શોધખોળ કરો
Advertisement
સુરતઃ ફરસાણની દુકાનમાં ગ્રાહકના પેન્ટના ખિસ્સામાં મોબાઇલ બ્લાસ્ટ થયો ને પછી.......
મોબાઇલ બ્લાસ્ટ થયા બાદ ગ્રાહક પેન્ટ ઉતારવા મજબૂર બન્યો હતો. મોબાઇલ બ્લાસ્ટ થતાં લોકોમાં અફડા તફડી મચી ગઈ હતી.
સુરત: ખિસ્સામાં મોબાઇલ લઈને ફરતા લોકો માટે લાલબત્તી સમાન કિસ્સો સામે આવ્યો છે. ડાયમંડ નગરી સુરતના ઉધના વિસ્તારમાં એક વ્યક્તિન પેન્ટના ખિસ્સામાં રહેલો મોબાઇલ બ્લાસ્ટ થયો હતો.
મળતી માહિતી પ્રમાણે, શહેરના ઉધના વિસ્તારમાં ફરસાણની દુકાનમાં આવેલા ગ્રાહકના પેન્ટમાં મોબાઇલ બ્લાસ્ટ થયો હતો. મોબાઇલ બ્લાસ્ટ થયા બાદ ગ્રાહક પેન્ટ ઉતારવા મજબૂર બન્યો હતો. મોબાઇલ બ્લાસ્ટ થતાં લોકોમાં અફડા તફડી મચી ગઈ હતી.
ગ્રાહકે તાત્કાલિક પેન્ટ ઉતારી નાંખ્યું હતું. મોબાઇલ બ્લાસ્ટના કારણે લોકોમાં પણ આશ્ચર્ય સર્જાયું હતું. થોડા દિવસો પહેલા વડોદરામાં ચાર્જ થઇ રહેલા મોબાઇલ ફોન પર ફિલ્મ જોઇ રહેલા યુવાનને વીજ કરંટ લાગતા મોત નીપજ્યું હતું.
વર્લ્ડકપમાં વિરાટ સેના નહીં પણ રણજી ટીમના કયા 11 ખેલાડીઓ રમી રહ્યા છે ? જાણો ચોંકાવનારી વિગત
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
ગુજરાત
અમદાવાદ
દુનિયા
દેશ
Advertisement