શોધખોળ કરો

Surat : સ્પામાં વિદેશી યુવતી સાથે યુવકો માણી રહ્યા હતા શરીર સુખ ને પોલીસ ત્રાટકી.......

વેસુ વીઆઇપી રોડ પર આવેલા એલાન્ટા બિઝનેસ હબમાં લક્ઝરીયા સલુન એન્ડ વેલ્નેશ સ્પામાં છેલ્લા 7 મહિનાથી કૂટણખાનું ચાલી રહ્યું હતું. સ્પામાં 8 કેબિન બનાવી હતી. જેમાં એક કેબિનમાં દલાલ બેસતો હતો. સ્પાની આડમાં દેહવિક્રયનો ધંધો કરવા માટે સ્પા સંચાલકો ટુરિસ્ટ વિઝા પર થાઇલેન્ટથી યુવતીઓનો બોલાવતા હતા. 

સુરતઃ શહેરના વેસુ વીઆઇડી રોડ પર આવેલા સ્પામાં વિદેશી યુવતીઓને લાવીને ચલાવાત કૂટણખાનાના પર્દાફાશ થયો છે. પોલીસે બાતમીને આધારે રેડ કરતાં 3 સંચાલકો સહિત 9ની ધરપકડ કરી છે. પોલીસે રેડ કરતાં સ્પામાં અફરા-તફરી મચી ગઈ હતી. 

આ અંગેની વિગતો એવી છે કે, વેસુ વીઆઇપી રોડ પર આવેલા એલાન્ટા બિઝનેસ હબમાં લક્ઝરીયા સલુન એન્ડ વેલ્નેશ સ્પામાં છેલ્લા 7 મહિનાથી કૂટણખાનું ચાલી રહ્યું હતું. સ્પામાં 8 કેબિન બનાવી હતી. જેમાં એક કેબિનમાં દલાલ બેસતો હતો. સ્પાની આડમાં દેહવિક્રયનો ધંધો કરવા માટે સ્પા સંચાલકો ટુરિસ્ટ વિઝા પર થાઇલેન્ટથી યુવતીઓનો બોલાવતા હતા. 

સ્પામાં આવતા ગ્રાહકોને વિદેશી યુવતીઓ સાથે શારીરિક સંબંધની ઓફર આપવામાં આવતી હતી અને ગ્રાહક દીઠ હજાર રૂપિયા વસૂલીને તેમને યુવતીઓ સાથે કેબિનમાં સંબંધ બાંધવા દેવામાં આવતા હતા. ગ્રાહકો પાસેથી લેવાતા હજાર રૂપિયામાંથી 500 રૂપિયા યુવતીઓને અપાતા હતા. 

પેટ્રોલિંગ કરી રહેલી ખટોદરા પોલીસને લક્ઝરીયા સલુન એન્ડ વેલ્નેશ સ્પામાં કૂટણખાનું ચાલતું હોવાની બાતમી મળતાં તેમણે સ્પામાં દરોડા પાડ્યા હતા. દરોડામાં યુવતીઓ ગ્રાહકો સાથે રંગેહાથ ઝડપાઇ ગઈ હતી. સ્પામાંથી થાઇલેન્ડની પાંચ યુવતીઓ મળી આવી છે. તેમજ સ્પામાંથી 6 ગ્રાહક અને 3 સંચાલકો પણ મળી આવ્યા હતા. પોલીસે ગ્રાહકો અને સંચાલકોની ધરપકડ કરી છે. તેમજ થાઈલેન્ડની યુવતીઓને ડિપોર્ટ કરવાની કાર્યવાહી હાથ ધરાઇ છે. 

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

ગુજરાત વિધાનસભાના 9મા ચોમાસુ સત્રની જાહેરાત, 8 થી 10 સપ્ટેમ્બર સુધી ધમધમશે ગૃહ

બાંકીપુરમાં ભાજપના ગઢમાં ગાબડું! પ્રશાંત કિશોરની ઐતિહાસિક જીત પાછળના 5 મોટા કારણો

બાંકીપુર પેટા ચૂંટણીમાં પ્રશાંત કિશોરની પ્રચંડ જીત, BJP ઉમેદવારને 18953 મતોથી હરાવ્યા 

વડોદરામાં 2 દિવસના વિરામ બાદ મેઘમહેર: જાણો ગુજરાતમાં આગામી 7 દિવસ કેવું રહેશે હવામાન

વિડિઓઝ

Ambalal Patel Rain Forecast: 8 ઓગસ્ટથી વરસાદનો વધુ એક રાઉન્ડ: અંબાલાલ પટેલની લેટેસ્ટ આગાહી
Gandhinagar news: રાજ્યના શિક્ષણ વિભાગનો શિક્ષકોના હિતમાં મહત્વનો નિર્ણય
Gujarat Rain Forecast: ગુજરાતમાં 7 દિવસ વરસાદની આગાહી, ક્યાં ક્યાં પડશે વરસાદ?
Manjalpur Assembly Bypoll Result 2026: માંજલપુરમાં ભાજપનો દબદબો, તમામ રાઉન્ડમાં સતીષ પટેલ આગળ
Mansukh Vasava : ભાજપ સાંસદને કેમ થઈ પોલીસ સાથે તુ-તુ મે-મે?

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
ગુજરાત વિધાનસભાના 9મા ચોમાસુ સત્રની જાહેરાત, 8 થી 10 સપ્ટેમ્બર સુધી ધમધમશે ગૃહ
ગુજરાત વિધાનસભાના 9મા ચોમાસુ સત્રની જાહેરાત, 8 થી 10 સપ્ટેમ્બર સુધી ધમધમશે ગૃહ
બાંકીપુરમાં ભાજપના ગઢમાં ગાબડું! પ્રશાંત કિશોરની ઐતિહાસિક જીત પાછળના 5 મોટા કારણો
બાંકીપુરમાં ભાજપના ગઢમાં ગાબડું! પ્રશાંત કિશોરની ઐતિહાસિક જીત પાછળના 5 મોટા કારણો
બાંકીપુર પેટા ચૂંટણીમાં પ્રશાંત કિશોરની પ્રચંડ જીત, BJP ઉમેદવારને 18953 મતોથી હરાવ્યા 
બાંકીપુર પેટા ચૂંટણીમાં પ્રશાંત કિશોરની પ્રચંડ જીત, BJP ઉમેદવારને 18953 મતોથી હરાવ્યા 
વડોદરામાં 2 દિવસના વિરામ બાદ મેઘમહેર: જાણો ગુજરાતમાં આગામી 7 દિવસ કેવું રહેશે હવામાન
વડોદરામાં 2 દિવસના વિરામ બાદ મેઘમહેર: જાણો ગુજરાતમાં આગામી 7 દિવસ કેવું રહેશે હવામાન
અંબાલાલ પટેલની લેટેસ્ટ આગાહી:  5 દિવસ બાદ ગુજરાતમાં વરસાદનો નવો રાઉન્ડ, આ જિલ્લાઓમાં ધોધમાર વરસાદની આગાહી

આવતીકાલનું હવામાનઃ 17 રાજ્યોમાં મુશળધાર વરસાદ તૂટી પડશે, હવામાન વિભાગની નવી આગાહી

ગુજરાત સરકારનો મોટો નિર્ણય: ગ્રાન્ટેડ પ્રાથમિક શિક્ષકોને મળશે આ મોટો લાભ

Gujarat Rain: આગામી 7 દિવસ હળવાથી મધ્યમ વરસાદની આગાહી, જાણો હવામાન લેટેસ્ટ અપડેટ

Embed widget