શોધખોળ કરો

સુરત અગ્નિકાંડમાં ક્રાઈમ બ્રાંચે બે બિલ્ડરની કરી ધરપકડ, જાણો વિગત

સુરત ક્રાઈમ બ્રાંચે બે બિલ્ડર હરસુલ વેકરિયા અને જિગ્નેશ પાધડાળની ધરપકડ કરી લીધી છે. હરસુલ વેકરિયા આ બિલ્ડીંગમાં પાર્ટનર છે જ્યારે જિગ્નેશ પાધડાળ આ બિલ્ડિંગનું કામકાજ સંભાળતો હતો.

સુરત: સુરતના તક્ષશિલા આર્કેડમાં ટ્યૂશન ક્લાસીસમાં બનેલી આગની દુર્ઘટનાએ સમગ્ર ગુજરાતને હચમચાવી નાખ્યું છે. સોશિયલ મીડિયાથી લઈને ઠેર-ઠેર આ દુર્ઘટનામાં મૃત્યુ પામેલા વિદ્યાર્થીઓને શ્રદ્ધાંજલિ આપવામાં આવે છે અને આ ઘટનામાં જવાબદાર લોકો પ્રત્યે સખત પગલાં લેવાની માંગ કરી રહ્યાં છે. સુરત અગ્નિકાંડમાં ક્રાઈમ બ્રાંચે બે બિલ્ડરની કરી ધરપકડ, જાણો વિગત આ ઘટના બાદ નિંદ્રામાંથી સફાળી જાગેલી સરકારે પણ ફાયર સેફ્ટી વગરના ટ્યૂશન ક્લાસીસને બંધ કરાવવાનો આદેશ આપ્યો હતો તો આ ઘટનામાં ક્લાસીસના સંચાલક ભાર્ગવ બુટાણીની પણ ધરપકડ કરવામાં આવી હતી. હવે આ મામલે ક્રાઈમ બ્રાંચે વધુ બે આરોપીની ધરપકડ કરી છે. સુરત અગ્નિકાંડમાં ક્રાઈમ બ્રાંચે બે બિલ્ડરની કરી ધરપકડ, જાણો વિગત સુરત ક્રાઈમ બ્રાંચે બે બિલ્ડર હરસુલ વેકરિયા અને જિગ્નેશ પાધડાળની ધરપકડ કરી લીધી છે. હરસુલ વેકરિયા આ બિલ્ડીંગમાં પાર્ટનર છે જ્યારે જિગ્નેશ પાધડાળ આ બિલ્ડિંગનું કામકાજ સંભાળતો હતો. હવે આ બન્ને આરોપીઓને આજે કોર્ટમાં રજૂ કરવામાં આવશે. આ બિલ્ડીંગના ટેક્નીક્લ સ્ટાફના ડેપ્યુટી એન્જિનિયર વિનુ પરમારને પણ કોર્પોરેશન દ્વારા સસ્પેન્ડ કરાયા છે. વિનુ પરમાર ઉધના સાઉથ ઝોનમાં ફરજ બજાવતાં હતાં. સુરત અગ્નિકાંડમાં ક્રાઈમ બ્રાંચે બે બિલ્ડરની કરી ધરપકડ, જાણો વિગત આ પહેલા તાત્કાલીક ધોરણે ટ્યૂશન ક્લાસીસના સંચાલક ભાર્ગવ બુટાણીની ધરપકડ કરવામાં આવી હતી. આરોપી ભાર્ગવ બુટાણીના 10 દિવસના રિમાંડની માંગણી કરી હતી. કોર્ટે આરોપી ભાર્ગવ બુટાણીના બે દિવસના રિમાન્ડ મંજુર કર્યાં છે. નોંધનીય છે કે આ ભીષણ આગની દુર્ઘટનામાં 23 હતભાગીઓએ પોતાનો જીવ ગુમાવ્યો હતો.

ટોપ સ્ટોરી

Gujarat Rain: ગુજરાતમાં આ તારીખ સુધી વરસાદ પડશે, હવામાન વિભાગે આપ્યું અપડેટ

Rain Alert: ગુજરાત સહિત દેશના 14 રાજ્યોમાં કાલે ધોધમાર વરસાદનું એલર્ટ, જાણો IMD લેટેસ્ટ અપડેટ 

પાકિસ્તાનના ખૈબર પખ્તુનખ્વા પ્રાંતમાં નમાઝ દરમિયાન વિસ્ફોટ; 15 લોકોના મોત

100 રુપિયાના પેટ્રોલમાં કેટલા કિલોમીટર ચાલશે Hero Splendor? જાણી લો

વિડિઓઝ

Banaskantha Rain: લાંબા વિરામ બાદ બનાસકાંઠા જિલ્લામાં મેઘરાજાની થઈ જોરદાર એન્ટ્રી
Hun To Bolish : હું તો બોલીશ : 3 ઈંચમાં પણ ત્રેવડ નહીં!
Hun To Bolish : હું તો બોલીશ : કેમ ધૂણ્યા વિદ્યાર્થી ?
Rajkot Duplicate Ghee: રાજકોટમાં ફરી શંકાસ્પદ ઘીનો જથ્થો ઝડપાયો
KC Patel Threat: પ્રદેશ ભાજપના પૂર્વ મહામંત્રી કે.સી. પટેલને મળી ધમકી

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Gujarat Rain: ગુજરાતમાં આ તારીખ સુધી વરસાદ પડશે, હવામાન વિભાગે આપ્યું અપડેટ
Gujarat Rain: ગુજરાતમાં આ તારીખ સુધી વરસાદ પડશે, હવામાન વિભાગે આપ્યું અપડેટ
Rain Alert: ગુજરાત સહિત દેશના 14 રાજ્યોમાં કાલે ધોધમાર વરસાદનું એલર્ટ, જાણો IMD લેટેસ્ટ અપડેટ 
Rain Alert: ગુજરાત સહિત દેશના 14 રાજ્યોમાં કાલે ધોધમાર વરસાદનું એલર્ટ, જાણો IMD લેટેસ્ટ અપડેટ 
પાકિસ્તાનના ખૈબર પખ્તુનખ્વા પ્રાંતમાં નમાઝ દરમિયાન વિસ્ફોટ; 15 લોકોના મોત
પાકિસ્તાનના ખૈબર પખ્તુનખ્વા પ્રાંતમાં નમાઝ દરમિયાન વિસ્ફોટ; 15 લોકોના મોત
100 રુપિયાના પેટ્રોલમાં કેટલા કિલોમીટર ચાલશે Hero Splendor? જાણી લો
100 રુપિયાના પેટ્રોલમાં કેટલા કિલોમીટર ચાલશે Hero Splendor? જાણી લો
8th Pay: 8માં પગાર પંચમાં 3.83 કે 4.0 ફિટમેન્ટ ફેક્ટરની માંગ, કેટલો વધશે પગાર? સમજો ગણિત

ટ્રેવિસ હેડે ઝિમ્બાબ્વે સામે ફટકારી સૌથી ઝડપી સદી, બન્યો પ્રથમ ઓસ્ટ્રેલિયન બેટ્સમેન 

Post Office: પોસ્ટ TD સ્કીમમાં 5 લાખનું રોકાણ કરો તો 5 વર્ષ બાદ કેટલા મળે? જાણો હિસાબ

સાંજે 4 વાગ્યા સુધી 14 જિલ્લામાં ભારે વરસાદનું ઓરેંજ એલર્ટ, હવામાન વિભાગે એક સપ્તાહ માટે કરી વરસાદની આગાહી

Embed widget