શોધખોળ કરો

Surat : સ્પામાં ચાલતું હતું પ્રોસ્ટિટ્યુટ રેકેટ, પોલીસની રેડ પડતાં મચી ગઈ અફરા-તફરી

ગુરુવારની મોડી સાંજે પડેલી રેડમાં ચાર યુવતીઓ દેહ વેપાર કરતી મળી આવતાં તેમને મુક્ત કરી મહિલા સંચાલિકા સહિત બેની ધરપકડ કરી હતી.

સુરતઃ ઉધના મેઈન રોડ ઉપર આવેલ એક સ્પામાં ગઈ કાલે મોડી સાંજે દરોડા પડતા અફરા-તફરી મચી ગઈ હતી.  મીસીંગ સેલ ક્રાઇમબ્રાન્ચે દરોડો પાડ્યો હતો. પોલીસે સ્પામાંથી પાંચ લલના અને એક ઈસમને પકડી પાડ્યા હતા. સ્પાની આડમાં કુટણખાનું ચાલતું હોવાની મહિતી મીસિંગ સેલને મળી હતી. પોલીસે તમામની ધરપકડ કરી વધુ તપાસ અને પુછપરછ હાથ ધરી છે. 

સુરતના ઉધના સ્થિત નાથુ ટાવરમાં ગ્લોરિયસ થાઇ મસાજ સેન્ટરના નામે પ્રોસ્ટિટ્યૂટ રેકેટ ચાલતું હોવાની બાતમીને આધારે પોલીસે રેડ કરતાં ભાગદોડ મચી ગઇ હતી. ગુરુવારની મોડી સાંજે પડેલી રેડમાં ચાર યુવતીઓ દેહ વેપાર કરતી મળી આવતાં તેમને મુક્ત કરી મહિલા સંચાલિકા સહિત બેની ધરપકડ કરી હતી.

પોલીસ રેડમાં ગ્લોરિયસ સ્પાની આડમાં મહિલા સંચાલિકા અનિતા શિદે બહારથી યુવતીઓ લાવી દેહ વેપાર કરાવતી હોવાની માહિતીને પગલે કાર્યવાહી કરાઇ છે. ચાર યુવતીઓ દેહવિક્રય કરતી મળી આવતાં પોલીસે તેમને મુક્ત કરી સંચાલિકા અનિતા શિંદે અને નવસારી વિજરપોરનાં પ્રવીણ રાજુ પાટીલની ધરપકડ કરી હતી. દેહ વેપાર માટે યુવતીઓને ક્યાંથી લવાઈ રહી હોવાની માહિતી બાબતે તપાસ શરૂ કરાઇ છે. સ્પાની આડમાં દેહ વેપાર માટે દુકાન ભાડે આપનાર દુકાન માલિક વંદનાબેન બાબુ બાગુલને વોન્ટેડ જાહેર કરાઇ છે.

સંચાલિકાની તપાસ દરમિયાન 3 મોબાઈલ કબ્જે કરાયા છે. મોબાઇલની તપાસમાં અનેક નંબરો મળી આવ્યા છે, જે દેહ વેપારના અનેક ધંધાદારીઓની પોલ ખોલી શકે એવી શક્યતા છે. પોલીસે મોબાઈલ અને રોકડ મળી 18 હજારથી વધુનો મુદ્દામાલ કબજે લઈ તપાસ હાથ ધરાઈ છે.

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

Surat Ragging Case: મૃતકના પિતાએ 4 સિનીયર તબીબ વિરૂદ્ધ નોંધાવી ફરિયાદ, ગમે ત્યારે થઈ શકે છે ધરપકડ
Surat Ragging Case: મૃતકના પિતાએ 4 સિનીયર તબીબ વિરૂદ્ધ નોંધાવી ફરિયાદ, ગમે ત્યારે થઈ શકે છે ધરપકડ
Surat: સુરતમાં હાઈપ્રોફાઈલ દારૂ પાર્ટીનો પર્દાફાશ, 8 યુવતી અને 14 યુવકો ઝડપાયા
Surat: સુરતમાં હાઈપ્રોફાઈલ દારૂ પાર્ટીનો પર્દાફાશ, 8 યુવતી અને 14 યુવકો ઝડપાયા
સુરત રેગિંગકાંડમાં ચોકાવનારો ખુલાસો, મેડિકલ કોલેજ સાબિત થઈ રહી છે રેગિંગનો અડ્ડો, HOD ડૉ સુમૈયા થઈ શકે છે સસ્પેન્ડ
સુરત રેગિંગકાંડમાં ચોકાવનારો ખુલાસો, મેડિકલ કોલેજ સાબિત થઈ રહી છે રેગિંગનો અડ્ડો, HOD ડૉ સુમૈયા થઈ શકે છે સસ્પેન્ડ
સુરત ડૉ. હર્ષ પંડ્યા આપઘાત કેસમાં મોટો વળાંક, એન્ટી રેગિંગ કમિટીનો રિપોર્ટ VNSGUને સોંપાયો; ડીન રજા પર
સુરત ડૉ. હર્ષ પંડ્યા આપઘાત કેસમાં મોટો વળાંક, એન્ટી રેગિંગ કમિટીનો રિપોર્ટ VNSGUને સોંપાયો; ડીન રજા પર

