શોધખોળ કરો

દાહોદઃ ઝાલોદની અનાસ નદીમાં અસ્થિ વિસર્જન કરવા ગયેલા પાંચ યુવકો તણાયા, એકનું મોત

આજે સવારે આ યુવકો નદી પર આવેલા બેટ પર ફસાયા હતા. જોકે, ચાર કલાક સુધી તેમને કોઈ મદદ મળી નહોતી. આ પછી અચાનક પાણીનો પ્રવાહ વધતા અન્ય ચાર યુવકો પણ તણાયા છે.

દાહોદઃ ઝાલોદની અનાસ નદીમાં અસ્થિ વિસર્જન માટે ગયેલા 5 યુવકો તણાયા છે. જેમાંથી એક યુવકનું મોત થયું હોવાના સમાચાર મળ્યા છે. અસ્થિ વિસર્જન કરવા ગયેલા યુવકો નદી પર આવેલા બેટ પર ફસાયા હતા. નદીમાં વહેણ વધતા યુવકો ફસાયા હતા. જેમાંથી પહેલા નદીમાં તણાયો હતો. આ પછી તંત્ર દ્વારા કોઈ કામગીરી ન કરાતા અન્ય ચાર યુવકો પણ તણાયા હતા. નોંધનીય છે કે, આજે સવારે આ યુવકો નદી પર આવેલા બેટ પર ફસાયા હતા. જોકે, ચાર કલાક સુધી તેમને કોઈ મદદ મળી નહોતી. આ પછી અચાનક પાણીનો પ્રવાહ વધતા અન્ય ચાર યુવકો પણ તણાયા છે. આજે દાંતામાં વરસાદી ધોધમાં ન્હાવા પડતા ત્રણ યુવકો ડૂબ્યા છે. જેમાંથી એક યુવકનું મોત થયું છે. જ્યારે બે યુવકોની શોધખોળ ચાલું છે. દાંતાના મુમનવાસ પાસે પાણીયારી આશ્રમ પાસેની આ ઘટના છે. યુવકો ડૂબી જતાં સ્થાનિક લોકોએ શોધખોળ હાથ ધરી હતી, જેમાં એક યુવકની લાશ મળી આવી હતી. જોકે, હજુ સુધી બે યુવકો લાપતા છે. ગુજરાતમાં હાલ સાર્વત્રિક વરસાદ થઈ રહ્યો છે, જેને કારણે અનેક નદી બે કાંઠે વહી રહી છે. આ નદીઓમાં લોકો જીવના જોખમે રસ્તો પસાર કરતા હોવાના અનેક સમાચાર સામે આવી રહ્યા છે. ત્યારે સાબરકાંઠાથી વધુ એક સમાચાર સામે આવ્યા છે. ઈડરના ઝીંઝવા ગામની ભેસકા નદીના ડીપ બ્રિજ પરથી બાઇક તણાયું હતું. પુલ પરથી પસાર થઈ રહેલા બાઇક ચાલકનું બાઇક સ્લીપ થતા બાઇક સવાર નદીમાં તણાયો હતો. જોકે, સ્થાનિક ગ્રામજનોએ બાઇક સવારનો બચાવ કર્યો હતો.

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

Vadodara: ફૂટબોલ રમતા 15 વર્ષીય વિદ્યાર્થીનું વીજ કરંટ લાગતા મોત,પોલીસે શરુ કરી તપાસ
Vadodara: ફૂટબોલ રમતા 15 વર્ષીય વિદ્યાર્થીનું વીજ કરંટ લાગતા મોત,પોલીસે શરુ કરી તપાસ
રોંગ સાઈડથી આવતા ટ્રકની ટક્કરે ઈકોનો કચ્ચરઘાણ : વડોદરાના 6 શ્રદ્ધાળુઓના કરૂણ મોત
રોંગ સાઈડથી આવતા ટ્રકની ટક્કરે ઈકોનો કચ્ચરઘાણ : વડોદરાના 6 શ્રદ્ધાળુઓના કરૂણ મોત
વડોદરામાં એનાલોગ પનીર પર પ્રતિબંધ બાદ મોટી કાર્યવાહી,  362 કિલો જથ્થો ઝડપાયો
વડોદરામાં એનાલોગ પનીર પર પ્રતિબંધ બાદ મોટી કાર્યવાહી,  362 કિલો જથ્થો ઝડપાયો
Baroda Dairy: બરોડા ડેરીમાં દિનુ મામાનો દબદબો યથાવત, ફરીથી બન્યા ચેરમેન
Baroda Dairy: બરોડા ડેરીમાં દિનુ મામાનો દબદબો યથાવત, ફરીથી બન્યા ચેરમેન

