા. આ દાગીના મિત્રો અને પરિચિતોને આપી તેમની પાસે લોન લેવડાવી હતી. આ પ્રકરણમાં મોટા વરાછા વિસ્તારમાં રહેતા દલસુખના મિત્રે પણ લોન લીધી હોવાથી તે  પણ જેલભેગો થઈ ગયો હતો. દલસુખ જામીન લઈને બહાર આવ્યો હતો તેના લાંબા સમય પછી આ યુવાન બહાર આવ્યો હતો અને કેટલાંક કામ માટે વતન ગયો હતો. યુવાન વતન હતો ત્યારે 10 અને 11 ઑક્ટોબરની રાત્રે દલસુખ યુવાનના ઘરે ગયો હતો. તેની સાથે વાત કરવાના બહાને ઘરે એકલી રહેલી મિત્રની 39 વર્ષીય પત્ની સાથે શારિરિક છૂટછાટ લેવા માંડી હતી. યુવતીએ પ્રતિકાર કરવાની કોશિશ કરતાં દલસુખે યુવતીના પતિનો જેલવાસ લંબાવી દેવાની ધમકી આપી તેની લાચારીનો લાભ ઉઠાવી શારીરિક સંબંધ બાંધ્યા હતા. યુવકને આ બાબતની જાણ થતાં તેણે પત્નિને સધિયારો આપતાં આ દંપતીએ બુધવારે અમરોલી પોલીસ મથકે દલસુખ સોજીત્રા વિરુદ્ધ બળાત્કારની ફરિયાદ નોંધાવતા પોલીસે દલસુખ સોજીત્રાની ધરપકડ કરી   છે.

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

સુરતમાં મેઘરાજાનું રૌદ્ર રૂપ: ઉમરપાડામાં 4 કલાકમાં 8 ઈંચ વરસાદ, આમલી ડેમના 6 દરવાજા ખોલાયા, 15 ગામોને કરાયા એલર્ટ
સુરતમાં મેઘરાજાનું રૌદ્ર રૂપ: ઉમરપાડામાં 4 કલાકમાં 8 ઈંચ વરસાદ, આમલી ડેમના 6 દરવાજા ખોલાયા, 15 ગામોને કરાયા એલર્ટ
Surat Rain: સુરતમાં મેઘરાજાની તોફાની બેટિંગ, ઉમરપાડામાં 5 ઈંચ ખાબક્યો, વડપાડા-હળદરી માર્ગ ફેરવાયો બેટમાં
Surat Rain: સુરતમાં મેઘરાજાની તોફાની બેટિંગ, ઉમરપાડામાં 5 ઈંચ ખાબક્યો, વડપાડા-હળદરી માર્ગ ફેરવાયો બેટમાં
surat Rain: ભારે વરસાદને પગલે સુરતમાં પ્રશાસનનો મોટો નિર્ણય, 2 દિવસ તમામ કારખાના રહેશે બંધ
surat Rain:ભારે વરસાદને પગલે સુરતમાં પ્રશાસનનો મોટો નિર્ણય, 2 દિવસ તમામ કારખાના રહેશે બંધ
સુરત પૂર: 8000થી વધુ કારો બંધ! દિવાળી સુધી કાર વગર ફરવું પડે તેવી સ્થિતિ, વાંચો રિપોર્ટ
સુરત પૂર: 8000થી વધુ કારો બંધ! દિવાળી સુધી કાર વગર ફરવું પડે તેવી સ્થિતિ, વાંચો રિપોર્ટ

વિડિઓઝ

Pavagadh Temple Appeal : બે દિવસ પાવાગઢ આવવાનું ટાળજો, રેડ એલર્ટને પગલે ભક્તોને અપીલ
Gujarat Rain Forecast : આવતી કાલથી અમદાવાદમાં વરસાદનું રેડ એલર્ટ
Hun To Bolish : હું તો બોલીશ : પતિદેવનો ખુરશી પ્રેમ!
Ambalal Patel Prediction : અમદાવાદ ફરી ડૂબશે? અંબાલાલ ભૂક્કા કાઢી નાંખે એવી આગાહી
Hun To Bolish : હું તો બોલીશ : ત્રાટકવાનો છે વરસાદ?

