શોધખોળ કરો
મુખ્યમંત્રી વિજય રૂપાણી ગુરુવારે દિલ્લીની એક દિવસની ટુંકી મુલાકાતે

ગાંધીનગરઃ મુખ્યમંત્રી વિજય રૂપાણી આવતીકાલે દિલ્લીની ટુંકી મુલાકાતે જશે. જ્યાં તેઓ રાષ્ટ્રપતિ અને ઉપરાષ્ટ્રપતિ સાથે મુલાકાત કરશે. સવારે દિલ્લી જવા રવાના થશે. અને બપોર બાદ ગુજરાત પરત ફરશે.
Before You Go
Gujju Love Guru: ગુજ્જુ લવ ગુરુ ચંદન રાઠોડના પરિવારને ₹3.50 કરોડની મદદ,ખજુરભાઈએ માન્યો સૌનો આભાર






















