શોધખોળ કરો

વિજળીની કડાકા અને ભારે પવન સાથે દક્ષિણ ગુજરાતના કયા શહેરમાં કેટલા ઈંચ વરસાદ તુટી પડ્યો? જાણો

હવામાન વિભાગની ભારે વરસાદની આગાહીના પગલે સુરત જિલ્લાના ચેરાપુજી ગણાતા ઉમરપાડા તાલુકામાં બપોરે 2 કલાકમાં જ આભ ફાટ્યુ હોઈ તેમ અધધધ 11 ઈંચ વરસાદ ઝીંકાતા પાણીની રેલમછેલ થઈ ગઈ

હવામાન વિભાગની ભારે વરસાદની આગાહીના પગલે સુરત જિલ્લાના ચેરાપુજી ગણાતા ઉમરપાડા તાલુકામાં બપોરે 2 કલાકમાં જ આભ ફાટ્યુ હોઈ તેમ અધધધ 11 ઈંચ વરસાદ ઝીંકાતા પાણીની રેલમછેલ થઈ ગઈ હતી. રસ્તાઓ, ખેતરો પાણીમાં ગરકાવ થઈ ગયા હતાં. માંગરોળ તાલુકામાં પણ ચાર કલાકમાં સાડા પાંચ ઇંચ વરસાદી પાણી પડ્યુ છે. ફલંડ કંટ્રોલના પ્રવક્તના જણાવ્યા પ્રમાણે, સપ્ટેમ્બર મહિનાની શરૂઆત સાથે જ મેઘરાજા શાંત થઈ ગયા હતા.ધોધમાર વરસાદના બદલે છુટોછવાયો વરસાદ નોંધાતો હતો. જોકે હવામાન વિભાગ દ્વારા 48 કલાકમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી કરાઈ હતી. જેમાં કેટલાક પોકેટમાં દેમાર વરસાદ વરસી શકે તેમ છે. આ આગાહી વચ્ચે સુરત જિલ્લાના હવામાનમાં પલ્ટો આવ્યો હતો. વાદળછાયુ વાતાવરણ નોંધાયું હતું. બપોર સુધીમાં છુટોછવાયા વરસાદના ઝાપટા પડતા હતા. જોકે બપોર બાદ મેઘરાજા આક્રમક બન્યા હતા. જેમાં ઉમરપાડા તાલુકામાં બપોરે 2થી 4ના બે કલાકમાં જ મેઘરાજા આક્રમક બનીને વરસતા 11 ઈંચ વરસાદ ખાબકતા તાલુકો પાણીથી તરબોળ થઇ ગયો હતો. આ સિવાય માંગરોળ તાલુકામાં બપોરે 12 થી 4 વાગ્યા સુધીના ચાર કલાકમાં સાડા પાંચ ઇંચ વરસાદ નોંધાયો હતો. ઓલપાડ અને પલસાણા તાલુકાને બાદ કરતા બાકીના તાલુકામાં મેઘરાજા વરસ્યા હતા. સુરત શહેરમાં પણ વાદળીયા હવામાન વચ્ચે સામાન્ય વરસાદના ઝાપટા પડયા હતા. ઉમરપાડામાં 11.00 ઈંચ, માંગરોળમાં 5.50 ઇંચ, બારડોલીમાં 1.00 ઇંચ, મહુવામાં 0.75 ઇંચ અને કામરેજમાં 0.07 ઇંચ વરસાદ ખાબક્યો હતો.

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

સુરત ડૉ. હર્ષ પંડ્યા આપઘાત કેસમાં મોટો વળાંક, એન્ટી રેગિંગ કમિટીનો રિપોર્ટ VNSGUને સોંપાયો; ડીન રજા પર
સુરત ડૉ. હર્ષ પંડ્યા આપઘાત કેસમાં મોટો વળાંક, એન્ટી રેગિંગ કમિટીનો રિપોર્ટ VNSGUને સોંપાયો; ડીન રજા પર
Surat: સુરતમાં SMCના દરોડા બાદ PI પી.સી.સરવૈયા સસ્પેન્ડ, DGP જી.એસ. મલિકની મોટી કાર્યવાહી
Surat: સુરતમાં SMCના દરોડા બાદ PI પી.સી.સરવૈયા સસ્પેન્ડ, DGP જી.એસ. મલિકની મોટી કાર્યવાહી
નાસીરનગર ડિમોલિશન વિવાદ: હાઈકોર્ટની ફટકાર બાદ સુરત મનપા કમિશનર એમ. નાગરાજનની બદલી
નાસીરનગર ડિમોલિશન વિવાદ: હાઈકોર્ટની ફટકાર બાદ સુરત મનપા કમિશનર એમ. નાગરાજનની બદલી
Surat: ડો. હર્ષ પંડ્યા પર સતત 1 કલાક સુધી સિનિયરોએ ગુજાર્યો હતો ત્રાસ, જાણો આરોગ્ય મંત્રીએ શું આપી ચિમકી?
Surat: ડો. હર્ષ પંડ્યા પર સતત 1 કલાક સુધી સિનિયરોએ ગુજાર્યો હતો ત્રાસ, જાણો આરોગ્ય મંત્રીએ શું આપી ચિમકી?

