શોધખોળ કરો

સુરતઃ 32 વર્ષની યુવતીને વોચમેન સાથે બંધાયા શારીરિક સંબંધ, ઘરમાં જ માણતી શરીર સુખ, પતિને પડી ખબર તો યુવતીએ નફ્ફટાઈથી કહ્યું....

પતિ યુવતીને લઈ માતાના ઘરે જતાં પ્રેમી સાસરીમાં આવીને યુવતી સાથે મજા કરતો. યુવતી બેશરમ બનીને પોતાને છોડી દેવા પતિ પર માનસિક ત્રાસ ગુજારતી હતી.

સુરતઃ સુરતના એલ.પી.સવાણી રોડ પર રહેતી 32 વર્ષની યુવતીને 12 વર્ષના લગ્નજીવન પછી પણ સંતાન નહોતું થયું. લોકડાઉન દરમિયાન યુતી પતિ સાથે નવા ઘરે રહેવા ગઈ હતી ત્યારે બિલ્ડિંગ10 વર્ષ નાના ના વોચમેન સાથે શારીરિક સંબંધો બંધાયા હતા. યુવતી પોતાના ઘરમાં જ વોચમેન સાથે શરીર સુખ માણતી. પતિને આ વાતની જાણ થતાં પત્નિએ નફફટ થઈને પોતે આ સંબંધો રાખશે જ એવું કહી દીધું હતું. પતિ યુવતીને લઈ માતાના ઘરે જતાં પ્રેમી સાસરીમાં આવીને યુવતી સાથે મજા કરતો. યુવતી બેશરમ બનીને પોતાને છોડી દેવા પતિ પર માનસિક ત્રાસ ગુજારતી તેથી  પતિએ આપઘાત કરી લીધો હતો. પોલીસે કરેલી તપાસમાં પત્નિના લગ્નેતર શારીરિક સંબંધોનો ભાંડો ફૂટતાં પોલીસે પત્નિની ધરપકડ કરી છે જ્યારે તેનો પ્રેમી ફરાર છે. એલ.પી.સવાણી રોડ કલાપી રેસીડન્સી બી/303 માં રહેતા 33 વર્ષીય વાહન દલાલ પારસ શ્યામભાઈ ખન્નાએ 14 ડિસેમ્બરની મોડી રાત્રે પાલ આરટીઓ પાસે નવી બંધાતી કાસા રિવેરા બિલ્ડિંગના 11મા  માળેથી કૂદી આપઘાત કર્યો હતો. અડાજણ પોલીસે શુક્રવારે પારસની માતા નીલમબેન ( ઉ.વ.60 )ની ફરિયાદના આધારે પારસની પત્ની હિના અને પાલનપોર સ્થિત સ્તુતિ આઈકોનના વોચમેન અંકીત ગોવીંદ પ્રસાદ સામે આત્મહત્યાની દુષ્પ્રેરણાનો ગુનો નોંધ્યો હતો. સુરતઃ 32 વર્ષની યુવતીને વોચમેન સાથે બંધાયા શારીરિક સંબંધ, ઘરમાં જ માણતી શરીર સુખ, પતિને પડી ખબર તો યુવતીએ નફ્ફટાઈથી કહ્યું.... (મૃતક પારસ ખન્નાની ફાઇલ તસવીર) આ ફરિયાદ મુજબ, 12 વર્ષ અગાઉ પારેસ હિના સાથે પ્રેમલગ્ન કર્યાં હતાં પણ બંનેને સંતાન નહોતું. પારસ આઠ માસ અગાઉ લોકડાઉનમાં પત્ની સાથે પાલનપોર ખાતે સ્તુતિ આઈકોનમાં રહેવા ગયો હતો. નિઃસંતાન હિના બિલ્ડિંગના વોચમેનને દિલ દઈ બેઠી હતી અને બંને વચ્ચે શારીરિક સંબંધો બંધાયા હતા. બંને ઘરમાં જ રંગરેલિયાં મનાવતાં હતાં. આ અંગેની જાણ થતા પારસે બંનેને સમજાવ્યા હતા પણ હિનાએ સંબધ ચાલુ રાખ્યા હતા. આ સંબંધને લીધે તાણમાં રહેતો પારસ હિનાને લઈ માતાના ઘરે કલાપી એપાર્ટમેન્ટમાં રહેવા આવ્યો હતો પણ પ્રેમી અંકિત ત્યાં પણ હિનાને મળવા આવતો હતો. હીના પ્રેમી સંબંધ તોડવા તૈયાર નહોતી.  હિના પારસ સાથે ઝઘડો કરીને કહેતી કે,  તું મને છોડી દે તો મારાથી અંકિત સાથે જવાય આ કારણે પારસે નવેમ્બરમાં પણ આપઘાતનો પ્રયાસ કર્યો હતો. હીનાને તેનાથી કોઈ ફરક ના પડતાં છેવટે પારસે 14 ડીસેમ્બરે આપઘાત કરી લીધો હતો. અડાજણ પોલીસે હિના અને અંકિત વિરુદ્ધ ગુનો નોંધી બાદમાં હિના ( ઉ.વ.34 ) ની ધરપકડ કરી હતી. પોલીસ પ્રેમી અંકિતને ઝડપી પાડવા તજવીજ હાથ ધરી છે. વધુ તપાસ પીએસઆઈ એલ.જી.નકુમ કરી રહ્યા છે.
વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

