શોધખોળ કરો

વડોદરાઃ સ્પા માલિકને મસાજ થેરાપિસ્ટ રશિયન યુવતી સાથે બંધાયા શારીરિક સંબંધ, બંને સ્પામાં જ મનાવતાં રંગરેલિયાં ને હવસ સંતોષતાં, પછી......

રશિયન મસાજ થેરાપિસ્ટ યુવતી વચ્ચે શારીરિક સંબંધો બંધાતાં યુવતી પ્રેગનન્ટ થઈ હતી અને દીકરાને જન્મ આપ્યો હતો. પત્નિને આ વાતની જાણ થતાં પતિને પૂછ્યું હતું.

વડોદરાઃ વડોદરામાં સ્પા એન્ડ મસાજ પાર્લરના માલિક અને રશિયન મસાજ થેરાપિસ્ટ યુવતી વચ્ચે શારીરિક સંબંધો બંધાતાં યુવતી પ્રેગનન્ટ થઈ હતી અને દીકરાને જન્મ આપ્યો હતો. પત્નિને આ વાતની જાણ થતાં પતિને પૂછ્યું હતું. પતિએ તેને ઢોરમાર માર્યો હતો. પત્નિએ પોલીસ ફરિયાદ કરતાં પતિએ ડરીને સમાધાન કર્યું હતું પણ રશિયન યુવતી સાથેના શારીરિક સંબંધો ચાલુ રાખતાં આ મામલો ફરી એકવાર પોલીસ મથકે પહોંચ્યે છે. સ્પા એન્ડ મસાજ પાર્લરના માલિક સામે તેની જ પત્નીએ જે. પી. રોડ પોલીસ મથકે શારીરીક-માનસિક ત્રાસની ફરિયાદ નોંધાવી છે. શહેરના મુજમહુડા વિસ્તારમાં આવેલા અશ્વમેઘમાં રહેતા જીજ્ઞાાબેન પરેશભાઈ પટેલે જે. પી. રોડ પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી હતી કે, મારો પતિ પરેશ સુરેશભાઈ પટેલ (રહે. ક્લાસિક ટાવર, અકોટા ગાર્ડન સામે) શહેરના જુદાજુદા વિસ્તારોમાં સ્પા એન્ડ મસાજ પાર્લર ચલાવે છે. 2014મનાં તે પોતાના મસાજ પાર્લરના ગ્રાહકોની મસાજ થેરાપિ માટે રશિયાથી હન્ના ચુકો અને વિક્ટોરિયા એ બે યુવતીઓને વડોદરા લાવ્યો હતો. હન્ના ચુકો મસાજ થેરાપિસ્ટ છે. તેમણે ફરિયાદમાં કહ્યું છે કે, હન્ના ચુકો અને મારા પતિ પરેશ પટેલ વચ્ચે ધીરેધીરે નિકટતા વધવા લાગી હતી અને બંને વચ્ચે શારીરિક સંબંધ બંધાયા હતા. મસાજ પાર્લમાં જ બંને એકબીજામાં ડૂબીને હવસ સંતોષતાં હતાં. આ બાબતની જાણ થતાં પત્નિએ ડિસેમ્બર મહિનામાં પતિ સાથે આ બાબતની ચર્ચા કરતાં પતિ ઉશ્કેરાયો હતો અને મને ઢોર માર માર્યો હતો. હું ગંભીર રીતે ઘાયલ થઈ હતી અને અકોટાના એક ડોક્ટર પાસે મારી ટ્રિટમેન્ટ કરાવી હતી. પતિના મારથી મને 20 ટાંકા આવ્યા હતા અને શરીરનો કેટલોક ભાગ લક્વાગ્રસ્ત થઈ ગયો હતો. તે વખતે મારા પતિએ મારી સાથે સમાધાન કર્યું હતુ અને તે ભવિષ્યમાં આવુ નહીં કરે તેવી ખાતરી પણ આપી હતી. 2015માં રશિયન યુવતી ગર્ભવતી બની હતી. આ બાબતની જાણ થતા જ હું હેબતાઈ ગઈ હતી. નવ મહિના પછી હન્નાએ એક બાળકને જન્મ આપ્યો હતો. બાળકના જન્મ પછી હન્ના મારા ઘરે અવારનવાર આવતી હતી. મારા પતિએ મને કહ્યુ કે, હન્નાને ભારતની સિટિઝનશીપ લેવી છે એટલે તેણે ભારતમાં બાળકને જન્મ આપ્યો છે. પાછળથી મને ખબર પડી કે, હન્નાની કૂખે જન્મેલા બાળકનો પિતા મારો પતિ પરેશ પટેલ જ છે. મારા પતિ થકી જ તે સગર્ભા બની હતી અને બાળકના જન્મ બાદ તેને પોતાનુ નામ પણ આપ્યુ હતુ. આ બાબત જાહેર થયા પછી મારો પતિ અને હન્ના એકસાથે અકોટા વિસ્તારના ક્લાસિક ટાવરમાં રહે છે અને હું મારા પુત્ર સાથે મુજમહુડાના અશ્વમેઘમાં રહુ છું. તેઓ મારી કાર પણ લઈ ગયા છે. આ ફરિયાદને આધારે જે પી રોડ પોલીસે પરેશ સુરેશભાઈ પટેલ અને રશિયન યુવતી હન્ના ચુકો સામે ગુનો દાખલ કરી તપાસ શરૂ કરી છે.

