શોધખોળ કરો

Dahod : યુવતીને ગામના જ પુરુષ સાથે બંધાયા શારીરિક સંબંધ, સંતાનોને પડી ગઈ ખબર ને પછી તો.....

દેવગઢ બારિયાના કુવા ગામે યુવકની પ્રેમપ્રકરણમાં હત્યા કરી નાંખવામાં આવતાં ખળભળાટ મચી ગયો છે. ખેતરમાંથી મળેલી લાશનો ભેદ ગણતરીના કલાકોમાં પોલીસે  ઉકેલી નાંખ્યો છે. પોલીસે બે યુવકોની અટક કરી લીધી છે.

દાહોદઃ દેવગઢ બારિયાના કુવા ગામે યુવકની પ્રેમપ્રકરણમાં હત્યા કરી નાંખવામાં આવતાં ખળભળાટ મચી ગયો છે. ખેતરમાંથી મળેલી લાશનો ભેદ ગણતરીના કલાકોમાં પોલીસે  ઉકેલી નાંખ્યો છે. પોલીસે બે યુવકોની અટક કરી લીધી છે. બે યુવકોએ લાકડી નાઘા મારી હત્યા કરી હતી. માતા સાથે આડા સંબંધની જાણ થતાં બે પુત્રોએ લાકડીથી માતાના પ્રેમી હત્યા કરી હતી. પોલીસ તપાસમાં બહાર આવ્યુ છે. 

જુવાનસિંગભાઇ બારિયાને ગામની જ મહિલા સાથે આડો સંબંધ હોવાનું સામે આવ્યું હતું. પોલીસે મહિલાના બંને પુત્રોની અટકાયત કરી વધુ કાર્યવાહી હાથ ધરી છે.  કૂવા ગામે પરોઢે પુત્ર પાસેથી દાતણ લેવા માટેનું કહીને નીકળેલા યુવકની ખેતરથી 1 કિમી દૂર લાશ મળી આવી હતી. 

પુત્રને કહીને નીકળેલા પુરષની લાશ ખેતરથી 1 કિમી દૂર તુવરના ખેતરમાં સવારના 10 વાગે તેમની લાશ મળી હતી. ઘટનાની જાણ થતાં પોલીસ ઘટના સ્થળે દોડી આવી હતી અને મૃતદેહ કબ્જે લઇ દેવગઢ બારિયા સરકારી દવાખાને પીએમ અર્થે મોકલી હતી. મૃતકના પિતાની ફરિયાદના આધારે પોલીસે તપાસ કરતાં મૃતક જુવાનસિંગભાઇ બારિયાને ગામની જ મહિલા સાથે આડો સંબંધ હોવાનું સામે આવ્યું હતું.

મહિલાની પુછપરછ કરતા તેનો મૃતક સાથે આડો સંબંધ હોવાનું જણાવ્યું હતું અને તેની જાણ તેના પુત્રોને થઇ હતી. આથી પોલીસે બંને પુત્રોની અટક કરી પૂછપરછ કરતાં માતાના આડા સંબંધની જાણ થતાં હત્યા કરી હોવાની કબૂલાત કરી હતી. ઘટનાના દિવસે પણ પણ મૃતક જુવાનસિંગના માતાના ફોન પર આવ્યા હતા. માતા પાસેથી ફોન લઇ મૃતકને રાત્રીના સમયે સિમાડા ફળિયામાં લઇ જઇ લાકડીથી માર મારી હત્યા કરી નાંખી હતી. 

About the author abp asmita

ABP Asmita is an Indian 24-hour regional news channel broadcasting in the Gujarati language. It operates from Ahmedabad, Gujarat. It is owned by ABP Group. 
Read More

ટોપ સ્ટોરી

સત્તામાં 25 વર્ષ: પીએમ મોદીએ લાલકૃષ્ણ અડવાણીના આશીર્વાદ લીધા, 2047 સુધીનું વિઝન આપ્યું

Weather Forecast: ચોમાસાની વિદાય વચ્ચે IMDનું એલર્ટ, 7 રાજ્યોમાં ભારે વરસાદ તૂટી પડશે

RBI એ રેપો રેટ વધારતાં લોન મોંઘી: BoB, PNB સહિત આ બેંકોએ વધાર્યા દર, EMI વધશે

ચોમાસું નિષ્ફળ: ગુજરાત અને જામનગરને દુષ્કાળગ્રસ્ત જાહેર કરવા ભાજપના નેતાઓની ઉગ્ર માંગ

વિડિઓઝ

Hun To Bolish | હું તો બોલીશ | લોન થઈ મોંઘી
Hun To Bolish | હું તો બોલીશ | અવિરત વિકાસ યાત્રા
Hun To Bolish : હું તો બોલીશ : વનઅધિકારી સામે MLAનો આક્રોશ
Hun To Bolish : હું તો બોલીશ : કોણ કરે છે બ્રિજમાં ડિઝાઇન ?
Hun To Bolish : હું તો બોલીશ : ભાજપ શાસિત નગરપાલિકાઓમાં ભડકો કેમ ?

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
સત્તામાં 25 વર્ષ: પીએમ મોદીએ લાલકૃષ્ણ અડવાણીના આશીર્વાદ લીધા, 2047 સુધીનું વિઝન આપ્યું
સત્તામાં 25 વર્ષ: પીએમ મોદીએ લાલકૃષ્ણ અડવાણીના આશીર્વાદ લીધા, 2047 સુધીનું વિઝન આપ્યું
Weather Forecast: ચોમાસાની વિદાય વચ્ચે IMDનું એલર્ટ, 7 રાજ્યોમાં ભારે વરસાદ તૂટી પડશે
Weather Forecast: ચોમાસાની વિદાય વચ્ચે IMDનું એલર્ટ, 7 રાજ્યોમાં ભારે વરસાદ તૂટી પડશે
RBI એ રેપો રેટ વધારતાં લોન મોંઘી: BoB, PNB સહિત આ બેંકોએ વધાર્યા દર, EMI વધશે
RBI એ રેપો રેટ વધારતાં લોન મોંઘી: BoB, PNB સહિત આ બેંકોએ વધાર્યા દર, EMI વધશે
ચોમાસું નિષ્ફળ: ગુજરાત અને જામનગરને દુષ્કાળગ્રસ્ત જાહેર કરવા ભાજપના નેતાઓની ઉગ્ર માંગ
ચોમાસું નિષ્ફળ: ગુજરાત અને જામનગરને દુષ્કાળગ્રસ્ત જાહેર કરવા ભાજપના નેતાઓની ઉગ્ર માંગ
કોર્ટના આદેશોમાં વિલંબ હવે નહીં ચાલે! ગુજરાત સરકારે અધિકારીઓ માટે નક્કી કરી નવી SOP

હવે કપડાં ધોવા પણ મોંઘા! HUL એ ડિટર્જન્ટના ભાવ વધાર્યા, ઘરનું બજેટ ખોરવાશે

ભારતની શાનદાર જીતનો હીરો: ઓસ્ટ્રેલિયા સામે 14 વિકેટ ઝડપનાર સ્પિનર તન્મય બલોડા કોણ છે?

Jio IPO: પ્રાઇસ બેન્ડ પહેલા જ GMP ₹170ને પાર, જાણો ક્યારે ખુલશે મેગા ઇશ્યૂ?

Embed widget