શોધખોળ કરો

વડોદરાઃ માસ્ક નહીં પહેરનારા પિતા-પુત્રની લુખ્ખાગીરી, PSIને ફટકારીને નેમ પ્લેટ તોડી નાંખી, બીજું શું શું કર્યું?

કારમાં એક શખ્સે માસ્ક પહેર્યું ન હોવાથી પોલીસકર્મીઓએ તેને દંડની પાવતી આપી હતી. જેથી કારમાં બેઠેલા પિતા-પુત્રે દંડ નહીં ભરીએ, તેમ જણાવી પોલીસકર્મીઓ સાથે ઝપાઝપી કરી હતી.

વડોદરાઃ શિયાબાગ પાસે માસ્ક બાબતે પીએસઆઈ સાથે પિતા-પુત્રે ઝપાઝપી કરી હતી. માસ્કના દંડ બાબતે ઝપાઝપી કરી, તારાથી થાય તે કરી લે અમે રૂપિયા ભરવાના નથી તેવું પોલીસને કહ્યું હતું. ઝપાઝપીમાં પીએસઆઈની નેમ પ્લેટ પણ તૂટી ગઈ હતી. પોલીસે પુત્ર વિનોદ પંડ્યા અને પિતા વિજય પંડ્યા સામે ગુનો નોંધી ધરપકડ કરી છે. ગઈ કાલે સોમવારે સાંજે નવાપુરા પોલીસની ટીમ શિયાબાગમાં મટન પેલેસ પાસે માસ્ક ન પહેરનારા વાહનચાલકો વિરુદ્ધ પોલીસકર્મીઓ કાર્યવાહી કરી રહ્યા હતા. દરમિયાન કારમાં એક શખ્સે માસ્ક પહેર્યું ન હોવાથી પોલીસકર્મીઓએ તેને દંડની પાવતી આપી હતી. જેથી કારમાં બેઠેલા પિતા-પુત્રે દંડ નહીં ભરીએ, તેમ જણાવી પોલીસકર્મીઓ સાથે ઝપાઝપી કરી હતી. તેમજ પીએસઆઈનો કોલર પકડી નેમ પ્લેટ તોડી નાખી હતી. ઘટનાના પગલે ટ્રાફિકજામ થઇ ગયો હતો. જયરત્ન ચાર રસ્તા તરફથી આવેલી કારમાં ડ્રાઇવર સીટની બાજુમાં બેઠેલા શખ્સે માસ્ક પહેર્યું ન હોવાથી પોલીસે 1 હજાર દંડ ભરવાનું કહેતાં આ શખ્સોએ દંડ ભરવાની ના પાડી હતી. તેમણે થાય તે કરી લે રૂપિયા ભરાશે નહીં. એટલું જ નહીં, પોલીસ સાથે ઝઘડો કરી પીએસઆઇ એમ.ડી. હડિયાના કોલર પકડી નેમ પ્લેટ તોડી નાખી હતી અને પોલીસ કર્મચારીઓ સાથે ઝપાઝપી કરી હતી.

ટોપ સ્ટોરી

કોળી સમાજમાંથી મુખ્યમંત્રી પદની માગ વધુ પ્રબળ બની, પબુભાની માગને મંત્રી પરસોત્તમ સોલંકીનું સમર્થન

IPL News: મહેન્દ્રસિંહ ધોનીએ IPLમાંથી લીધો સંન્યાસ, CSKનો બન્યો મેન્ટર, ફ્રેન્ચાઇઝીએ કર્યુ એલાન

Patan: પાટણમાં કાયદો અને વ્યવસ્થાના લીરેલીરા ઉડ્યા, બે બુકાનીધારીઓ જાહેરમાં કર્યું 6 રાઉન્ડ ફાયરિંગ

QUAD સમિટમાં PM મોદી-ટ્રમ્પની મુલાકાત,, US પ્રેસિડેન્ટ બોલ્યા- 'વડાપ્રધાન બહુજ મજબૂત માણસ'

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : પાવર પોલીટિક્સ
Ahmedabad News: અમદાવાદના ખાલી ચંડોળા તળાવ બહાર ભયજનક બોર્ડ! પાણી નથી છતાં લખ્યું 'ઊંડું પાણી'
Ahmedabad News: અમદાવાદમાં આઈસ્ક્રીમના નામે ફ્રોઝન ડેઝર્ટ વેચશો તો ખેર નથી! AMCનું મોટું પગલું
Parshottam Solanki: કોળી સમાજના મુખ્યમંત્રીની પબુભાની ઈચ્છા પર મંત્રી સોલંકીનું પ્રથમ નિવેદન
Jamnagar news: જામનગરમાં દારૂના અડ્ડા પર LCBનો સપાટો, મહિલા બુટલેગર સહિત 3ની ધરપકડ

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
કોળી સમાજમાંથી મુખ્યમંત્રી પદની માગ વધુ પ્રબળ બની, પબુભાની માગને મંત્રી પરસોત્તમ સોલંકીનું સમર્થન
કોળી સમાજમાંથી મુખ્યમંત્રી પદની માગ વધુ પ્રબળ બની, પબુભાની માગને મંત્રી પરસોત્તમ સોલંકીનું સમર્થન
IPL News: મહેન્દ્રસિંહ ધોનીએ IPLમાંથી લીધો સંન્યાસ, CSKનો બન્યો મેન્ટર, ફ્રેન્ચાઇઝીએ કર્યુ એલાન
IPL News: મહેન્દ્રસિંહ ધોનીએ IPLમાંથી લીધો સંન્યાસ, CSKનો બન્યો મેન્ટર, ફ્રેન્ચાઇઝીએ કર્યુ એલાન
Patan: પાટણમાં કાયદો અને વ્યવસ્થાના લીરેલીરા ઉડ્યા, બે બુકાનીધારીઓ જાહેરમાં કર્યું 6 રાઉન્ડ ફાયરિંગ
Patan: પાટણમાં કાયદો અને વ્યવસ્થાના લીરેલીરા ઉડ્યા, બે બુકાનીધારીઓ જાહેરમાં કર્યું 6 રાઉન્ડ ફાયરિંગ
QUAD સમિટમાં PM મોદી-ટ્રમ્પની મુલાકાત,, US પ્રેસિડેન્ટ બોલ્યા- 'વડાપ્રધાન બહુજ મજબૂત માણસ'
QUAD સમિટમાં PM મોદી-ટ્રમ્પની મુલાકાત,, US પ્રેસિડેન્ટ બોલ્યા- 'વડાપ્રધાન બહુજ મજબૂત માણસ'
Groundnut Oil: સિંગતેલના ભાવમાં ભડકો, માત્ર બે દિવસમાં ડબ્બે 20 રૂ.નો વધારો, ભાવ 3200 સુધી પહોંચ્યા

ધોનીનું બિઝનેસ સિક્રેટ: કોઈપણ જાતની બૂમાબૂમ કર્યા વિના કઇ રીતે ઉભુ કર્યુ 1000 કરોડનું સામ્રાજ્ય ?

Missile Attack: હોર્મુઝમાં ઓમાન નજીક LPG ટેન્કર પર મિસાઇલ હુમલો, 24 ભારતીયો હતા સવાર

Gujarat Political News: 'આનંદીબેને આંદોલનના કારણે રાજીનામું નથી આપ્યું', હાર્દિક પટેલનો મોટો દાવો

Embed widget