શોધખોળ કરો

Vadodara: વડોદરામાં સેનાના જવાને પોતાની જાતને ગોળી મારી આત્મહત્યા કરી લેતા અરેરાટી

વડોદરા: સંસ્કારી નગરી વડોદરમાં એક ચોંકાવનારી સામે આવી છે. અહીં એરફોર્સના જવાને ગોળી મારી આપઘાત કરી લેતા ચકચાર મચી ગઈ છે.  પોતાનાં ગળે ગોળી મારી એરફોર્સ જવાને મોતને વ્હાલું કર્યું છે.

વડોદરા: સંસ્કારી નગરી વડોદરમાં એક ચોંકાવનારી સામે આવી છે. અહીં એરફોર્સના જવાને ગોળી મારી આપઘાત કરી લેતા ચકચાર મચી ગઈ છે.  પોતાનાં ગળે ગોળી મારી એરફોર્સ જવાને મોતને વ્હાલું કર્યું છે. હરણી એરફોર્સ ખાતે ફરજ બજાવતા 53 વર્ષીય રામપ્રસાદ જાટે જીવન ટુંકાવ્યું છે. એરફોર્સ સ્ટેશનનાં વોચ ટાવર પર જ જવાને આત્મહત્યા કરી લેતા સમગ્ર વિસ્તારમાં ખળભળાટ મચી ગયો છે.  જવાનનો મૃતદેહ પોસ્ટમોર્ટમ માટે SSG હોસ્પિટલ ખસેડાયો છે. હરણી પોલીસે એરફોર્સ જવાનનાં આપઘાત અંગે તપાસ શરૂ કરી છે.

દાહોદમાં ત્રણ બાઈકો વચ્ચે સર્જાયો ગમખ્વાર અકસ્માત

દાહોદ: ખાન નદી નજીક ત્રણ બાઈક વચ્ચે અકસ્માત સર્જાયો હતો. ત્રણ બાઈકના અકસ્માતમાં બે લોકોના મોત થયા છે જ્યારે એક વ્યક્તિ ઘાયલ થયો છે. ઘાયલને 108ની મદદથી સારવાર માટે હોસ્પિટલે ખસેડાયો છે. જાલતથી દાહોદ આવતી બાઇકો વચ્ચે અકસ્માત સર્જાયો હતો. મૃતદેને દાહોદ ઝાયડસ હોસ્પિટલ ખાતે પોસ્ટમોર્ટમ માટે લવાયા છે. બે બાઈક ચાલકોના ઘટનામાં મોત થતા ગમગમીનો માહોલ છવાયો છે. આ અંગે પોલીસે વધુ કાર્યવાહી હાથ ધરી છે.

પીએમ મોદી વધુ એક વખત આવશે ગુજરાત

 ગુજરાત વિધાનસભાની ચૂંટણીનું કાઉંટ ડાઉન  શરૂ થઈ ગયું છે. ત્યારે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ 6 દિવસના ગુજરાત પ્રવાસે આવ્યાં છે. આજે તેમનો ત્રીજો દિવસ છે.  ત્યારે બીજી બાજુ પીએમ મોદી  31મી ઓક્ટોબરે ગુજરાત પ્રવાસે આવી રહ્યાં છે.  પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી  આગામી 31મી ઓક્ટોબરે ગુજરાત પ્રવાસે આવી રહ્યાં છે. તેઓ ચૂંટણી પહેલાં 3 કાર્યક્રમો કરશે. મલુપુરમાં 4 ખાતમૂહૂર્ત કરીને જંગી સભાને સંબોધશે તથા કેવડિયામાં સરદાર જયંતિએ એકતા દિવસની ઉજવણીમાં ભાગ લેશે. ત્યાર બાદ તેઓ દેશના ભાજપના કાર્યકરોને દિલ્હીથી સંબોધશે. પછી જ ગુજરાતની ચૂંટણીની જાહેરાત થશે એવો તર્ક છે 

સરદાર જયંતિએ પરંપરા મુજબ કેવડિયામાં એકતા દિવસ સવારે પરેડ સાથે ઊજવાશે. આ કાર્યક્રમમાં ગૃહમંત્રી પણ સામેલ થાય તેવી શક્યતા ખરી. દર વર્ષની માફક કેવડિયામાં પ્રધાનમંત્રી  IAS પ્રોબેશનર્સને પણ સંબોધશે. કેવડિયાથી પ્રધાનમંત્રી  બપોરે અમદાવાદ એરપોર્ટ આવી ત્યાંથી બપોરના ત્રણ વાગે થરાદના મલુપુર ગામના હેલિપેડ ખાતે તેઓ જાહેરસભાને સંબોધશે.