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
ભારે વરસાદ વચ્ચે રાજ્યભરમાં 5 હજારથી વધુ લોકોનું સ્થળાંતર, 11 લોકોનું રેસ્ક્યૂ; 9 તાલુકામાં 5 ઈંચથી વધુ વરસાદ
ભારે વરસાદ વચ્ચે રાજ્યભરમાં 5 હજારથી વધુ લોકોનું સ્થળાંતર, 11 લોકોનું રેસ્ક્યૂ; 9 તાલુકામાં 5 ઈંચથી વધુ વરસાદ
સુરતમાં મેઘરાજાનું રૌદ્ર રૂપ: ઉમરપાડામાં 4 કલાકમાં 8 ઈંચ વરસાદ, આમલી ડેમના 6 દરવાજા ખોલાયા, 15 ગામોને કરાયા એલર્ટ
સુરતમાં મેઘરાજાનું રૌદ્ર રૂપ: ઉમરપાડામાં 4 કલાકમાં 8 ઈંચ વરસાદ, આમલી ડેમના 6 દરવાજા ખોલાયા, 15 ગામોને કરાયા એલર્ટ
Rain Live Update: નડિયાદના રસ્તા બેટમાં ફેરવાયા, સુરતમાં જળબંબાકાર, બોરસદમાં 6 ઇંચ વરસ્યો
Rain Live Update: નડિયાદના રસ્તા બેટમાં ફેરવાયા, સુરતમાં જળબંબાકાર, બોરસદમાં 6 ઇંચ વરસ્યો
Stock Market: મહિનાના છેલ્લા દિવસે શેરબજારમાં તેજી,સેન્સેક્સ 78000 ને પાર; નિફ્ટીમાં પણ ઉછાળો
Stock Market: મહિનાના છેલ્લા દિવસે શેરબજારમાં તેજી,સેન્સેક્સ 78000 ને પાર; નિફ્ટીમાં પણ ઉછાળો
આગામી 3 કલાક મધ્ય ગુજરાતના જિલ્લાઓ માટે ભારે, અમદાવાદ સહિત 6 જિલ્લામાં વરસાદનું રેડ એલર્ટ
આગામી 3 કલાક મધ્ય ગુજરાતના જિલ્લાઓ માટે ભારે, અમદાવાદ સહિત 6 જિલ્લામાં વરસાદનું રેડ એલર્ટ
Gir Somnath: ઘરમાં ઘૂસ્યો 8 ફૂટનો મગર, રાત્રે ખાટલા નીચે છુપાયેલો મગર સવારે હલચલ કરતા મચી અફરાતફરી
Gir Somnath: ઘરમાં ઘૂસ્યો 8 ફૂટનો મગર, રાત્રે ખાટલા નીચે છુપાયેલો મગર સવારે હલચલ કરતા મચી અફરાતફરી
Gujarat Rain Update: ગુજરાતમાં મેઘરાજાની ધમાકેદાર બેટિંગ, સવારે 10 વાગ્યા સુધી 104 તાલુકામાં વરસાદ
Gujarat Rain Update: ગુજરાતમાં મેઘરાજાની ધમાકેદાર બેટિંગ, સવારે 10 વાગ્યા સુધી 104 તાલુકામાં વરસાદ
Anand Rain: આણંદમાં વરસાદી આફત, રોડ-રસ્તા પાણીમાં ગરકાવ, મહી અને સાબરમતી કાંઠાના 39 ગામો હાઈ એલર્ટ પર
Anand Rain: આણંદમાં વરસાદી આફત, રોડ-રસ્તા પાણીમાં ગરકાવ, મહી અને સાબરમતી કાંઠાના 39 ગામો હાઈ એલર્ટ પર
Embed widget