શોધખોળ કરો

અમેરિકામાં કોરાનાના કારણે એક લાખથી વધુનાં મોત, દુનિયાનો પહેલો દેશ, જાણો હજુ કેટલા લોકો છે કોરોનાગ્રસ્ત?

મંગળવારે અમેરિકામાં 18,929 નવા કેસો નોંધાયા છે, અને 775 કોરોના પીડિતોના મોત થઇ ચૂક્યા છે. જ્યારે એક દિવસ પહેલા અમેરિકામાં 19,790 નવા કેસો નોંધાયા હતા, અને 505 લોકોના મોત થયા હતા

વૉશિંગટનઃ દુનિયાભરમાં કોરોનાનો કેર યથાવત છે, અને અમેરિકા કોરોનાનુ કેન્દ્ર બની ગયુ છે. મહામારીમાં અમેરિકા ભયાનક રૂપ લઇ રહ્યું છે, તાજા આંકડા પ્રમાણે કોરોના અમેરિકામાં એક લાખથી વધુને ભરખી ગયો છે, આ મામલે દુનિયાનો પહેલો દેશ બની ગયો છે. અહીં મૃત્યુઆંક સતત વધી રહ્યો છે. મંગળવારે અમેરિકામાં 18,929 નવા કેસો નોંધાયા છે, અને 775 કોરોના પીડિતોના મોત થઇ ચૂક્યા છે. જ્યારે એક દિવસ પહેલા અમેરિકામાં 19,790 નવા કેસો નોંધાયા હતા, અને 505 લોકોના મોત થયા હતા. આખી દુનિયામાં લગભગ એક તૃત્યાંશ કોરોનાના દર્દીઓ માત્ર અમેરિકામાં છે. અહીં 17 લાખથી વધુ લોકો કોરોનાથી અસરગ્રસ્ત છે. ન્યૂયોર્ક, ન્યૂજર્સી, કેલિફોર્નિયામાં સૌથી વધુ કેસો જોવા મળી રહ્યાં છે. અમેરિકામાં કોરાનાના કારણે એક લાખથી વધુનાં મોત, દુનિયાનો પહેલો દેશ, જાણો હજુ કેટલા લોકો છે કોરોનાગ્રસ્ત? વર્લ્ડોમીટર અનુસાર, અમેરિકામાં કોરોના વાયરસના દર્દીઓની સંખ્યા બુધવારે સવાર સુધી વધીને 17 લાખ 25 હજારને પાર પહોંચી ગઇ છે. વળી કુલ 1 લાખ 580 લોકોના મોત થઇ ચૂક્યા છે. જોકે 4 લાખ 78 હજાર લોકો સાજા થઇને ઘરે પહોંચ્યા છે. રિપોર્ટ પ્રમાણે અહીં કુલ 6 ટકા કોરોના સંક્રમિત લોકોના મોત થઇ ચૂક્યા છે, જ્યારે 28 ટકા લોકો આ બિમારીથી સાજા થઇ ચૂક્યા છે. અહીં હાલમાં 17 લાખથી વધુ લોકો કોરોનાથી અસરગ્રસ્ત છે. ન્યૂયોર્ક, ન્યૂજર્સી, કેલિફોર્નિયામાં સૌથી વધુ કેસો જોવા મળી રહ્યાં છે. અમેરિકાના ન્યૂયોર્ક શહેરમાં સૌથી વધુ 373,622 કેસો સામે આવ્યા છે, માત્ર ન્યૂયોર્કમાં જ 29,451 લોકો માર્યા ગયા છે. આ પછી ન્યૂજર્સીમાં 157,015 કોરોના દર્દીઓમાંથી 11,197 લોકોના મોત થઇ ચૂક્યા છે. આ ઉપરાંત મેસેચ્યૂએટ્સ, ઇલિનૉયસ પણ સૌથી વધુ પ્રભાવિત થયા છે.
વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

