શોધખોળ કરો

ગુજરાત ભાજપના ધારાસભ્યના પુત્રે બેફામ સ્પીડે SUV ભગાવી વૃધ્ધને ટક્કર મારી નિપજાવ્યું મોત, પછી થઈ ગયો ફરાર......

મેથી ગામમાં બનેલા બનાવની પ્રાથમિક વિગતો એવી છે કે,નાગજીભાઇ ચતુરભાઇ પટેલ નામના સિનિયર સિટિઝન સોમવારે રાતે પંચાયત ઘર પાસે રોડ ક્રોસ કરી રહ્યા હતા ત્યારે પૂરઝડપે ધસી આવેલી કારના ચાલકે તેમને અડફેટમાં લેતાં તેમનું ઘટના સ્થળે જ મોત નિપજ્યું હતું.

વડોદરાઃ વડોદરા જિલ્લાના કરજણ તાલુકાના મેથી ગામે સોમવારે રાત્રે બનેલા હિટ એન્ડ રનના બનાવે ગ્રામજનોમાં ચકચાર જગાવી હતી. આ ઘટનામાં મેથી ગામના પટેલ નાગજીભાઈ ચતુરભાઈનું ઘટના સ્થળે મોત નિપજ્યું હતું. કરજણ – શિનોરના ભાજપના ધારાસભ્ય અક્ષય પટેલના દીકરા ઋષિ અક્ષય પટેલે આ અકસ્માત કર્યો હતો.  એક્સિડન્ટ કરીને ભાજપના ધારાસભ્ય અક્ષય પટેલના પુત્ર ઋષિ અક્ષય પટેલ ફરાર થઈ ગયા છે. પોલીસના ચોપડે આ બાબતે મોડી રાત સુધી કોઇ નોંધ થઇ નથી.

મેથી ગામમાં બનેલા બનાવની પ્રાથમિક  વિગતો એવી છે કે,નાગજીભાઇ ચતુરભાઇ પટેલ નામના સિનિયર સિટિઝન સોમવારે રાતે પંચાયત ઘર પાસે રોડ ક્રોસ કરી રહ્યા હતા ત્યારે પૂરઝડપે ધસી આવેલી કારના ચાલકે તેમને અડફેટમાં લેતાં તેમનું ઘટના સ્થળે જ મોત નિપજ્યું હતું. મેથી ગામના પટેલ નાગજીભાઈ ચતુરભાઈ મંદિરે દીવા બત્તી કરવા જતા હતા ત્યારે ધારાસભ્યના પુત્રે બેફમા કાર ચલાવીને ટક્કર મારીને તેમનું મોત નિપજાવ્યું હતું.

આ બનાવના પગલે ભેંગા થઈ ગયેલા લોકોએ કારચાલકને મેથીપાક પણ ચખાડયો હોવાની વિગત જાણવા મળી છે. અકસ્માત કરનાર કારચાલક ભાજપના કરજણના ધારાસભ્ય અક્ષય પટેલનો પુત્ર ઋષિ હોવાથી પોલીસના ચોપડે મોડી રાત સુધી કોઇ નોંધ થઇ નથી. ઋષિ અક્ષય પટેલ ગાડી લઇ બેફામ દોડાવીને નારેશ્વર તરફથી આવતા કુરાલી તરફ જતા હરતા ત્યારે મેથી ગામે અકસ્માત નડ્યો હતો.

આ બનાવ અંગે ભાયલી ખાતે રહેતા મૃતક નાગજીભાઈ ચતુરભાઈ પટેલના ભાણેજ મિનેષ પટેલે કહ્યું હતું કે, આ બનાવ અંગે પોલીસ ફરિયાદ લેવામાં આનાકાની કરતી હોવાથી મારે પોલીસ સ્ટેશને આવવું પડયું હતું. તેમણ કહ્યું કે,ધારાસભ્યના પુત્ર સામે ફરિયાદ નોંધવા પોલીસ સમક્ષ મેં રજૂઆત કરી છે પણ પોલીસ ફરિયાદ લેતી નથી.

ગુજરાતના આ મોટા શહેરના મેડિકલ એસોસિએશને રાજ્યમાં 21 દિવસના લોકડાઉનની કરાઈ રજૂઆત, સ્થિતીને ગણાવી ભયાનક

India Coroavirus Cases Today: દેશમાં 24 કલાકમાં બે હજારથી વધુનાં મોતથી હાહાકાર, દૈનિક કેસનો આંકડો ત્રણ લાખ નજીક

