બાળકો માટે સોશિયલ મીડિયા પર પ્રતિબંધ મૂકવો કેમ જરૂરી? જાણો દુનિયાભરના દેશોમાં શું છે કાયદા

પ્રતીકાત્મક તસવીર ( freepik)
Source : freepik
આજકાલ બાળકો પણ સોશિયલ મીડિયાનો ખૂબ ઉપયોગ કરે છે. પરંતુ શું તમે ક્યારેય વિચાર્યું છે કે તેની તેમના પર શું અસર થાય છે? અને તે તેમના માટે કેટલું જરૂરી છે.
શું ઑસ્ટ્રેલિયામાં બાળકો માટેના સોશિયલ મીડિયા પર ટૂંક સમયમાં પ્રતિબંધ મૂકવામાં આવશે? ઓસ્ટ્રેલિયાની સરકારે પણ આવો જ સંકેત આપ્યો છે. તાજેતરમાં સરકારે જાહેરાત કરી હતી કે તે એક નવો કાયદો લાવશે

