શોધખોળ કરો

Atishi Marlena Delhi New CM: આતિશીને દિલ્લીના CM બનાવવા પાછળ આ વ્યક્તિનો મુખ્ય રોલ

આતિશીને મુખ્યમંત્રી બનાવવા પાછળ ઘણા કારણો જવાબદાર છે. પરંતુ તેમની રાજકીય છલાંગમાં એક વ્યક્તિએ પણ મોટી ભૂમિકા ભજવી છે.

Atishi Marlena Delhi New CM: દિલ્હી સરકારમાં મંત્રી અને આમ આદમી પાર્ટીના વરિષ્ઠ નેતા આતિશી હવે દિલ્હીના નવા મુખ્યમંત્રી બનશે. અરવિંદ કેજરીવાલે તેમના સ્થાને દિલ્હીના પ્રધાન આતિશીને આગામી મુખ્ય પ્રધાન બનાવવાનો પ્રસ્તાવ મૂક્યો હતો, જેને AAP ધારાસભ્યોએ સર્વસંમતિથી સ્વીકારી લીધો હતો.

આતિશી હવે દિલ્હીના નવા મુખ્યમંત્રી હશે. અરવિંદ કેજરીવાલે આતિશી માર્લેનાને તેમના અનુગામી તરીકે નિયુક્ત કર્યા છે. સંગઠન અને સરકાર પર તેમની પકડ, તેમની આક્રમક શૈલી… આતિશીને મુખ્યમંત્રી બનાવવા પાછળ ઘણા કારણો જવાબદાર છે. પરંતુ તેમની રાજકીય છલાંગમાં એક વ્યક્તિએ પણ મોટી ભૂમિકા ભજવી છે. જો અરવિંદ કેજરીવાલે આતિશીને મુખ્યમંત્રી તરીકે પસંદ કર્યા છે તો તેના અનેક કારણોમાંનું એક કારણ મનીષ સિસોદિયા છે. મનીષ સિસોદિયા એ વ્યક્તિ છે જેના કારણે આતિશી દિલ્હીના નવા સીએમ તરીકે નીમ્યા છે. સૂત્રોનું માનીએ તો મનીષ સિસોદિયા અને અરવિંદ કેજરીવાલ વચ્ચે ઘણા નામો પર ચર્ચા થઈ હતી. પરંતુ સિસોદિયાએ તેમના તરફથી આતિશીનું નામ આગળ કર્યું. આતિશીનું કામ અને તેમની કાર્યશૈલી જોઈને અરવિંદ કેજરીવાલ અને સિસોદિયાએ તેમને નવા સીએમ બનાવવાનો નિર્ણય કર્યો.

બીજેપી દિલ્હીના ચીફ વીરેન્દ્ર સચદેવાએ પોતે પણ આવો જ દાવો કર્યો છે. વીરેન્દ્ર સચદેવા કહે છે કે આતિષી મનીષ સિસોદિયાના કારણે જ મુખ્યમંત્રી બન્યા છે. આતિશીને મુખ્યમંત્રી તરીકે પસંદ કરવા પર વીરેન્દ્ર સચદેવાએ કહ્યું કે મનીષ સિસોદિયાના દબાણમાં અરવિંદ કેજરીવાલે આતિશીને મુખ્યમંત્રી બનાવવી પડી. સચદેવાએ દાવો કર્યો હતો કે અરવિંદ કેજરીવાલ બીજા કોઈને મુખ્યમંત્રી બનાવવા માગે છે. જે રીતે મનીષ સિસોદિયાના દબાણમાં તેણે કૈલાશ ગેહલોત પાસેથી ઘણા મહત્વના વિભાગો છીનવીને આતિશીને આપ્યા હતા, તેવી જ રીતે મનીષ સિસોદિયાના દબાણમાં આતિશીને મુખ્યમંત્રી બનાવવા પડ્યા છે.                                                                                                                        

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

Gujarat Rain: વરસાદનું જોર વધશે, અમદાવાદથી લઇ પંચમહાલ સુધી ભારે વરસાદ ખાબકવાની અંબાલાલ પટેલની આગાહી
Gujarat Rain: વરસાદનું જોર વધશે, અમદાવાદથી લઇ પંચમહાલ સુધી ભારે વરસાદ ખાબકવાની અંબાલાલ પટેલની આગાહી
Edible Oil: જન્માષ્ટમી અને રક્ષાબંધન પહેલાં ખાદ્યતેલમાં ભડકો, 3 દિવસમાં સિંગતેલના ડબ્બે 45 રૂ. વધ્યા
Edible Oil: જન્માષ્ટમી અને રક્ષાબંધન પહેલાં ખાદ્યતેલમાં ભડકો, 3 દિવસમાં સિંગતેલના ડબ્બે 45 રૂ. વધ્યા
Gujarat Rain: ગુજરાતમાં અત્યાર સુધી સીઝનનો સરેરાશ 70.60 ટકા વરસાદ, દક્ષિણ ગુજરાત ઝોનમાં સૌથી વધુ
Gujarat Rain: ગુજરાતમાં અત્યાર સુધી સીઝનનો સરેરાશ 70.60 ટકા વરસાદ, દક્ષિણ ગુજરાત ઝોનમાં સૌથી વધુ 
UPI: વૈશ્વિક સ્તરે ભારતની ડિજિટલ ક્રાંતિ, NRI-ભારતીયોને સીધો લાભ આપવા વિદેશમાં UPI સેવા થશે શરૂ
UPI: વૈશ્વિક સ્તરે ભારતની ડિજિટલ ક્રાંતિ, NRI-ભારતીયોને સીધો લાભ આપવા વિદેશમાં UPI સેવા થશે શરૂ

