શોધખોળ કરો

એસ્ટ્રાજેનેકા ઑક્સફોર્ડની કોરોના વેક્સીનનું ટ્રાયલ ફરી શરું, આ કારણે રોકી દેવામાં આવ્યું હતું

બ્રિટેનમાં મેડિસિન્સ હેલ્થ રેગ્યુલેટરી અથોરિટી(MHRA) દ્વારા વેક્સીન સુરક્ષિત હોવાની પુષ્ટી બાદ ટ્રાયલ ફરી શરું કરી દેવામાં આવ્યું છે.

નવી દિલ્હી: ઓક્સફોર્ડ યુનિવર્સિટી અને એસ્ટ્રાજેનેકા દ્વારા વિકસિત કોરોના રસી AZD1222નું ટ્રાયલ ફરી શરુ કરી દેવામાં આવ્યું છે. બ્રિટેનમાં મેડિસિન્સ હેલ્થ રેગ્યુલેટરી અથોરિટી(MHRA) દ્વારા વેક્સીન સુરક્ષિત હોવાની પુષ્ટી બાદ ટ્રાયલ ફરી શરું કરી દેવામાં આવ્યું છે. કંપની દ્વારા આપવામાં આવેલી જાણકારી અનુસાર, સ્ટાન્ડર્ડ રિવ્યૂ પ્રોસેસના કારણે 6 સપ્ટેમ્બરના રોજ દુનિયાભરમાં ચાલી રહેલા વેક્સીનના તમામમ ટ્રાયલ સ્વૈચ્છિક રીતે રોકી દેવામાં આવ્યા હતા. જેનાથી સ્વતંત્ર સમિતિઓ અને આંતરરાષ્ટ્રીય નિયામકો દ્વારા સુરક્ષા ડેટાની સમીક્ષા કરી શકાય. યૂકે સમિતિએ પોતાની તપાસનો નિષ્કર્ષ કાઢ્યો અને MHRAએ ભલામણ કરી કે, યૂકેમાં પરીક્ષણ ફરી શરુ કરવા માટે સુરક્ષિત છે. એસ્ટ્રાજેનેકા અને ઑક્સફોર્ડ વિશ્વવિદ્યાલયે તબીબી જાણકારીનો કોઈ ખુલાસો કર્યો નથી. તમામ ટ્રાયલ ઈન્વેસ્ટિગેટર અને પ્રતિભાગિયોને જરૂરી જાણકારી આપવામાં આવશે અને તેનો ખુલાસો ક્લીનિકલ ટ્રાયલ અને ધારા ધરણો અનુસાર વૈશ્વિક ક્લિનિકલ રજિસ્ટ્રિયો પર કરવામાં આવશે. જ્યારે એસ્ટ્રાજેનેકા દ્વારા કહેવામાં આવ્યું છે કે, ટેસ્ટિંગ વોલંટિયરની સુરક્ષા અને ક્લીનિકલ ટ્રાયલમાં આચરણના ઉચ્ચ માપદંડો માટે પ્રતિબદ્ધ છે. ઉલ્લેખનીય છે કે, બ્રિટનમાં વેક્સીન લેનારાએ એક વોલંટિયરમાં ગંભીર આડ અસર જોવા મળ્યા બાદ ટ્રાયલ પર રોક લગાવી દેવામાં આવી હતી, ત્યારે કંપનીના પ્રવક્તાએ કહ્યું હતું કે, આ એક રૂટિન એક્શન છે. જે કોઈપણ ટ્રાયલમાં અસ્પષ્ટ બીમારી થવા પર તેની તપાસ કરે છે. ટ્રાયલ પૂરી ઈમાનદારીથી થાય તે અમે સુનિશ્ચિત કરીશું. ટ્રાયલની ટાઈમલાઈન પર સંભવિત પ્રભાવને ઘટાડવા માટે કામ કરવામાં આવી રહ્યું છે.

ટોપ સ્ટોરી

અમેરિકામાં ભારતના સ્વતંત્રતા દિવસ સમારોહના અવસર પર FIAએ બનાવ્યો ગિનિસ વર્લ્ડ રેકોર્ડ
અમેરિકામાં ભારતના સ્વતંત્રતા દિવસ સમારોહના અવસર પર FIAએ બનાવ્યો ગિનિસ વર્લ્ડ રેકોર્ડ
UAE News: ઈરાનનો UAE પર મિસાઈલ હુમલો, નાગરિકો માટે જાહેર કરાઈ ચેતવણી
UAE News: ઈરાનનો UAE પર મિસાઈલ હુમલો, નાગરિકો માટે જાહેર કરાઈ ચેતવણી
ઈરાન-અમેરિકા કરાર પૂરો થતાં જ UAE પર ભયાનક હુમલાનો ખતરો, સરકારે જારી કર્યું રેડ એલર્ટ
ઈરાન-અમેરિકા કરાર પૂરો થતાં જ UAE પર ભયાનક હુમલાનો ખતરો, સરકારે જારી કર્યું રેડ એલર્ટ
રેટિંગ ગગડીને 33% પર પહોંચ્યું, 64% અમેરિકનો નાખુશ! શું ડોનાલ્ડ ટ્રમ્પના વળતા પાણી શરૂ થઈ ગયા?
રેટિંગ ગગડીને 33% પર પહોંચ્યું, 64% અમેરિકનો નાખુશ! શું ડોનાલ્ડ ટ્રમ્પના વળતા પાણી શરૂ થઈ ગયા?