ટોપ સ્ટોરી

Ahmedabad: દિવાળી પહેલા ગુજરાતમાં ફૂડ વિભાગની મેગા ડ્રાઈવ, જામનગરમાં 324 કિલો ભેળસેળયુક્ત ઘી ઝડપાયું

ગાંધીનગરમાં વનકર્મીઓના આંદોલનનો આવશે અંત, રિસ્ક એલાઉન્સ, મહેકમના મુદ્દા ઉકેલાયા

Ahmedabad: વાહનચાલકોને ટ્રાફિકમાંથી મળશે મુક્તિ! અમિત શાહના હસ્તે કરાશે ઈસ્કોન-સાણંદ એલિવેટેડ કોરિડોરનું લોકાર્પણ

EPFOની મોટી જાહેરાત, ક્લેમ વિના ખાતામાં જમા થશે PFના પૈસા, જાણો નિયમ

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : પાટીદારોની નવી પેઢી કયા રસ્તે ?
Hun To Bolish : હું તો બોલીશ : દિવાળીના ફડાકા
Hun To Bolish : હું તો બોલીશ : કિસાન સંઘના સરકારને સવાલ
Harsh Sanghavi: નવસારીમાં હર્ષ સંઘવીએ વાંસદા કોંગ્રેસના MLA અનંત પટેલ પર કર્યા પ્રહાર
Gandhinagar New Mayor: ગાંધીનગરને મળ્યા નવા મેયર અને ડેપ્યુટી મેયર

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Ahmedabad: દિવાળી પહેલા ગુજરાતમાં ફૂડ વિભાગની મેગા ડ્રાઈવ, જામનગરમાં 324 કિલો ભેળસેળયુક્ત ઘી ઝડપાયું
Ahmedabad: દિવાળી પહેલા ગુજરાતમાં ફૂડ વિભાગની મેગા ડ્રાઈવ, જામનગરમાં 324 કિલો ભેળસેળયુક્ત ઘી ઝડપાયું
ગાંધીનગરમાં વનકર્મીઓના આંદોલનનો આવશે અંત, રિસ્ક એલાઉન્સ, મહેકમના મુદ્દા ઉકેલાયા
ગાંધીનગરમાં વનકર્મીઓના આંદોલનનો આવશે અંત, રિસ્ક એલાઉન્સ, મહેકમના મુદ્દા ઉકેલાયા
Ahmedabad: વાહનચાલકોને ટ્રાફિકમાંથી મળશે મુક્તિ! અમિત શાહના હસ્તે કરાશે ઈસ્કોન-સાણંદ એલિવેટેડ કોરિડોરનું લોકાર્પણ
Ahmedabad: વાહનચાલકોને ટ્રાફિકમાંથી મળશે મુક્તિ! અમિત શાહના હસ્તે કરાશે ઈસ્કોન-સાણંદ એલિવેટેડ કોરિડોરનું લોકાર્પણ
EPFOની મોટી જાહેરાત, ક્લેમ વિના ખાતામાં જમા થશે PFના પૈસા, જાણો નિયમ
EPFOની મોટી જાહેરાત, ક્લેમ વિના ખાતામાં જમા થશે PFના પૈસા, જાણો નિયમ
Canvaમાં છંટણી, નોકરી ગુમાવનારા કર્મચારીઓને શું લાભ આપશે કંપની?

US Midterm Election Results: મિડ ટર્મ ચૂંટણીમાં રિપબ્લિકનની હાર બાદ ટ્રમ્પની પ્રથમ પ્રતિક્રિયા, કહ્યું- '...તો અમારી જીત થાત'

Motor Insurance Rules: હવે પોતાની મરજીથી પસંદ કરો ઈન્શ્યોરન્સ કવર, 15 ડિસેમ્બરથી લાગુ થશે IRDAIનો નવો નિયમ

Ahmedabad: અમદાવાદના સૈજપુરમાં સિક્યોરિટી ગાર્ડ પર ટોળાનો હુમલો, 7 આરોપીની ધરપકડ

Embed widget