શોધખોળ કરો

ડૉનાલ્ડ ટ્રપનો મોટો પ્રહાર, કહ્યું- ચીન દુષ્પ્રચાર ફેલાવે છે, ચૂંટણીમાં મને હરાવવા માંગે છે

ડોનાલ્ડ ટ્રંપે ચીન પર મોટો પ્રહાર કરતા કહ્યું કે, અમેરિકાને નુકસાન પહોંચાડવા માટે ચીન મોટા પ્રમાણમાં દુષ્પ્રચાર અભિયાન ચલાવી રહ્યું છે.

નવી દિલ્હી: કોરોના વાયરસ મુદ્દે અમેરિકા અને ચીન વચ્ચે ચાલી રહેલા આરોપ-પ્રત્યારોપ વચ્ચે રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રંપે તેના પર ગંભીર આરોપ લગાવ્યો છે. ટ્રંપે કહ્યું કે, અમેરિકાને નુકસાન પહોંચાડવા માટે ચીન મોટા પ્રમાણમાં દુષ્પ્રચાર અભિયાન ચલાવી રહ્યું છે. ડોનાલ્ડ ટ્રંપ ગંભીર આક્ષેપ કરતા કહ્યું કે, ચીન રાષ્ટ્રપતિ ચૂંટણીમાં ઉમેદવાર જો બિડનને ફાયદો પહોંચાડવા માટે કરી રહ્યું છે. તેમણે કહ્યું કે, ચીન તેમને નુકસાન પહોંચાડવા માટે મોટાપાયે દુષ્પ્રચાર અભિયાન ચલાવી રહ્યું છે. ચીન લાંબા સમયથી આમ કરતું આવ્યું છે પરંતુ જ્યારથી હું આવ્યો છું ત્યારથી તે આમ કરવામાં નિષ્ફળ રહ્યું છે.
આ અગાઉ પણ ટ્રંપે ચીન પર પ્રહાર કર્યા હતા, રાષ્ટ્રપતિ તરીકે પોતાની બીજી ચૂંટણીને રોકવા માટે ચીન કંઈ પણ કરી શકે છે તેમ કહીને ટ્રંપે સનસની ફેલાવી દીધી હતી. અમેરિકામાં રાષ્ટ્રપતિ પદ માટે નવેમ્બરમાં ચૂંટણી યોજનારી છે. જ્યારે હાલમાં અમેરિકામાં કોરોનાના કારણે સ્થિતિ ખૂબજ ગંભીર છે.

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

અમેરિકા પાસે મિસાઈલો ખૂટી? જાણો કયા ભયથી ટ્રમ્પે ઈરાન પર હુમલા રોકવાનો આદેશ આપ્યો
અમેરિકા પાસે મિસાઈલો ખૂટી? જાણો કયા ભયથી ટ્રમ્પે ઈરાન પર હુમલા રોકવાનો આદેશ આપ્યો
ટ્રમ્પનો 17 દેશો પર ટેરિફ બોમ્બ! ભારત-પાકિસ્તાન પર કેટલા ટકા વધારાનો ટેરિફ લાગ્યો?
ટ્રમ્પનો 17 દેશો પર ટેરિફ બોમ્બ! ભારત-પાકિસ્તાન પર કેટલા ટકા વધારાનો ટેરિફ લાગ્યો?
ટ્રમ્પની ઈરાનને ખુલ્લી ધમકી: હોર્મુઝ સ્ટ્રેટમાં જહાજો પર હુમલો થયો તો પુલ-પાવર પ્લાન્ટ....
ટ્રમ્પની ઈરાનને ખુલ્લી ધમકી: હોર્મુઝ સ્ટ્રેટમાં જહાજો પર હુમલો થયો તો પુલ-પાવર પ્લાન્ટ....
જેનેરિક દવાઓ પર 200 ટકા ટેરિફ! ટ્રમ્પે જાહેર કર્યો નવો ટેરિફ પ્લાન, ભારત પર શું થશે અસર?
જેનેરિક દવાઓ પર 200 ટકા ટેરિફ! ટ્રમ્પે જાહેર કર્યો નવો ટેરિફ પ્લાન, ભારત પર શું થશે અસર?