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : મંડળીઓમાં સભાસદોને કેટલો સહકાર ?
Hun To Bolish : હું તો બોલીશ : શ્રાવણીયો જુગાર કેટલો અયોગ્ય ?
Hun To Bolish : હું તો બોલીશ : અધિકારી માટે અદભુત પ્રેમ
Surat food poisoning : સુરતમાં પરિવારના પાંચ સભ્યોને ફુડ પોઈઝનિંગ, પાંચ વર્ષની બાળકીનું મોત
Bardoli Sugar Election: બારડોલી સુગર મિલની ચૂંટણીમાં ઉલટફેર , કિસાન પરિવર્તન પેનલની ભવ્ય જીત

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
હોકી વર્લ્ડ કપ 2026: 16 વર્ષ બાદ ભારતનો દબદબો, પાકિસ્તાનને 5-3 થી આપી કારમી હાર
હોકી વર્લ્ડ કપ 2026: 16 વર્ષ બાદ ભારતનો દબદબો, પાકિસ્તાનને 5-3 થી આપી કારમી હાર
AMC નો મોટો નિર્ણય: 11,123 રેસ્ટોરન્ટના રસોડામાં CCTV લાગશે, ગ્રાહકો લાઈવ જોઈ શકશે
AMC નો મોટો નિર્ણય: 11,123 રેસ્ટોરન્ટના રસોડામાં CCTV લાગશે, ગ્રાહકો લાઈવ જોઈ શકશે
આવતીકાલનું હવામાનઃ 21 રાજ્યોમાં 75 કિમીની ઝડપે પવન સાથે મુશળધાર વરસાદ ખાબકશે, IMD ની લેટેસ્ટ આગાહી
આવતીકાલનું હવામાનઃ 21 રાજ્યોમાં 75 કિમીની ઝડપે પવન સાથે મુશળધાર વરસાદ ખાબકશે, IMD ની લેટેસ્ટ આગાહી
ભાવનગર લઠ્ઠાકાંડ: રોયલ સ્ટેગ દારૂ ન પીવા પોલીસની અપીલ, 4 ના મોત, અમદાવાદમાં 300થી વધુ કેસ
ભાવનગર લઠ્ઠાકાંડ: રોયલ સ્ટેગ દારૂ ન પીવા પોલીસની અપીલ, 4 ના મોત, અમદાવાદમાં 300થી વધુ કેસ
બિન અનામત વર્ગના વિદ્યાર્થીઓ માટે ગુજરાત સરકારની મોટી જાહેરાત, લોનની આવક મર્યાદામાં કર્યો વધારો
બિન અનામત વર્ગના વિદ્યાર્થીઓ માટે ગુજરાત સરકારની મોટી જાહેરાત, લોનની આવક મર્યાદામાં કર્યો વધારો
સુપ્રીમ કોર્ટનો ઐતિહાસિક ચુકાદો: માતા-પિતા સંતાનોને મિલકતમાંથી બેદખલ કરી શકે છે
સુપ્રીમ કોર્ટનો ઐતિહાસિક ચુકાદો: માતા-પિતા સંતાનોને મિલકતમાંથી બેદખલ કરી શકે છે
Bhavnagar: નકલી દારુથી 3 લોકોના મોતની કલેક્ટરે કરી પુષ્ટી, 19 લોકો સારવાર હેઠળ
Bhavnagar: નકલી દારુથી 3 લોકોના મોતની કલેક્ટરે કરી પુષ્ટી, 19 લોકો સારવાર હેઠળ
ભાવનગર દારુકાંડમાં 3 મોતથી કુંભકર્ણ ઊંઘમાંથી જાગી પોલીસ, રાજ્યમાં દારૂ અડ્ડા પર દરોડાના DGP ના આદેશ 
ભાવનગર દારુકાંડમાં 3 મોતથી કુંભકર્ણ ઊંઘમાંથી જાગી પોલીસ, રાજ્યમાં દારૂ અડ્ડા પર દરોડાના DGP ના આદેશ 
Embed widget