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : બનાવતા ન આવડ્યું, તોડતા પણ ન આવડ્યું
Hun To Bolish : હું તો બોલીશ : રેગિંગના મૂળમાં કોણ ?
Hun To Bolish : હું તો બોલીશ : ડ્રાય ડે પર દારૂની ગેમ !
Jayesh Radadiya Warns: દૂધમાં ભેળસેળ કરનાર તત્વોને સહકારી આગેવાન જયેશ રાદડિયાની ચેતવણી
Gujarat Rain Forecast: ગુજરાતમાં 4 વરસાદી સિસ્ટમ સક્રિય, 7 દિવસ ગાજવીજ સાથે ભારે વરસાદની આગાહી

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Gujarat Weather: ગુજરાતમાં 2 દિવસ ભારે વરસાદની આગાહી: તાપી, નવસારી, વલસાડ અને ડાંગમાં યલો એલર્ટ
Gujarat Weather: ગુજરાતમાં 2 દિવસ ભારે વરસાદની આગાહી: તાપી, નવસારી, વલસાડ અને ડાંગમાં યલો એલર્ટ
Surat Ragging Case: મૃતકના પિતાએ 4 સિનીયર તબીબ વિરૂદ્ધ નોંધાવી ફરિયાદ, ગમે ત્યારે થઈ શકે છે ધરપકડ
Surat Ragging Case: મૃતકના પિતાએ 4 સિનીયર તબીબ વિરૂદ્ધ નોંધાવી ફરિયાદ, ગમે ત્યારે થઈ શકે છે ધરપકડ
બંગાળ: પૂર્વ ડેપ્યુટી સ્પીકર આશિષ બેનર્જીનો TMCના કાર્યાલયમાં લટકતી હાલતમાં મળ્યો મૃતદેહ
બંગાળ: પૂર્વ ડેપ્યુટી સ્પીકર આશિષ બેનર્જીનો TMCના કાર્યાલયમાં લટકતી હાલતમાં મળ્યો મૃતદેહ
ગુજરાત-ઉત્તરાખંડ સહિત અનેક રાજ્યોમાં ભારે વરસાદનું ઓરેન્જ એલર્ટ, બિહાર-ઝારખંડમાં વાવાઝોડાની આશંકા
ગુજરાત-ઉત્તરાખંડ સહિત અનેક રાજ્યોમાં ભારે વરસાદનું ઓરેન્જ એલર્ટ, બિહાર-ઝારખંડમાં વાવાઝોડાની આશંકા
Earthquake:ભારતના પાડોશી દેશમાં 3.5ની તીવ્રતાનો ભૂકંપ, મ્યાનમારમાં ધરતી ધ્રૂજી, જાણો અપડેટ્સ
Earthquake:ભારતના પાડોશી દેશમાં 3.5ની તીવ્રતાનો ભૂકંપ, મ્યાનમારમાં ધરતી ધ્રૂજી, જાણો અપડેટ્સ
લાંબા વિરામ બાદ અમદાવાદ-ગાંધીનગરમાં મેઘરાજાનું આગમન, દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદનું એલર્ટ
લાંબા વિરામ બાદ અમદાવાદ-ગાંધીનગરમાં મેઘરાજાનું આગમન, દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદનું એલર્ટ
દેશમાં 6 વરસાદી સિસ્ટમ એક્ટિવ: કાલે ગુજરાતના 15 જિલ્લામાં વરસાદ ભુક્કા કાઢશે! 6 દિવસની IMD ની મોટી આગાહી
દેશમાં 6 વરસાદી સિસ્ટમ એક્ટિવ: કાલે ગુજરાતના 15 જિલ્લામાં વરસાદ ભુક્કા કાઢશે! 6 દિવસની IMD ની મોટી આગાહી
આવતીકાલનું હવામાન: 12 રાજ્યોમાં વીજળીના કડાકા સાથે ભારે વરસાદનું, IMD નું નવું એલર્ટ
આવતીકાલનું હવામાન: 12 રાજ્યોમાં વીજળીના કડાકા સાથે ભારે વરસાદનું, IMD નું નવું એલર્ટ
Embed widget