શોધખોળ કરો

સ્થાનિક સ્વરાજની ચૂંટણી પહેલા કોંગ્રેસમાં મોટું ભંગાણ, કયા જિલ્લામાં કાઉન્સિલરો સહિત આગેવાનો જોડાયા ભાજપમાં?

કાઉન્સિલરો સહિત 200 ઉપરાંત કાર્યકરો ભાજપમાં જોડાયા છે. દાહોદ વોર્ડ-1 ના કોંગી કાઉન્સિલર માસુમા ગરબાડાવાલા ભાજપમાં જોડાયા છે.

દાહોદઃ સ્થાનિક સ્વરાજની ચુંટણી નજીક આવતા દાહોદ કોંગ્રેસમાં ભંગાણ સર્જાયું છે. કાઉન્સિલરો સહિત 200 ઉપરાંત કાર્યકરો ભાજપમાં જોડાયા છે. દાહોદ વોર્ડ-1 ના કોંગી કાઉન્સિલર માસુમા ગરબાડાવાલા ભાજપમાં જોડાયા છે. આ ઉપરાંત દાહોદ કોંગ્રેસના નેતા ગોપાલ ધાનકા અને ચંદ્રકાતાબેન ધાનકા પણ ભાજપમાં જોડાયા છે. દાહોદ કોંગ્રેસના અગ્રણી 10 આગેવાનો પોતાના સમર્થકો સાથે ભાજપમાં જોડાયા હતા. સાંસદ જશવંતસિંહ ભાભોરે ખેસ પહેરાવી સ્વાગત કર્યું હતું. નોંધનીય છે કે, સ્થાનિક સ્વરાજની ચૂંટણી પહેલા ભાજપ અને કોંગ્રેસના કાર્યકરો મોટી સંખ્યામાં પક્ષ પલટો કરી રહ્યા છે.

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

Vadodara: ફૂટબોલ રમતા 15 વર્ષીય વિદ્યાર્થીનું વીજ કરંટ લાગતા મોત,પોલીસે શરુ કરી તપાસ

રોંગ સાઈડથી આવતા ટ્રકની ટક્કરે ઈકોનો કચ્ચરઘાણ : વડોદરાના 6 શ્રદ્ધાળુઓના કરૂણ મોત

વડોદરામાં એનાલોગ પનીર પર પ્રતિબંધ બાદ મોટી કાર્યવાહી,  362 કિલો જથ્થો ઝડપાયો

Baroda Dairy: બરોડા ડેરીમાં દિનુ મામાનો દબદબો યથાવત, ફરીથી બન્યા ચેરમેન

વિડિઓઝ

Gujarat Rain Breaking : આજે આગાહી વચ્ચે ગુજરાતમાં ક્યાં ક્યાં શરૂ થયો વરસાદ?
Shravan somvar 2026 : શ્રાવણના પ્રથમ સોમવારે શિવ મંદિરોમાં ભક્તોનું ઘોડાપૂર
Bihar Temple Stampede : બિહારના મંદિરમાં મચી ભાગદોડ, 7 ભક્તોના મોત
Uttar Pradesh Heavy Rain : ઉત્તર પ્રદેશમાં જળબંબાકાર, પૂરને કારણે લોકો બેહાલ
Gujarat Rain Forecast : 6 વરસાદી સિસ્ટમ સક્રીય, ભારે વરસાદનું એલર્ટ

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
BJP ની નવી ટીમ જાહેર, વસુંઘરા રાજેને મળી મોટી જવાબદારી, જાણો ગુજરાતમાંથી કોને મળ્યું સ્થાન

Gujarat Rain: રાજ્યમાં 5 સિસ્ટમ સક્રિય, આગામી 7 દિવસ ભારે વરસાદની આગાહી, જાણો ક્યાં તૂટી પડશે

ઉજ્જૈનના મહાકાલ મંદિર પરિસરમાં ભાગદોડ, અનેક શ્રદ્ધાળુઓ ઈજાગ્રસ્ત

IMD એલર્ટ: 4 દિવસ ગુજરાત સહિત દેશના 19 રાજ્યોમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી

8th Pay Commission: 8મું પગાર પંચ લાગુ થવામાં વિલંબ થશે તો કેટલું મળશે એરિયર્સ? સમજો ગણિત

'પ્રદર્શનકારીઓને જાતે મળો, તેમના પ્રશ્નોનું સમાધાન કરો', રાહુલ ગાંધીએ હેમંત સોરેનને લખ્યો પત્ર

રાજ્યમાં આજથી પાંચ દિવસ હળવાથી મધ્યમ વરસાદની આગાહી, ચાર જિલ્લામાં ભારે વરસાદનું એલર્ટ

સોના-ચાંદીની કિંમતમાં ફરી ઉછાળો! ગોલ્ડ ₹1.55 લાખને પાર તો સિલ્વર ₹2.37 લાખ ઉપર 

Embed widget