શોધખોળ કરો
Advertisement
દક્ષિણ અમેરિકાના કોલંબિયામાં વિમાન દુર્ઘટનામાં 12નાં મોત, જાણો વિગત
શનિવારે વહેલી સવારે દક્ષિણ અમેરિકી દેશ કોલંબિયામાં એક વિમાન દુર્ઘટનામાં 12 લોકોનાં મોત નિપજ્યાં છે. નાગરિક સુરક્ષા ઈમરજન્સી સેવાએ ટ્વિટ કરીને આ દુર્ઘટના અંગેની સમગ્ર જાણકારી આપી છે.
ઈમજન્સી સેવાએ જણાવ્યું હતું કે, ધ ડલગસ DC-3 વિમાન દેશનાં મધ્યપૂર્વ ભાગમાં દુર્ઘટનાગ્રસ્ત થયું છે. આ વિમાનમાં 2 એન્જિન છે.
આ વિમાન સાન જોશ દેલ ગુઆવિયારે અને વિલ્લાવિસેંસિયો પરથી ઉડાન ભરી રહ્યું હતું તે સમયે આ દુર્ઘટના સર્જાઈ હતી. જેમાં 12નાં મોત નિપજ્યાં છે.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દેશ
બિઝનેસ
ગુજરાત
દેશ
Advertisement