શોધખોળ કરો

એન્ડી બર્નહામ બનશે બ્રિટનના નવા પ્રધાનમંત્રી, તેઓ લેબર પાર્ટીના નેતા તરીકે ચૂંટાયા 

શુક્રવારે એન્ડી બર્નહામ બ્રિટનની લેબર પાર્ટીના નેતા તરીકે ચૂંટાયા છે.  સોમવારે, કિંગ ચાર્લ્સ III તેમને સરકાર બનાવવા અને દેશના 59મા વડા પ્રધાન બનવા માટે કહેશે.

શુક્રવારે એન્ડી બર્નહામ બ્રિટનની લેબર પાર્ટીના નેતા તરીકે ચૂંટાયા છે.  સોમવારે, કિંગ ચાર્લ્સ III તેમને સરકાર બનાવવા અને દેશના 59મા વડા પ્રધાન બનવા માટે કહેશે. સેન્ટ્રલ લંડનમાં લેબર પાર્ટીના સભ્યો વચ્ચે એક પરિષદમાં બોલતા બર્નહામે કહ્યું કે રાજકારણે જે મોટી વસ્તુઓને નજરઅંદાજ કરી છે, તેને યોગ્ય કરવાની હિંમત બતાવવી જોઈએ. તેમણે એવી રાજકીય સંસ્કૃતિ અને આર્થિક મોડેલને પડકારવાનું વચન આપ્યું,  જે સામાન્ય લોકો માટે યોગ્ય રીતે કામ નથી કરતું. 

પૂર્વમાં માન્ચેસ્ટરના મેયર રહી ચૂક્યા છે બર્નહામ, ભારે સમર્થન મળ્યું

બર્નહામ ગ્રેટર માન્ચેસ્ટરના પૂર્વ મેયર રહી ચૂક્યા છે. તેમને સાંસદો, ટ્રેડ યુનિયનો અને પાર્ટીની અન્ય શાખાઓ તરફથી ભારે સમર્થન મળ્યું છે, જેના કારણે તેઓ કીર સ્ટાર્મરને બદલવા માટે એકમાત્ર ઉમેદવાર બન્યા છે. શુક્રવારે લંડનમાં TUC હેડક્વાર્ટરમાં યોજાયેલી એક મુખ્ય પાર્ટી બેઠકમાં શબાના મહમૂદે બર્નહામને નેતા તરીકે જાહેર કર્યા. શબાના પાર્ટીની કારોબારી સમિતિના અધ્યક્ષ છે. તેમની ચાન્સલર બનવાની સંભાવના છે.

બર્નહામ કહ્યું, "દેશ નવી રાજનીતિની માંગ કરી રહ્યો છે."

લેબર પાર્ટીના વરિષ્ઠ નેતાઓ અને સમર્થકોને સંબોધતા બર્નહામે કહ્યું કે દેશ નવી રાજનીતિની માંગ કરી રહ્યો છે. તેમણે ચેતવણી પણ આપી હતી કે લેબર પાર્ટી માટે પરિવર્તન માટે આ છેલ્લી તક છે. પાર્ટીએ સાથે મળીને કામ કરવું પડશે.

આ તકે બર્નહામ ભાવુક જોવા મળ્યા હતા.  તેમણે કહ્યું, "આ મારા અને મારા પરિવાર માટે ગર્વ અને ભાવનાત્મક ક્ષણ છે. હું આ માટે તૈયાર છું. બર્નહામે કહ્યું કે લેબર પાર્ટી હવે એક થઈ ગઈ છે. "અમે તે એકતાની તાકાતનો ઉપયોગ એવા લોકો અને સ્થાનોની સેવા કરવા માટે કરીશું જેઓ લાંબા સમયથી રાજકારણમાં આશાની રાહ જોઈ રહ્યા હતા."

ભૂતપૂર્વ પીએમ સ્ટાર્મરની પ્રશંસા કર્યા પછી, બર્નહામે પૂછ્યું, "શું લેબર પાર્ટીનું કામ સારું રહ્યું છે? આપણે ભવિષ્યમાં વધુ સારું કરવું જોઈએ." 