વિડિઓઝ

CM Bhupendra Patel: 80મા સ્વતંત્ર દિવસની પૂર્વ સંધ્યાએ CM ભૂપેન્દ્ર પટેલનું પ્રજાજોગ સંબોધન
ભાવનગર શહેરમાં ફરી મોતની સવારીનો વીડિયો, ઘેટા બકરાની જેમ દિવ્યાંગ વિદ્યાર્થીઓને રિક્ષામાં બેસાડ્યાનો વીડિયો વાયરલ
ઉત્તરાખંડના ચમોલીમાં ટનલ ધરાશાયી, સાત શ્રમિકના મોત
Surat | સુરતના ડિંડોલીમાં ધાર્મિક કાર્યક્રમમાં અશ્લિલતાના આરોપ સાથે હોબાળો
ભરૂચના પાલેજમાં કિશોરનું મોત, હોટલમાંથી ચિકન રોલ ખાધા બાદ મોત થયાનો આરોપ

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Gujarat Rain: રાજ્યમાં 6 સિસ્ટમ સક્રિય, 7 દિવસ વરસાદી માહોલ રહેશે, જાણો ક્યાં તૂટી પડશે
Gujarat Rain: રાજ્યમાં 6 સિસ્ટમ સક્રિય, 7 દિવસ વરસાદી માહોલ રહેશે, જાણો ક્યાં તૂટી પડશે
Mahisagar: લુણાવાડા-સંતરામપુર હાઈવે પર ગમખ્વાર અકસ્માત, એક જ પરિવારના 3 લોકોના મોત
Mahisagar: લુણાવાડા-સંતરામપુર હાઈવે પર ગમખ્વાર અકસ્માત, એક જ પરિવારના 3 લોકોના મોત
Gujarat Rain: એક સાથે 6 સિસ્ટમ સક્રિય, આજે આ જિલ્લાઓમાં તૂટી પડશે ભારે વરસાદ
Gujarat Rain: એક સાથે 6 સિસ્ટમ સક્રિય, આજે આ જિલ્લાઓમાં તૂટી પડશે ભારે વરસાદ
અંબાલાલ પટેલની આગાહી: ગુજરાતમાં ફરી જામશે વરસાદી માહોલ, જાણો ક્યાં વરસશે ધોધમાર વરસાદ 
અંબાલાલ પટેલની આગાહી: ગુજરાતમાં ફરી જામશે વરસાદી માહોલ, જાણો ક્યાં વરસશે ધોધમાર વરસાદ 
Budhaditya Yog 2026: સિંહ રાશિમાં આવી રહ્યા છે સૂર્ય-બુધ, 5 રાશિઓનો આવશે ગોલ્ડન ટાઈમ 
Budhaditya Yog 2026: સિંહ રાશિમાં આવી રહ્યા છે સૂર્ય-બુધ, 5 રાશિઓનો આવશે ગોલ્ડન ટાઈમ 
Bhavnagar Rain: ભાવનગર શહેરમાં લાંબા વિરામ બાદ મેઘમહેર, વરસાદથી શહેરીજનોને બફારાથી રાહત
Bhavnagar Rain: ભાવનગર શહેરમાં લાંબા વિરામ બાદ મેઘમહેર, વરસાદથી શહેરીજનોને બફારાથી રાહત
Independence Day: 80મા સ્વાતંત્ર્ય પર્વની પૂર્વ સંધ્યાએ CM ભૂપેન્દ્ર પટેલનો પ્રજાજોગ સંદેશ
Independence Day: 80મા સ્વાતંત્ર્ય પર્વની પૂર્વ સંધ્યાએ CM ભૂપેન્દ્ર પટેલનો પ્રજાજોગ સંદેશ
Supreme Court verdict: રાહુલ ગાંધીને સુપ્રીમ કોર્ટમાંથી મોટી રાહત, વીર સાવરકર મામલે કેસ રદ્દ
Supreme Court verdict: રાહુલ ગાંધીને સુપ્રીમ કોર્ટમાંથી મોટી રાહત, વીર સાવરકર મામલે કેસ રદ્દ
Embed widget