Ram Mandir History:બાબરીના અંતિમ ઇમામ ગફ્ફારની કહાણી,જેમણે રમખાણની કરી હતી ભવિષ્યવાણી

સુન્ની વક્ફ બોર્ડ અનુસાર, બાબરી મસ્જિદના તત્કાલિન ટ્રસ્ટી, સૈયદ મોહમ્મદ ઝાકીએ 25 જુલાઈ 1936ના રોજ એક કરાર હેઠળ ગફારને ઈમામ તરીકે નિયુક્ત કર્યા હતા.

Ram Mandir History:અયોધ્યાની ઘટના 1949માં શરૂ થઈ હતી. આ તે વર્ષ હતું જ્યારે પ્રથમ વખત મસ્જિદની અંદર મૂર્તિ મૂકવામાં આવી હતી. મૂર્તિ મૂકવાની ઘટનાએ અયોધ્યાનું વાતાવરણ બદલી નાખ્યું. સામાન્ય રીતે શાંત રહેતી

Related Articles