શોધખોળ કરો

Valsad : સિંગર વૈશાલી મર્ડર કેસમાં થયો મોટો ખુલાસો, કોણે અને કેમ કરી હતી હત્યા?

ગાયિકા વૈશાલી મર્ડર કેસ ડિટેકટ થયો છે. વલસાડ જિલ્લા પોલીસે 6 ટીમ બનાવી તમામ પ્રકારના સર્વેલન્સની મદદથી ગુનો ડિટેકટ કર્યો છે. વૈશાલી બલસારાની મહિલા મિત્રજ નીકળી વૈશાલીના મર્ડરની માસ્ટર માઈન્ડ.

વલસાડઃ ગાયિકા વૈશાલી મર્ડર કેસ ડિટેકટ થયો છે. વલસાડ જિલ્લા પોલીસે 6 ટીમ બનાવી તમામ પ્રકારના સર્વેલન્સની મદદથી ગુનો ડિટેકટ કર્યો છે. વૈશાલી બલસારાની મહિલા મિત્રજ નીકળી વૈશાલીના મર્ડરની માસ્ટર માઈન્ડ. પૈસાની લેતી દેતીને લઇને થઈ હતી હત્યા. વલસાડ જિલ્લા પોલીસ બ્રિફિંગમાં વધુ વિગત આપશે.

વલસાડમાં પ્રખ્યાત ગાયિકા વૈશાલી બલસારાનો મૃતદેહ મળી આવતા ચકચાર મચી ગઈ હતી. વલસાડ જિલ્લાના પારડી તાલુકાના પાર નદી કિનારે એક કારમાં વલસાડની ગાયિકા વૈશાલી બલસારાનો શંકાસ્પદ હાલતમાં મૃતદેહ મળી આવ્યો હતો. સ્થાનિક લોકોએ અજાણી કારને ઘણા સમયથી ઉભેલી જોઈને ઘટનાની જાણ પારડી પોલીસને કરી હતી, જેથી પારડી પોલીસે ઘટના સ્થળે જઈને ચેક કરતા કારમાંથી હત્યા કરેલી હાલતમાં મૃતદેહ મળી આવ્યો હતો. 

પારડી પોલીસે તાપસ કરતા આ મૃતદેહ વલસાડની ગાયિકા વૈશાલી બલસારાનો હોવાનું જાણવા મળ્યું હતું. વૈશાળીના પતિએ ગત રોજ વૌશાલી ઘરેથી ગુમ થઈ હોવાની નોંધ કરાવી હતી. પોલીસે મૃતદેહનો કબ્જો મેળવી આગળની તપાસ હાથ ધરી છે.

હત્યાના કારણ અંગે અંક તર્ક-વિતર્ક 
વલસાડની ગાયિકા વૈશાલી બલસારાનો શંકાસ્પદ હાલતમાં મૃતદેહ મળી આવતા આ હત્યા અંગે અનેક તર્ક-વિતર્ક થઇ રહ્યાં હતાં. એક કારણ એવું પણ આપવામાં આઈ રહ્યું હતું કે પૈસાની લેવડ-દેવડ અંગે હત્યા કરવામાં આવી હોઈ શકે છે. 

વલસાડ પોલીસે શરૂ કરી તાપસ 
હાલ પારડી પોલીસ વધુ તપાસ કરી રહી છે અને ડોગ સ્ક્વોડ તેમજ  FSLની પણ મદદ લેવામાં આવી હતી. વલસાડ એસપી સહિતના ઉચ્ચ અધિકારીઓ ઘટના સ્થળે પહોંચ્યા હતા. આ મામલે પોલીસ દ્વારા ઊંડી તપાસ હાથ ધરાઈ છે અને એસઓજી સહિતની એજન્સીઓ તપાસમાં જોડાઈ હતી. 

વિદેશમાં પણ શો કરી ચુકી છે વૈશાલી
વૈશાલી બલસારા દક્ષિણ ગુજરાતની ખુબજ જાણીતી ઓર્કેસ્ટ્રા  સિંગર હતી. ગરબા સમયે ઓર્કેસ્ટ્રામાં વૈશાલીનું આગવું સ્થાન રહેતું. વૈશાલી વિદેશ માં પણ શો કરી ચુકી છે.એમના પતી હેરી બલસારા પણ ઓર્કેસ્ટ્રામાં ગિટાર વગાડે છે.હાઇ પ્રોફાઇલ મર્ડર કેસ વલસાડ જિલ્લામાં ટોક ઓફ ધ ટાઉન બન્યો હતો. 

About the author abp asmita

ABP Asmita is an Indian 24-hour regional news channel broadcasting in the Gujarati language. It operates from Ahmedabad, Gujarat. It is owned by ABP Group. 
Read More
વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

