શોધખોળ કરો
Advertisement
(Source: ECI/ABP News/ABP Majha)
ગુજરાતના આ શહેરમાં હવે ટ્રાફિકનો નિયમ તોડતા પહેલા વાંચી લો આ સમાચાર, નહીં તો...
સુરત પોલીસે હેલ્મેટ માટે બેનર લગાવ્યું છે, ₹ 500ના દંડનું બેનર લગાવ્યું છે. સુરતમાં શીટ- બેલ્ટ અને હેલ્મેટ ફરજિયાત કરવામાં આવ્યા છે. નિયમોનો ભંગ કરનારા સામે કડકાઇથી કાર્યવાહી થશે.
સુરતઃ સુરતમાં આજથી હેલ્મેટ ડ્રાઇવ શરૂ કરવાની છે. આ પહેલા શહેરમાં લોકો દેખાયા હેલ્મેટ સાથે દેખાયા હતા. 50 ટકા લોકો હેલ્મેટ પહેરી નીકળ્યા હતા. લોકોમાં જાગરૂકતા દેખાઈ હતી.
નોંધનીય છે કે, પોલીસે હેલ્મેટ માટે બેનર લગાવ્યું છે, ₹ 500ના દંડનું બેનર લગાવ્યું છે. સુરતમાં શીટ- બેલ્ટ અને હેલ્મેટ ફરજિયાત કરવામાં આવ્યા છે. નિયમોનો ભંગ કરનારા સામે કડકાઇથી કાર્યવાહી થશે. સીટબેલ્ટ હેલ્મેટ વિના વાહન ચાલકોને પાંચસો રૂપિયાનો દંડ ફટકારાશે.
ટ્રાફિક પોલીસ દ્વારા આજથી સીટ બેલ્ટ અને હેલ્મેટ માટે વિશેષ ચેકિંગ અભિયાન હાથ ધરાશે. 9 મી સપ્ટેમ્બરથી 20 મી સપ્ટેમ્બર સુધીમાં હેલ્મેટ અને સીટ-બેલ્ટ વગરના વાહનચાલકો વિરૂદ્ધ દંડાત્મક કાર્યવાહી થશે. શહેર ટ્રાફીક દ્વારા ખાસ ટીમો બનાવવામાં આવી છે.
સવાર અને સાંજના સમય દરમિયાન સ્પેશિયલ ટીમ ચોક્કસ ટ્રાફિક પોઇન્ટ પર ઉભા રહી ચેકિંગ હાથ ધરશે.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દેશ
દેશ
દેશ
દેશ
Advertisement
gujarati.abplive.com
Opinion