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

Baroda Dairy: બરોડા ડેરીમાં દિનુ મામાનો દબદબો યથાવત, ફરીથી બન્યા ચેરમેન
Baroda Dairy: બરોડા ડેરીમાં દિનુ મામાનો દબદબો યથાવત, ફરીથી બન્યા ચેરમેન
વડોદરામાં 2 દિવસના વિરામ બાદ મેઘમહેર: જાણો ગુજરાતમાં આગામી 7 દિવસ કેવું રહેશે હવામાન
વડોદરામાં 2 દિવસના વિરામ બાદ મેઘમહેર: જાણો ગુજરાતમાં આગામી 7 દિવસ કેવું રહેશે હવામાન
Manjalpur Bypoll Result 2026: માંજલપુર વિધાનસભા પેટાચૂંટણીમાં ભાજપની જીત, કોંગ્રેસના ઉમેદવારે સ્વીકારી હાર
Manjalpur Bypoll Result 2026: માંજલપુર વિધાનસભા પેટાચૂંટણીમાં ભાજપની જીત, કોંગ્રેસના ઉમેદવારે સ્વીકારી હાર
વડોદરા અને સંખેડા પંથકમાં મેઘરાજાની તોફાની બેટિંગ: રસ્તાઓ પર ભરાયા પાણી, NDRF સ્ટેન્ડબાય અને 76 લોકોનું સ્થળાંતર
વડોદરા અને સંખેડા પંથકમાં મેઘરાજાની તોફાની બેટિંગ: રસ્તાઓ પર ભરાયા પાણી, NDRF સ્ટેન્ડબાય અને 76 લોકોનું સ્થળાંતર

વિડિઓઝ

Hun To Bolish : ખેડૂતનું દર્દ સાંભળો સરકાર
Hun To Bolish : હું તો બોલીશ : અસલી આરોપી કોણ ?
Hun To Bolish : હું તો બોલીશ : ક્યારે પુરાશે ખાડા ?
Morbi news: મોરબીમાં રેંજ આઈજીની ટીમની કાર્યવાહી, કોંગ્રેસ- AAPના આગેવાન સહિત ચારને ઝડપી લીધા
Air India Turbulence : ફૂકેટ દિલ્લી એર ઈન્ડિયા વિમાનમાં મચી અફરા-તફરી

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
આવતીકાલનું હવામાનઃ દેશના 19 રાજ્યોમાં મુસળધાર વરસાદની ભીતિ, જુઓ IMD નું એલર્ટ
આવતીકાલનું હવામાનઃ દેશના 19 રાજ્યોમાં મુસળધાર વરસાદની ભીતિ, જુઓ IMD નું એલર્ટ
Gujarat Rain Forecast: 10 ઓગસ્ટ સુધી આ વિસ્તારમાં વરસાદની આગાહી, જુઓ હવામાન રિપોર્ટ
Gujarat Rain Forecast: 10 ઓગસ્ટ સુધી આ વિસ્તારમાં વરસાદની આગાહી, જુઓ હવામાન રિપોર્ટ
Pradeep Rawat Passed Away: ગજની ફેમ પ્રદીપ રાવતનું 74 વર્ષની વયે અવસાન, સિનેમા જગતમાં શોક
Pradeep Rawat Passed Away: ગજની ફેમ પ્રદીપ રાવતનું 74 વર્ષની વયે અવસાન, સિનેમા જગતમાં શોક
ડોનાલ્ડ ટ્રમ્પ પર ગાળિયો કસાશે: 60 દેશો પર ટેરિફ વિરુદ્ધ 25 અમેરિકી રાજ્યો કોર્ટમાં
ડોનાલ્ડ ટ્રમ્પ પર ગાળિયો કસાશે: 60 દેશો પર ટેરિફ વિરુદ્ધ 25 અમેરિકી રાજ્યો કોર્ટમાં
Gujarat Police Exam Date Out: PSI વાયરલેસ અને ટેકનિકલ ઓપરેટરની પરીક્ષાની તારીખ જાહેર
Gujarat Police Exam Date Out: PSI વાયરલેસ અને ટેકનિકલ ઓપરેટરની પરીક્ષાની તારીખ જાહેર
LIC ના શેરમાં ભારે વેચવાલી: 9% સુધી તૂટ્યો શેર, જાણો શું છે સરકારની મોટી જાહેરાત
LIC ના શેરમાં ભારે વેચવાલી: 9% સુધી તૂટ્યો શેર, જાણો શું છે સરકારની મોટી જાહેરાત
જન્મ-મરણ નોંધણીના નિયમો થયા કડક: સંસદમાં નવો કાયદો પસાર, જાણો શું બદલાયું
જન્મ-મરણ નોંધણીના નિયમો થયા કડક: સંસદમાં નવો કાયદો પસાર, જાણો શું બદલાયું
વિધવા મહિલાઓ માટે આશાનું કિરણ: દર મહિને મળશે ₹1250 આજીવન સહાય, જુઓ વિગતો
વિધવા મહિલાઓ માટે આશાનું કિરણ: દર મહિને મળશે ₹1250 આજીવન સહાય, જુઓ વિગતો
Embed widget