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : માણસ ક્યારે સમજશે ?
Hun To Bolish : હું તો બોલીશ : કરે કોઈ અને ભરે કોઈ
Ahmedabad Flood: સાણંદ-બાવળાની સ્થિતિને લઈને પ્રશાસન એક્શનમાં
Rajkot Fraud Case: વિદેશ ટુરનું બુકિંગ કરતા પહેલા સાવધાન, રાજકોટમાં 50 લાખથી વધુની છેતરપિંડી
Gujarat Rain Forecast: રાજ્યમાં વરસાદના બીજા રાઉંડને લઈ હવામાન વિભાગની આગાહી

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Ahmedabad Rain: અમદાવાદમાં વહેલી સવારથી ધોધમાર વરસાદ, રસ્તા પર ભરાયા પાણી
Ahmedabad Rain: અમદાવાદમાં વહેલી સવારથી ધોધમાર વરસાદ, રસ્તા પર ભરાયા પાણી
Rain Forecast: રાજ્યમાં ગુરુવારથી ફરી ભારે વરસાદની શક્યતા, આજે 11 જિલ્લામાં ભારે વરસાદની આગાહી
Rain Forecast: રાજ્યમાં ગુરુવારથી ફરી ભારે વરસાદની શક્યતા, આજે 11 જિલ્લામાં ભારે વરસાદની આગાહી
આજે સંસદમાં રજૂ થશે પેપર લીક અંગેનું સંશોધન બિલ, લાઠીચાર્જ મુદ્દે સરકારની ઘેરાબંધી કરશે વિપક્ષ
આજે સંસદમાં રજૂ થશે પેપર લીક અંગેનું સંશોધન બિલ, લાઠીચાર્જ મુદ્દે સરકારની ઘેરાબંધી કરશે વિપક્ષ
ગુજરાતમાં વહેલી સવારથી મેઘમહેર: અમદાવાદ સહિત 6 જિલ્લામાં ઓરેન્જ એલર્ટ, 61 કિમીની ઝડપે ફૂકાશે પવન
ગુજરાતમાં વહેલી સવારથી મેઘમહેર: અમદાવાદ સહિત 6 જિલ્લામાં ઓરેન્જ એલર્ટ, 61 કિમીની ઝડપે ફૂકાશે પવન
Today Weather: દિલ્હીથી ઓડિશા સુધી 12 રાજ્યોમાં ભારે વરસાદની આગાહી, 65 કિમીની ઝડપે ફુંકાશે પવન
Today Weather: દિલ્હીથી ઓડિશા સુધી 12 રાજ્યોમાં ભારે વરસાદની આગાહી, 65 કિમીની ઝડપે ફુંકાશે પવન
'પત્નીનો પગાર પતિ કરતા વધુ હોય તો નહીં મળે ભરણપોષણ', બોમ્બે હાઈકોર્ટે ફગાવી અરજી
'પત્નીનો પગાર પતિ કરતા વધુ હોય તો નહીં મળે ભરણપોષણ', બોમ્બે હાઈકોર્ટે ફગાવી અરજી
KYC Update Scam: KYCના નામે થઈ રહી છે છેતરપિંડી!, RBIએ જાહેર કર્યું એલર્ટ
KYC Update Scam: KYCના નામે થઈ રહી છે છેતરપિંડી!, RBIએ જાહેર કર્યું એલર્ટ
ISROના પૂર્વ ચીફથી લઈને ગુજરાત કેડરના IAS સુધી... જાણો NTA ટાસ્ક ફોર્સમાં કોને-કોને મળ્યું સ્થાન
ISROના પૂર્વ ચીફથી લઈને ગુજરાત કેડરના IAS સુધી... જાણો NTA ટાસ્ક ફોર્સમાં કોને-કોને મળ્યું સ્થાન
Embed widget