સુરત જિલ્લામાં આભ ફાટ્યું: 24 કલાકમાં 24 ઈંચ વરસાદથી જળપ્રલય, આ વિસ્તારો પાણીમાં ગરકાવ
સુરત જિલ્લામાં આભ ફાટ્યું: 24 કલાકમાં 24 ઈંચ વરસાદથી જળપ્રલય, આ વિસ્તારો પાણીમાં ગરકાવ
Surat Rain:ભારે વરસાદને પગલે સુરતમાં પ્રશાસનનો મોટો નિર્ણય, 2 દિવસ તમામ કારખાના રહેશે બંધ
Surat Rain:ભારે વરસાદને પગલે સુરતમાં પ્રશાસનનો મોટો નિર્ણય, 2 દિવસ તમામ કારખાના રહેશે બંધ
Surat Rain: સુરતમાં મેઘરાજાની તોફાની બેટિંગ, ઉમરપાડામાં 5 ઈંચ ખાબક્યો, વડપાડા-હળદરી માર્ગ ફેરવાયો બેટમાં
Surat Rain: સુરતમાં મેઘરાજાની તોફાની બેટિંગ, ઉમરપાડામાં 5 ઈંચ ખાબક્યો, વડપાડા-હળદરી માર્ગ ફેરવાયો બેટમાં
સુરતમાં મેઘરાજાનું રૌદ્ર રૂપ: ઉમરપાડામાં 4 કલાકમાં 8 ઈંચ વરસાદ, આમલી ડેમના 6 દરવાજા ખોલાયા, 15 ગામોને કરાયા એલર્ટ
સુરતમાં મેઘરાજાનું રૌદ્ર રૂપ: ઉમરપાડામાં 4 કલાકમાં 8 ઈંચ વરસાદ, આમલી ડેમના 6 દરવાજા ખોલાયા, 15 ગામોને કરાયા એલર્ટ

વિડિઓઝ

Surendranagar Flood: સાર્વત્રિક ધોધમાર વરસાદથી સુરેન્દ્રનગર જિલ્લામાં જળબંબાકાર
Ambalal Patel Rain Forecast : આગામી 24 કલાક ભારે વરસાદનું એલર્ટ, અંબાલાલ પટેલની મોટી આગાહી
Gujarat Rain Forecast: ગુજરાતમાં ભારે વરસાદની આગાહી, 6 જિલ્લામાં અતિભારે વરસાદનું રેડ એલર્ટ જાહેર
Hun To Bolish : હું તો બોલીશ : કેટલો વરસ્યો ? કેટલો વરસશે ?
Gujarat Rain Forecast: ગુજરાત પર એક સાથે 5 વરસાદી સિસ્ટમ સક્રિય, વિન્ડીની મદદથી સમજો ક્યાં ક્યાં પડશે ભારે વરસાદ?

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
ગુજરાત પર 4 સિસ્ટમ સક્રિય: આગામી 24 કલાક આ વિસ્તારમાં તૂટી પડશે વરસાદ, 6 જિલ્લામાં રેડ એલર્ટ
ગુજરાત પર 4 સિસ્ટમ સક્રિય: આગામી 24 કલાક આ વિસ્તારમાં તૂટી પડશે વરસાદ, 6 જિલ્લામાં રેડ એલર્ટ
ગુજરાતમાં ભારે વરસાદની અસર: 15 ડેમ છલકાયા, 22 હાઈ એલર્ટ પર, રાજ્યના 720થી વધુ રોડ-રસ્તાઓ બંધ
ગુજરાતમાં ભારે વરસાદની અસર: 15 ડેમ છલકાયા, 22 હાઈ એલર્ટ પર, રાજ્યના 720થી વધુ રોડ-રસ્તાઓ બંધ
મોરબી જિલ્લામાં આકાશી આફત: મચ્છુ-2 અને મચ્છુ-3 ડેમના દરવાજા ખોલાયા, નદી બે કાંઠે વહેતા બેઠો પુલ બંધ
મોરબી જિલ્લામાં આકાશી આફત: મચ્છુ-2 અને મચ્છુ-3 ડેમના દરવાજા ખોલાયા, નદી બે કાંઠે વહેતા બેઠો પુલ બંધ
અમદાવાદમાં ઘેરાયા કાળા ડિબાંગ વાદળો: પશ્ચિમ સહિત સમગ્ર શહેરમાં ધોધમાર વરસાદ શરૂ, હવામાન વિભાગનું રેડ એલર્ટ
અમદાવાદમાં ઘેરાયા કાળા ડિબાંગ વાદળો: પશ્ચિમ સહિત સમગ્ર શહેરમાં ધોધમાર વરસાદ શરૂ, હવામાન વિભાગનું રેડ એલર્ટ
રેશન મળવામાં તકલીફ છે? હવે WhatsApp પર કરો ફરિયાદ, આ રહ્યો સરકારી નંબર
રેશન મળવામાં તકલીફ છે? હવે WhatsApp પર કરો ફરિયાદ, આ રહ્યો સરકારી નંબર
Gujarat Rain Live Update: રાજ્યભરમાં સાર્વત્રિક વરસાદ, 720 રસ્તા જળમગ્ન, કેટલાક ગામડા સંપર્ક વિહોણા
Gujarat Rain Live Update: રાજ્યભરમાં સાર્વત્રિક વરસાદ, 720 રસ્તા જળમગ્ન, કેટલાક ગામડા સંપર્ક વિહોણા
ગુજરાતમાં આગામી 2 કલાક ભારે: 13 જિલ્લામાં અતિભારે વરસાદનું 'રેડ એલર્ટ'
ગુજરાતમાં આગામી 2 કલાક ભારે: 13 જિલ્લામાં અતિભારે વરસાદનું 'રેડ એલર્ટ'
સુરેન્દ્રનગરમાં આકાશી આફત: દેદાદરા ગામ થયું સંપર્ક વિહોણું, વઢવાણ-લખતરમાં 6 ઈંચથી વધુ વરસાદ,નાયકા ડેમના 10 દરવાજા ખોલાયા
સુરેન્દ્રનગરમાં આકાશી આફત: દેદાદરા ગામ થયું સંપર્ક વિહોણું, વઢવાણ-લખતરમાં 6 ઈંચથી વધુ વરસાદ,નાયકા ડેમના 10 દરવાજા ખોલાયા
Embed widget