દક્ષિણ બ્રાઝિલમાં ભયાનક વિમાન દુર્ઘટનામાં 10નાં મોત, વિમાન સીધું દુકાનો પર પડ્યું
દક્ષિણ બ્રાઝિલમાં ભયાનક વિમાન દુર્ઘટનામાં 10નાં મોત, વિમાન સીધું દુકાનો પર પડ્યું
શું ડેડ બોડી સાથે શારીરિક સંબંધ બાંધવો બળાત્કાર ગણાય? હાઈકોર્ટે આપ્યો મોટો ચુકાદો
શું ડેડ બોડી સાથે શારીરિક સંબંધ બાંધવો બળાત્કાર ગણાય? હાઈકોર્ટે આપ્યો મોટો ચુકાદો
'પુષ્પા 2' એક્ટર અલ્લુ અર્જુનના ઘર પર પથ્થરમારો, JAC નેતાઓ પર તોડફોડનો આરોપ
'પુષ્પા 2' એક્ટર અલ્લુ અર્જુનના ઘર પર પથ્થરમારો, JAC નેતાઓ પર તોડફોડનો આરોપ
અમારા દરબારોમાં એ બહુ સમાન્ય છે, પ્રસંગ હોય એટલે પીવાનું થઈ જાય: શંકરસિંહ વાઘેલા
અમારા દરબારોમાં એ બહુ સમાન્ય છે, પ્રસંગ હોય એટલે પીવાનું થઈ જાય: શંકરસિંહ વાઘેલા
Advertisement
ABP Premium

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : 'લૂંટ' પ્લાઝા?Hun To Bolish : હું તો બોલીશ : મોબાઈલ આશીર્વાદ કે શ્રાપ ?Banaskantha News: બનાસકાંઠાના પાલનપુરમાં રસ્તાઓને લઈ લોકોમાં ભારે આક્રોશPatan News: પાટણમાં કોલેજની નવી બિલ્ડીંગનુ કામ શરૂ ન થતા વિદ્યાર્થીઓને હાલાકી

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
દક્ષિણ બ્રાઝિલમાં ભયાનક વિમાન દુર્ઘટનામાં 10નાં મોત, વિમાન સીધું દુકાનો પર પડ્યું
દક્ષિણ બ્રાઝિલમાં ભયાનક વિમાન દુર્ઘટનામાં 10નાં મોત, વિમાન સીધું દુકાનો પર પડ્યું
શું ડેડ બોડી સાથે શારીરિક સંબંધ બાંધવો બળાત્કાર ગણાય? હાઈકોર્ટે આપ્યો મોટો ચુકાદો
શું ડેડ બોડી સાથે શારીરિક સંબંધ બાંધવો બળાત્કાર ગણાય? હાઈકોર્ટે આપ્યો મોટો ચુકાદો
'પુષ્પા 2' એક્ટર અલ્લુ અર્જુનના ઘર પર પથ્થરમારો, JAC નેતાઓ પર તોડફોડનો આરોપ
'પુષ્પા 2' એક્ટર અલ્લુ અર્જુનના ઘર પર પથ્થરમારો, JAC નેતાઓ પર તોડફોડનો આરોપ
અમારા દરબારોમાં એ બહુ સમાન્ય છે, પ્રસંગ હોય એટલે પીવાનું થઈ જાય: શંકરસિંહ વાઘેલા
અમારા દરબારોમાં એ બહુ સમાન્ય છે, પ્રસંગ હોય એટલે પીવાનું થઈ જાય: શંકરસિંહ વાઘેલા
PM મોદીને કુવૈતનું સર્વોચ્ચ સન્માન મળ્યું, ભારતીય વડાપ્રધાનને 'ધ ઓર્ડર ઓફ મુબારક અલ કબીર' એનાયત
PM મોદીને કુવૈતનું સર્વોચ્ચ સન્માન મળ્યું, ભારતીય વડાપ્રધાનને 'ધ ઓર્ડર ઓફ મુબારક અલ કબીર' એનાયત
Gujarat Rain: ગુજરાતમાં હવામાન વિભાગે કરી માવઠાની આગાહી, આ વિસ્તારોમાં પડશે કમોસમી વરસાદ
Gujarat Rain: ગુજરાતમાં હવામાન વિભાગે કરી માવઠાની આગાહી, આ વિસ્તારોમાં પડશે કમોસમી વરસાદ
હર્ષદ મહેતા કૌભાંડ જેવું વધુ એક કૌભાંડ સામે આવ્યું! સેબીએ આ ફ્રન્ટ-રનિંગ સ્કીમનો પર્દાફાશ કર્યો
હર્ષદ મહેતા કૌભાંડ જેવું વધુ એક કૌભાંડ સામે આવ્યું! સેબીએ આ ફ્રન્ટ-રનિંગ સ્કીમનો પર્દાફાશ કર્યો
આ રાજ્યમાં સરકારે રદ કર્યા 1.27 લાખ રાશન કાર્ડ, જાણો બીજી વખત કઈ રીતે કરવી અરજી ? 
આ રાજ્યમાં સરકારે રદ કર્યા 1.27 લાખ રાશન કાર્ડ, જાણો બીજી વખત કઈ રીતે કરવી અરજી ? 
Embed widget