વિડિઓઝ

Ambalal Patel Prediction : અમદાવાદ-ગાંધીનગરમાં પડશે ભારે વરસાદ, અંબાલાલ પટેલની મોટી આગાહી
Hun To Bolish : હું તો બોલીશ : ABP અસ્મિતાના અહેવાલની અસર
Hun To Bolish : હું તો બોલીશ : પેપર પર મહિલા અનામત પાર્ટ-2
Hun To Bolish : હું તો બોલીશ : જીવલેણ રેગિંગ
Patan Congress: પાટણ કૉંગ્રેસમાં કકળાટ યથાવત, કિરીટ પટેલના સમર્થનમાં કોંગ્રેસના નેતાઓ મેદાને

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Gujarat Rain: વરસાદનું જોર વધશે, અમદાવાદથી લઇ પંચમહાલ સુધી ભારે વરસાદ ખાબકવાની અંબાલાલ પટેલની આગાહી
Gujarat Rain: વરસાદનું જોર વધશે, અમદાવાદથી લઇ પંચમહાલ સુધી ભારે વરસાદ ખાબકવાની અંબાલાલ પટેલની આગાહી
Rain Forecast: ગુજરાતમાં આગામી બે દિવસ ભારે વરસાદની આગાહી, 4 સિસ્ટમ સક્રિય થતા રાજ્યભરમાં મેઘમહેર
Rain Forecast: ગુજરાતમાં આગામી બે દિવસ ભારે વરસાદની આગાહી, 4 સિસ્ટમ સક્રિય થતા રાજ્યભરમાં મેઘમહેર
Gujarat Rain: ગુજરાતમાં અત્યાર સુધી સીઝનનો સરેરાશ 70.60 ટકા વરસાદ, દક્ષિણ ગુજરાત ઝોનમાં સૌથી વધુ
Gujarat Rain: ગુજરાતમાં અત્યાર સુધી સીઝનનો સરેરાશ 70.60 ટકા વરસાદ, દક્ષિણ ગુજરાત ઝોનમાં સૌથી વધુ 
Ahmedabad Rain: અમદાવાદ અને ગાંધીનગરમાં વહેલી સવારથી વરસાદ, આજ માટે શહેરમાં ઓરેન્જ એલર્ટ
Ahmedabad Rain: અમદાવાદ અને ગાંધીનગરમાં વહેલી સવારથી વરસાદ, આજ માટે શહેરમાં ઓરેન્જ એલર્ટ
Chandipura Virus: ગુજરાતમાં ચાંદીપુરા વાયરસનો કહેર વધ્યો, મહીસાગરમાં 7 વર્ષની બાળકીનું સારવાર દરમિયાન મોત
Chandipura Virus: ગુજરાતમાં ચાંદીપુરા વાયરસનો કહેર વધ્યો, મહીસાગરમાં 7 વર્ષની બાળકીનું સારવાર દરમિયાન મોત
પોતાના PPF એકાઉન્ટમાંથી પિતાએ રૂપિયા ઉપાડી લેતા દીકરીએ કર્યો કેસ, જાણો દિલ્હી હાઈકોર્ટે શું આપ્યો ચુકાદો?
પોતાના PPF એકાઉન્ટમાંથી પિતાએ રૂપિયા ઉપાડી લેતા દીકરીએ કર્યો કેસ, જાણો દિલ્હી હાઈકોર્ટે શું આપ્યો ચુકાદો?
ભારતીય પ્રોફેશનલ્સ માટે મોટા સમાચાર, H-1B, L-1 વીઝાની એક્સટેન્શન ફીમાં કરાયો વધારો
ભારતીય પ્રોફેશનલ્સ માટે મોટા સમાચાર, H-1B, L-1 વીઝાની એક્સટેન્શન ફીમાં કરાયો વધારો
Chandipura Virus: જામનગરમાં શંકાસ્પદ ચાંદીપુરા વાયરસનો કહેર, વધુ 3 બાળ દર્દીઓના મોતથી તંત્રમાં દોડધામ
Chandipura Virus: જામનગરમાં શંકાસ્પદ ચાંદીપુરા વાયરસનો કહેર, વધુ 3 બાળ દર્દીઓના મોતથી તંત્રમાં દોડધામ
Embed widget