શોધખોળ કરો

સ્ટાફને અંધારામાં રાખીને ફ્લાઈટમાં ફિલ્મનું કર્યું શૂટિંગ, પાયલટ-એર હોસ્ટેસના ડ્રેસમાં આવ્યા એક્ટર્સ, ફિલ્મ વિશે જાણીને ચોંકી જશો

એકટર્સ દ્વારા પ્લેન ભાડા પર લેવામાં આવ્યું હતું અને આ માટે તેમણે 9000 રૂપિયા આપ્યા હતા પરંતુ એડલ્ટ ફિલ્મના શૂટિંગની જાણકારી આપી નહોતી.

લંડનઃ બ્રિટનના મિડલેડ એયર મ્યૂઝિયમની અનોખી ઘટના સામે આવી છે. અહીં એકટર્સ દ્વારા સ્ટાફને છેતરીને મ્યૂઝિયમમાં રાખવામાં આવેલા પ્લેનમાં પોર્ન ફિલ્મ શૂટિંગ કર્યું હતું. એકટર્સ દ્વારા પ્લેન ભાડા પર લેવામાં આવ્યું હતું અને આ માટે તેમણે 9000 રૂપિયા આપ્યા હતા પરંતુ એડલ્ટ ફિલ્મના શૂટિંગની જાણકારી આપી નહોતી. મિડલેંડ એર મ્યૂઝિયમમાં લોકો અને બાળકોની હાજરી વચ્ચે એડલ્ટ ફિલ્મના શૂટિંગને લઈ અનેક સવાલો ઉદભવે છે. ધ સનના રિપોર્ટ મુજબ, જે પ્લેનમાં શૂટિંગ કરવામાં આવ્યું તે એક સમયે એર ફ્રાન્સનું વિમાન હતું. મ્યૂઝિયમના સ્ટાફના કહેવા મુજબ, તેમને અંધારામાં રાખીને એડલ્ટ ફિલ્મનું શૂટિંગ કરવામાં આવ્યું. શૂટિંગ માટે એકટર્સ પાયલટ અને એરહોસ્ટેસના ડ્રેસમાં આવ્યા હતા. તેમણે સ્ટાફને સ્વિમવિયર શૂટ કરવા જતા હોવાનું જણાવ્યું હતું. મ્યૂઝિયમના સ્ટાફના કહેવા મુજબ, જો તેમને સમયસર ઘટનાની જાણ થઈ હોત તો શૂટિંગ અટકાવી દેત. જે પ્લેનમાં શૂટિંગ કરવામાં આવ્યું તે 1950ના દાયકમાં ચાર્ટર હોલિડે માટે ઉપયોગમાં લેવાતું હતું. મ્યૂઝિયમના મેનેજરના કહેવા મુજબ, ઘણીવાર લોકો આ પ્રકારના યુનિફોર્મમાં આવે છે અને પ્લેનની અંદર શૂટિંગ કરે છે. તેથી પાયલટ અને એરહોસ્ટેસના વેશમાં આ લોકો આવ્યા ત્યારે તેમના પર શંકા નહોતી ગઈ. બાલ ઠાકરેની પુણ્યતિથિ પર NCPના નેતાએ આપી પ્રથમ વખત આપી શ્રદ્ધાંજલિ, જાણો વિગત ઝારખંડ વિધાનસભા ચૂંટણીઃ ભાજપમાં ટિકિટ માટે ધમાસાણ, મંત્રી સરયૂ રાયે કહ્યું- નથી જોઈતી ટિકિટ
વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

રાજ્ય સરકારના કર્મચારીઓ માટે ખુશીના સમાચાર,  મોંઘવારી ભથ્થામાં જાણો કેટલા ટકાનો થયો વધારો

Ahmedabad: રાજીવ ગાંધી ભવન પર હુમલાને લઇને કોંગ્રેસ આક્રમક, અમદાવાદ આવી શકે છે રાહુલ ગાંધી

Team India Welcome: PM મોદીએ વિશ્વ વિજેતા ટીમની કરી શુભેચ્છા મુલાકાત, જુઓ વીડિયો

ગુજરાતનો એ બ્રિજ અકસ્માત... જેના કારણે અનેક લોકોએ જીવ ગુમાવ્યા, પણ આપણે ભૂતકાળમાંથી કેમ શીખતા નથી?

ABP Premium

વિડિઓઝ

Champion Team India । ટી-20 વિશ્વકપ જીતી ભારતીય ટીમની વતન વાપસી, દિલ્હીમાં ભવ્ય સ્વાગતMehsana News । સારા વરસાદથી મહેસાણાના ધરોઈ ડેમની વધી જળસપાટીAhmedabad News । અમદાવાદમાં કોંગ્રેસ ભવન પર હુમલાને લઈ ધારાસભ્ય શૈલેષ પરમારે નોંધાવી પોલીસ ફરિયાદToday Rain Update | આગામી 3 કલાક ગુજરાત માટે ભારે, આ વિસ્તારોમાં પડશે ધોધમાર વરસાદ

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
રાજ્ય સરકારના કર્મચારીઓ માટે ખુશીના સમાચાર,  મોંઘવારી ભથ્થામાં જાણો કેટલા ટકાનો થયો વધારો
રાજ્ય સરકારના કર્મચારીઓ માટે ખુશીના સમાચાર,  મોંઘવારી ભથ્થામાં જાણો કેટલા ટકાનો થયો વધારો
Ahmedabad: રાજીવ ગાંધી ભવન પર હુમલાને લઇને કોંગ્રેસ આક્રમક, અમદાવાદ આવી શકે છે રાહુલ ગાંધી
Ahmedabad: રાજીવ ગાંધી ભવન પર હુમલાને લઇને કોંગ્રેસ આક્રમક, અમદાવાદ આવી શકે છે રાહુલ ગાંધી
Team India Welcome: PM મોદીએ વિશ્વ વિજેતા ટીમની કરી શુભેચ્છા મુલાકાત, જુઓ વીડિયો
Team India Welcome: PM મોદીએ વિશ્વ વિજેતા ટીમની કરી શુભેચ્છા મુલાકાત, જુઓ વીડિયો
ગુજરાતનો એ બ્રિજ અકસ્માત... જેના કારણે અનેક લોકોએ જીવ ગુમાવ્યા, પણ આપણે ભૂતકાળમાંથી કેમ શીખતા નથી?
ગુજરાતનો એ બ્રિજ અકસ્માત... જેના કારણે અનેક લોકોએ જીવ ગુમાવ્યા, પણ આપણે ભૂતકાળમાંથી કેમ શીખતા નથી?
રાજ્યમાં હવામાન વિભાગની મોટી આગાહી, ચાર જિલ્લામાં રેડ તો 13 જિલ્લામાં ઓરેન્જ એલર્ટ જાહેર

Team India: PM મોદી સાથે વિશ્વ વિજેતા ભારતીય ટીમ, રોહિત શર્મા એન્ડ કંપની સાથે કરી હસી મજાક

રથયાત્રાના દિવસે અમદાવાદમાં વરસાદ પડશે કે નહીં? હવામાન વિભાગે કરી મોટી આગાહી

મુકેશ અંબાણી પહોંચ્યા 10 જનપથ, સોનિયા ગાંધીને પુત્રના લગ્નનું આમંત્રણ આપવા આવ્યા - સૂત્રો

Embed widget