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

Manjalpur Bypoll Result 2026: માંજલપુર વિધાનસભા પેટાચૂંટણીમાં ભાજપની જીત, કોંગ્રેસના ઉમેદવારે સ્વીકારી હાર
Manjalpur Bypoll Result 2026: માંજલપુર વિધાનસભા પેટાચૂંટણીમાં ભાજપની જીત, કોંગ્રેસના ઉમેદવારે સ્વીકારી હાર
વડોદરા અને સંખેડા પંથકમાં મેઘરાજાની તોફાની બેટિંગ: રસ્તાઓ પર ભરાયા પાણી, NDRF સ્ટેન્ડબાય અને 76 લોકોનું સ્થળાંતર
વડોદરા અને સંખેડા પંથકમાં મેઘરાજાની તોફાની બેટિંગ: રસ્તાઓ પર ભરાયા પાણી, NDRF સ્ટેન્ડબાય અને 76 લોકોનું સ્થળાંતર
Vadodara Rain: વડોદરામાં ગાજવીજ સાથે ધોધમાર વરસાદ, અલકાપુરી, સયાજીગંજ અને માંજલપુર સહિતના વિસ્તારો પાણી-પાણી
Vadodara Rain: વડોદરામાં ગાજવીજ સાથે ધોધમાર વરસાદ, અલકાપુરી, સયાજીગંજ અને માંજલપુર સહિતના વિસ્તારો પાણી-પાણી
Vadodara Rain: વડોદરા જિલ્લામાં જામ્યો વરસાદી માહોલ, ડભોઈ અને શિનોરમાં વરસ્યો વરસાદ
Vadodara Rain: વડોદરા જિલ્લામાં જામ્યો વરસાદી માહોલ, ડભોઈ અને શિનોરમાં વરસ્યો વરસાદ

વિડિઓઝ

Manjalpur Assembly Bypoll Result 2026: માંજલપુરમાં ભાજપનો દબદબો, તમામ રાઉન્ડમાં સતીષ પટેલ આગળ
Mansukh Vasava : ભાજપ સાંસદને કેમ થઈ પોલીસ સાથે તુ-તુ મે-મે?
Ambaji Accident: અંબાજીમાં CNG પમ્પ પર અકસ્માત, ઇકોએ ટક્કર મારતા એકનું મોત
Kheda Home Collapse : ઠાસરામા મકાનની દીવાલ ધરાશાયી, 2ના મોત
Chandipura Virus : રાજ્યમાં ચાંદીપુરા વાયરસથી વધુ એક બાળકનું મોત

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Gujarat Rain: આગામી 7 દિવસ હળવાથી મધ્યમ વરસાદની આગાહી, જાણો હવામાન લેટેસ્ટ અપડેટ
Gujarat Rain: આગામી 7 દિવસ હળવાથી મધ્યમ વરસાદની આગાહી, જાણો હવામાન લેટેસ્ટ અપડેટ
Manjalpur Bypoll Result 2026: માંજલપુર વિધાનસભા પેટાચૂંટણીમાં ભાજપની જીત, કોંગ્રેસના ઉમેદવારે સ્વીકારી હાર
Manjalpur Bypoll Result 2026: માંજલપુર વિધાનસભા પેટાચૂંટણીમાં ભાજપની જીત, કોંગ્રેસના ઉમેદવારે સ્વીકારી હાર
Weather update: દેશના 15 રાજ્યોમાં આજે ભારે વરસાદની ચેતવણી, જાણો લેટેસ્ટ હવામાન અપડેટ 
Weather update: દેશના 15 રાજ્યોમાં આજે ભારે વરસાદની ચેતવણી, જાણો લેટેસ્ટ હવામાન અપડેટ 
Rain Forecast: ગુજરાતમાં ફરી ક્યારે આવશે વરસાદનો રાઉન્ડ, અંબાલાલ પટેલે કરી મૂશળધાર વરસાદની આગાહી
Rain Forecast: ગુજરાતમાં ફરી ક્યારે આવશે વરસાદનો રાઉન્ડ, અંબાલાલ પટેલે કરી મૂશળધાર વરસાદની આગાહી
Surya Nakshatra Parivartan 2026: આજે સૂર્ય નક્ષત્ર પરિવર્તન! 17 ઓગસ્ટ સુધી 3 રાશિઓને થશે ધન લાભ
Surya Nakshatra Parivartan 2026: આજે સૂર્ય નક્ષત્ર પરિવર્તન! 17 ઓગસ્ટ સુધી 3 રાશિઓને થશે ધન લાભ
IND vs SL: ઈજાગ્રસ્ત બુમરાહ શ્રીલંકા સામેની ટેસ્ટ સીરિઝમાંથી બહાર, આકિબ નબીને મળ્યું સ્થાન
IND vs SL: ઈજાગ્રસ્ત બુમરાહ શ્રીલંકા સામેની ટેસ્ટ સીરિઝમાંથી બહાર, આકિબ નબીને મળ્યું સ્થાન
મહિલા કુસ્તીબાજોના જાતીય શોષણ કેસમાં બ્રિજભૂષણ શરણ સિંહ નિર્દોષ જાહેર, કોર્ટેનો નિર્ણય
મહિલા કુસ્તીબાજોના જાતીય શોષણ કેસમાં બ્રિજભૂષણ શરણ સિંહ નિર્દોષ જાહેર, કોર્ટેનો નિર્ણય
દારૂના નશામાં પોલીસ કર્મીઓએ ગાળા-ગાળી કર્યાનો ભરૂચના સાંસદ મનસુખ વસાવાનો આરોપ
દારૂના નશામાં પોલીસ કર્મીઓએ ગાળા-ગાળી કર્યાનો ભરૂચના સાંસદ મનસુખ વસાવાનો આરોપ
Embed widget