વિડિઓઝ

Nitin Nabin New Team : ભાજપની નવી કેન્દ્રીય ટીમ જાહેર, ગુજરાતમાંથી કોને મળ્યું સ્થાન?
Gujarat Rain Breaking : આજે આગાહી વચ્ચે ગુજરાતમાં ક્યાં ક્યાં શરૂ થયો વરસાદ?
Shravan somvar 2026 : શ્રાવણના પ્રથમ સોમવારે શિવ મંદિરોમાં ભક્તોનું ઘોડાપૂર
Bihar Temple Stampede : બિહારના મંદિરમાં મચી ભાગદોડ, 7 ભક્તોના મોત
Uttar Pradesh Heavy Rain : ઉત્તર પ્રદેશમાં જળબંબાકાર, પૂરને કારણે લોકો બેહાલ

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
ભાજપની નવી ટીમ જાહેર: 65 સભ્યોમાંથી 51 નવા ચહેરા, જાણો કયા 14 જૂના નેતાઓને કરાયા રિપીટ?
ભાજપની નવી ટીમ જાહેર: 65 સભ્યોમાંથી 51 નવા ચહેરા, જાણો કયા 14 જૂના નેતાઓને કરાયા રિપીટ?
જમીન રેકોર્ડથી પંચાયત વહીવટ સુધી: તલાટીઓ માટે સરકારે જાહેર કર્યા અલગ જોબ ચાર્ટ
જમીન રેકોર્ડથી પંચાયત વહીવટ સુધી: તલાટીઓ માટે સરકારે જાહેર કર્યા અલગ જોબ ચાર્ટ
આવતીકાલનું હવામાન: આગામી 24 કલાકમાં 25 રાજ્યોમાં આકાશી આફત: પૂર, ભૂસ્ખલન અને વાવાઝોડાનું રેડ એલર્ટ
આવતીકાલનું હવામાન: આગામી 24 કલાકમાં 25 રાજ્યોમાં આકાશી આફત: પૂર, ભૂસ્ખલન અને વાવાઝોડાનું રેડ એલર્ટ
BJP New Team: ભાજપની નવી ટીમમાં ગુજરાતમાંથી આ દિગ્ગજ નેતાઓનો સમાવેશ
BJP New Team: ભાજપની નવી ટીમમાં ગુજરાતમાંથી આ દિગ્ગજ નેતાઓનો સમાવેશ
BJP ની નવી ટીમ જાહેર, વસુંધરા રાજેને મળી મોટી જવાબદારી, જાણો ગુજરાતમાંથી કોને મળ્યું સ્થાન
BJP ની નવી ટીમ જાહેર, વસુંધરા રાજેને મળી મોટી જવાબદારી, જાણો ગુજરાતમાંથી કોને મળ્યું સ્થાન
ભાજપ અધ્યક્ષ નીતિન નવીનની નવી ટીમ જાહેર: અમિત માલવિયા આઉટ, જાણો કોને મળી IT સેલની કમાન
ભાજપ અધ્યક્ષ નીતિન નવીનની નવી ટીમ જાહેર: અમિત માલવિયા આઉટ, જાણો કોને મળી IT સેલની કમાન
ભાજપની નવી ટીમ જાહેર: નીતિન નવીનની ટીમમાં UPના આ મુસ્લિમ નેતાને મળ્યું સ્થાન
ભાજપની નવી ટીમ જાહેર: નીતિન નવીનની ટીમમાં UPના આ મુસ્લિમ નેતાને મળ્યું સ્થાન
Gujarat Rain: રાજ્યમાં 5 સિસ્ટમ સક્રિય, આગામી 7 દિવસ ભારે વરસાદની આગાહી, જાણો ક્યાં તૂટી પડશે
Gujarat Rain: રાજ્યમાં 5 સિસ્ટમ સક્રિય, આગામી 7 દિવસ ભારે વરસાદની આગાહી, જાણો ક્યાં તૂટી પડશે
Embed widget