વધુ વાંચો
Sponsored Links by Taboola
Advertisement

ટોપ સ્ટોરી

કોલંબિયામાં 7.4 ની તીવ્રતાનો વિનાશક ભૂકંપ: 20 લોકોના મોત, અનેક ઈમારતો ધરાશાયી થઈ
કોલંબિયામાં 7.4 ની તીવ્રતાનો વિનાશક ભૂકંપ: 20 લોકોના મોત, અનેક ઈમારતો ધરાશાયી થઈ
ચીન, જાપાન, તાઈવાનમાં જોવા મળી તોફાન ડોલ્ફિનની અસર, 10 લાખ લોકોએ છોડવું પડ્યું ઘર
ચીન, જાપાન, તાઈવાનમાં જોવા મળી તોફાન ડોલ્ફિનની અસર, 10 લાખ લોકોએ છોડવું પડ્યું ઘર
US-Iran War: જો ઈરાન માની લેશે આ શરત તો પરમાણુ ડીલથી પાછળ હટી જશે ટ્રમ્પ? રિપોર્ટમાં મોટો દાવો
US-Iran War: જો ઈરાન માની લેશે આ શરત તો પરમાણુ ડીલથી પાછળ હટી જશે ટ્રમ્પ? રિપોર્ટમાં મોટો દાવો
Trump vs Iran: શું ઈરાન સામે ટ્રમ્પ હાંફી ગયા? એક શરતે પરમાણુ ડીલ છોડવા તૈયાર, રિપોર્ટમાં મોટો દાવો
Trump vs Iran: શું ઈરાન સામે ટ્રમ્પ હાંફી ગયા? એક શરતે પરમાણુ ડીલ છોડવા તૈયાર, રિપોર્ટમાં મોટો દાવો
Advertisement

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : ABP અસ્મિતાના અહેવાલની અસર
Hun To Bolish : હું તો બોલીશ : પેપર પર મહિલા અનામત પાર્ટ-2
Hun To Bolish : હું તો બોલીશ : જીવલેણ રેગિંગ
Patan Congress: પાટણ કૉંગ્રેસમાં કકળાટ યથાવત, કિરીટ પટેલના સમર્થનમાં કોંગ્રેસના નેતાઓ મેદાને
Jamnagar news: જામનગરમાં મહિલા સશક્તિકરણના દાવાની ખુલ્લી પોલ
Advertisement
Advertisement

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
કોલંબિયામાં 7.4 ની તીવ્રતાનો વિનાશક ભૂકંપ: 20 લોકોના મોત, અનેક ઈમારતો ધરાશાયી થઈ
કોલંબિયામાં 7.4 ની તીવ્રતાનો વિનાશક ભૂકંપ: 20 લોકોના મોત, અનેક ઈમારતો ધરાશાયી થઈ
આગામી 3 કલાક ગુજરાતના 7 જિલ્લા માટે ભારે, ગાજવીજ સાથે ભારે વરસાદ પડશે! IMD નું એલર્ટ
આગામી 3 કલાક ગુજરાતના 7 જિલ્લા માટે ભારે, ગાજવીજ સાથે ભારે વરસાદ પડશે! IMD નું એલર્ટ
સૌરવ ગાંગુલી અને તેમના પરિવારને જાનથી મારી નાખવાની ધમકી, અંગત સચિવે નોંધાવી ફરિયાદ
સૌરવ ગાંગુલી અને તેમના પરિવારને જાનથી મારી નાખવાની ધમકી, અંગત સચિવે નોંધાવી ફરિયાદ
આગામી 7 દિવસ દેશના આ રાજ્યોમાં અતિભારે વરસાદ ખાબકશે, હવામાન વિભાગે જાહેર કર્યું મોટું એલર્ટ
આગામી 7 દિવસ દેશના આ રાજ્યોમાં અતિભારે વરસાદ ખાબકશે, હવામાન વિભાગે જાહેર કર્યું મોટું એલર્ટ
18 જીલ્લામાં મેઘરાજા ધબધબાટી બોલાવશે, આગામી 48 કલાક ભારે વરસાદની આગાહી, IMD નું એલર્ટ
18 જીલ્લામાં મેઘરાજા ધબધબાટી બોલાવશે, આગામી 48 કલાક ભારે વરસાદની આગાહી, IMD નું એલર્ટ
OPS પર સરકારનો મોટો ખુલાસો: જૂની પેન્શન યોજના લાગુ કરવા મુદ્દે લોકસભામાં મંત્રીનું મોટું નિવેદન
OPS પર સરકારનો મોટો ખુલાસો: જૂની પેન્શન યોજના લાગુ કરવા મુદ્દે લોકસભામાં મંત્રીનું મોટું નિવેદન
2027 વનડે વર્લ્ડ કપ પહેલા નવો વિવાદ, ICC ના ફોર્મેટ પર બે ટીમોએ ઉઠાવ્યા સવાલ
2027 વનડે વર્લ્ડ કપ પહેલા નવો વિવાદ, ICC ના ફોર્મેટ પર બે ટીમોએ ઉઠાવ્યા સવાલ
આગામી 3 કલાકમાં સમગ્ર ગુજરાતમાં વરસાદ ખાબકશે, 15 જિલ્લામાં ઓરેન્જ એલર્ટ જાહેર, જુઓ લેટેસ્ટ વેધર અપડેટ
આગામી 3 કલાકમાં સમગ્ર ગુજરાતમાં વરસાદ ખાબકશે, 15 જિલ્લામાં ઓરેન્જ એલર્ટ જાહેર, જુઓ લેટેસ્ટ વેધર અપડેટ
Embed widget