શોધખોળ કરો
Advertisement
સુરત : અમરોલી બ્રિજ પાસે તાપી નદીમાં બોટ પલટી જતાં 2 લોકોનાં મોત ,ત્રણને બચાવાયા
પાંચ મિત્રો બોટમાં બેસીને તાપી નદીમાં ગયા હતા, જ્યાં બોટ પલટી જતાં જોત જોતામાં પાંચેય યુવકો પાણીમાં ડૂબી ગયા હતા.
સુરત: અમરોલી બ્રિજ પાસે તાપી નદીમાં બોટ પલટી જતા બે લોકોનાં મોત નીપજ્યા હતા. બોટમાં પાંચ લોકો સવાર હતાં. ત્રણને બચાવી લેવાયા હતા. બન્નેના મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે હોસ્પિટલમાં લઈ જવાયા હતા.
પાંચ મિત્રો બોટમાં બેસીને તાપી નદીમાં ગયા હતા, જ્યાં બોટ પલટી જતાં જોત જોતામાં પાંચેય યુવકો પાણીમાં ડૂબી ગયા હતા. જેમાંથી બે યુવકોને તરતા ન આવડુ હોય તેઓ ડૂબી ગયા હતા. જ્યારે અન્ય ત્રણને બચાવી લેવાયા હતા. ઘટનાની જાણ થતા ફાયર બ્રિગેડની ટીમ ઘટના સ્થળે પહોંચી હતી.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
બિઝનેસ
દેશ
ક્રિકેટ
ગુજરાત
Advertisement