શોધખોળ કરો
Breaking News: અમદાવાદમાં હિટ એન્ડ રનની ઘટના, દંપતીને ટક્કર મારી કાર ચાલક ફરાર, મહિલાનું મોત

Breaking News: અમદાવાદમાં હિટ એન્ડ રનની ઘટના, દંપતીને ટક્કર મારી કાર ચાલક ફરાર, મહિલાનું મોત
Breaking News:અમદાવાદમાં વધુ એક હિટ એન્ડ રનની ઘટના બની છે. અજાણ્યા વાહન ચાલકે રોડ પર જતાં દંપતીને ટ્કકર મારતા મહિલાનું ઘટનાસ્થળે જ મોત થયું છે. ઘટના અમદાવાદના નિરમા યુનિવર્સિટી પાછળ બની હતી.
(આ એક બ્રેકિંગ ન્યૂઝ સ્ટોરી છે અને અપડેટ કરવામાં આવી રહી છે. નવીનતમ અપડેટ્સ માટે કૃપા કરીને રિફ્રેશ કરો)વધુ વાંચો