સંસદમાં રજૂ થયું SHANTI બિલ, ભારતના ન્યૂક્લિયર એનર્જી ક્ષેત્રમાં થશે મોટા સુધારા, જાણો ડિટેલ્સ

RCBથી લઈને KKR સુધી, જુઓ IPL 2026ની હરાજી પછીની તમામ 10 ટીમોના ખેલાડીઓની યાદી

વડાપ્રધાન મોદીને મળ્યું ઈથિયોપિયાનું સર્વોચ્ચ સન્માન, આ મુદ્દાઓ પર સંમતિ સધાઈ

એક સાથે કેટલા ઉપાડી શકો છો PFના પૈસા? લગ્ન, ઘર, બીમારી માટે ફિક્સ છે એમાઉન્ટ

વિડિઓઝ

Gogo Smoking Paper Ban In Gujarat : ગોગો પેપર લાગ્યો પ્રતિબંધ, જુઓ અહેવાલ
Seventh Day School Controversy : વિવાદિત સેવન્થ ડે સ્કૂલ સરકારે લીધી હસ્તક
Hun To Bolish : હું તો બોલીશ : ગુનેગારને વાગી ગોળી ?
Hun To Bolish : હું તો બોલીશ : આદિવાસીઓ સાથે સંઘર્ષ કેમ ?
Hun To Bolish : હું તો બોલીશ : લગ્ન નોંધણીના બદલાશે નિયમ?

ફોટો ગેલેરી

ABP Premium

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
સંસદમાં રજૂ થયું SHANTI બિલ, ભારતના ન્યૂક્લિયર એનર્જી ક્ષેત્રમાં થશે મોટા સુધારા, જાણો ડિટેલ્સ
સંસદમાં રજૂ થયું SHANTI બિલ, ભારતના ન્યૂક્લિયર એનર્જી ક્ષેત્રમાં થશે મોટા સુધારા, જાણો ડિટેલ્સ
RCBથી લઈને KKR સુધી, જુઓ IPL 2026ની હરાજી પછીની તમામ 10 ટીમોના ખેલાડીઓની યાદી
RCBથી લઈને KKR સુધી, જુઓ IPL 2026ની હરાજી પછીની તમામ 10 ટીમોના ખેલાડીઓની યાદી
વડાપ્રધાન મોદીને મળ્યું ઈથિયોપિયાનું સર્વોચ્ચ સન્માન, આ મુદ્દાઓ પર સંમતિ સધાઈ
વડાપ્રધાન મોદીને મળ્યું ઈથિયોપિયાનું સર્વોચ્ચ સન્માન, આ મુદ્દાઓ પર સંમતિ સધાઈ
એક સાથે કેટલા ઉપાડી શકો છો PFના પૈસા? લગ્ન, ઘર, બીમારી માટે ફિક્સ છે એમાઉન્ટ
એક સાથે કેટલા ઉપાડી શકો છો PFના પૈસા? લગ્ન, ઘર, બીમારી માટે ફિક્સ છે એમાઉન્ટ
પતિ સાથે ડિવોર્સનો ચાલી રહ્યો હતો કેસ, લિવ ઈન પાર્ટનર પાસે મહિલાએ માંગ્યું વળતર, જાણો કોર્ટે શું કહ્યુ?

Lionel Messi: ફૂટબોલર લિયોનેલ મેસ્સીએ લીધી વનતારાની મુલાકાત, શિવ પૂજા અને મહાઆરતીમાં લીધો ભાગ

2026માં ફોન ખરીદવો થશે મુશ્કેલ, સસ્તા મોડલ ઓછા લોન્ચ કરી શકે છે કંપનીઓ, કારણ જાણી ચોંકી જશો

છ વર્ષમાં વંદે ભારત ટ્રેનમાં અત્યાર સુધી કેટલા મુસાફરોએ કરી સફર? રેલવે મંત્રાલયે આપ્યો ચોંકાવનારો જવાબ

Embed widget