શોધખોળ કરો
Advertisement
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/Premium-ad-Icon.png)
(Source: ECI/ABP News/ABP Majha)
America News: ટેક્સાસના ડેરી ફાર્મમાં ભીષણ વિસ્ફોટ થતા 18 હજાર ગાયોના મોત
America News: યુએસના વેસ્ટ ટેક્સાસમાં એક ડેરી ફાર્મમાં પ્રચંડ વિસ્ફોટ અને આગની ઘટના બનતા લગભગ 18,000 ગાયોના મોત થયા છે. ટેક્સાસના ડિમિટમાં સાઉથ ફોર્ક ડેરી ફાર્મમાં સોમવારે વિસ્ફોટ થયો હતો.
ટેક્સાસમાં બ્લાસ્ટ
America News: યુએસના વેસ્ટ ટેક્સાસમાં એક ડેરી ફાર્મમાં પ્રચંડ વિસ્ફોટ અને આગની ઘટના બનતા લગભગ 18,000 ગાયોના મોત થયા છે. ટેક્સાસના ડિમિટમાં સાઉથ ફોર્ક ડેરી ફાર્મમાં સોમવારે વિસ્ફોટ થયો હતો. બ્લાસ્ટ બાદ કલાકો સુધી ડેરી ફાર્મ પર કાળા ધુમાડાના વિશાળ વાદળો હવામાં ભરાઈ ગયા હતા. ઘટના બાદ વિસ્ફોટના કારણે લાગેલી આગને ઓલવવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો.
તમને જણાવી દઈએ કે અકસ્માતમાં ગાયોના મૃત્યુની સંખ્યા અમેરિકામાં દરરોજ મારવામાં આવતી ગાયોની સંખ્યા કરતા લગભગ ત્રણ ગણી છે. જો કે વિસ્ફોટમાં કોઈ માનવ જાનહાનિ થઈ ન હતી, ડેરી ફાર્મના એક કાર્યકરને બચાવી લેવામાં આવ્યો હતો અને બાદમાં તેને હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યો હતો જ્યાં તેની સ્થિતિ હવે સ્થિર હોવાનું જણાવવામાં આવ્યું છે.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
આઈપીએલ
દેશ
ક્રિકેટ
આઈપીએલ
Advertisement
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/metaverse-mid.png)
![gujarati.abplive.com](https://cdn.abplive.com/imagebank/editor.png)
gujarati.abplive.com
Opinion