શોધખોળ કરો
Advertisement
Surat : ભારે વરસાદ-પવન વચ્ચે મહિલા-પુરુષો વચ્ચે છૂટાહાથની મારામારી, લાકડીઓ ઉડી
શહેરની બોમ્બેકોલોની પાસે લાઈવ મારામારીના વીડિયો સામે આવ્યા છે. રૂપિયાની લેતીદેતીમાં મારામારી થઈ હોય તેવું અનુમાન લગાવાઈ રહ્યું છે. મહિલા અને પુરુષો વચ્ચે લાકડીના ફટકા વડે મારામારી થઈ હતી.
સુરતઃ સુરતમાં ભારે વરસાદ અને પવન સાથે મારામારીના દ્રષ્યો સામે આવ્યા છે. શહેરની બોમ્બેકોલોની પાસે લાઈવ મારામારીના વીડિયો સામે આવ્યા છે. રૂપિયાની લેતીદેતીમાં મારામારી થઈ હોય તેવું અનુમાન લગાવાઈ રહ્યું છે. મહિલા અને પુરુષો વચ્ચે લાકડીના ફટકા વડે મારામારી થઈ હતી.
જે વિસ્તારમાં મારામારી થઈ તે વિસ્તારમાં દરેક પ્રકારનું દૂષણ પણ છે. મારામારી થતી હતી તે સમય દરમિયાન SMCના માર્શલો પણ મારામારી જોતા હતા. એક સાઈડ પતરા ઉતારવાની કામગીરી ચાલુ હતી બીજી બાજુ મારામારી ચાલુ હતી.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દેશ
ગુજરાત
ટેકનોલોજી
બિઝનેસ
Advertisement