શોધખોળ કરો
Advertisement
વડોદરા ક્રાઈમ બ્રાંચના PSI અરૂણ મિશ્રાનો ટિકટોક વીડિયો વાયરલ, કમિશ્નરે આપ્યા તપાસના આદેશ
PSIનો ટિકટોક વીડિયો વાયરલ થતાંની સાથે જ વડોદરા શહેર પોલીસ કમિશનર અનુપમસિંહ ગેહલોતે આ અંગે તપાસના આદેશ આપ્યા છે.
વડોદરા: ગુજરાતમાં ટિકટોક વીડિયોનું વળગણ લોકોની સાથે પોલીસકર્મીઓને પણ લાગ્યું છે. મહેસાણા અને અમદાવાદની મહિલા પોલીસ કર્મચારીના ટિકટોક વીડિયો બહાર આવ્યા બાદ વડોદરાના ક્રાઈમ બાંચના PSIનો વીડિયો વાયરલ થયો છે. આ વીડિયોમાં પીએસઆઈ લિપસોંગની સાથે-સાથે ખુરશીમાં બેઠા-બેઠા ડાન્સ પણ કરી રહ્યા છે.
વડોદરા ક્રાઈમ બ્રાન્ચના PSI અરૂણ મિશ્રા પોતાના ટિકટોક એકાઉન્ટ પર ગુરૂવારે રાત્રે 8 કલાકે જ એક વીડિયો પોસ્ટ કર્યો છે. જેમાં તેઓ એક ગીત પર લિપસોંગની સાથે-સાથે ગીતના બોલ પ્રમાણે વિવિધ એક્શન પણ કરી રહ્યા છે. PSIનો ટિકટોક વીડિયો વાયરલ થતાંની સાથે જ વડોદરા શહેર પોલીસ કમિશનર અનુપમસિંહ ગેહલોતે આ અંગે તપાસના આદેશ આપ્યા છે.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
ગુજરાત
ક્રાઇમ
બિઝનેસ
ક્રિકેટ
Advertisement