શોધખોળ કરો

પાકિસ્તાને કર્યો દાવો, વિદેશી હુમલા દરમિયાન અમારું સમર્થન કરશે ચીન

લાહોર: કોઈ પણ વિદેશી હુમલાની સ્થિતિમાં ચીને પાકિસ્તાનને પોતાનું સ્પષ્ટ સમર્થન આપવાનું આશ્વાસન આપ્યું છે અને કાશ્મીર મુદ્દા પર ઈસ્લામાબાદના પક્ષનું પણ સમર્થન કર્યું છે. પાકિસ્તાનના પંજાબ પ્રાંતના મુખ્યમંત્રી કાર્યાલય તરફથી આ પ્રકારનું નિવેદન જાહેર કરવામાં આવ્યું છે. નિવેદનમાં લાહોરમાં ચીનના મહાવાણિજ્ય દૂત યૂ બોરેને કહ્યું હતું કે, કોઈ પણ વિદેશી હુમલાની સ્થિતિમાં અમારો દેશ પાકિસ્તાનને પુરો સહયોગ આપશે. ‘ડૉન’ પ્રમાણે, ચીને શુક્રવારે પંજાબના મુખ્યમંત્રી શાહબાઝ શરીફની સાથે પોતાના રાજદૂત સાથેની મુલાકાત દરમિયાન આ સંદેશ જાહેર કર્યો હતો. યૂએ મુખ્યમંત્રીને આશ્વાસન આપ્યું કે કાશ્મીર મુદ્દા પર અમે પાકિસ્તાનની સાથે છીએ અને રહેશે. નિઃશસ્ત્ર કાશ્મીરીઓ પર અત્યાચાર કરવાનો કોઈને અધિકાર નથી અને કાશ્મીર મુદ્દાનો હલ કાશ્મીરીઓની જરૂરિયાત પ્રમાણે થવો જોઈએ. ચીની દૂતની આ પ્રતિક્રિયા એવા સમયે આવી છે, જ્યારે ભારત અને પાકિસ્તાન વચ્ચેનો તણાવ ચરણસીમાએ છે.

ટોપ સ્ટોરી

સાઉદી અરેબિયાના રિયાધ એરપોર્ટ પર હુતી વિદ્રોહીઓનો મોટો હુમલો, 12 લોકોના મોત, 300થી વધુ ઈજાગ્રસ્ત
સાઉદી અરેબિયાના રિયાધ એરપોર્ટ પર હુતી વિદ્રોહીઓનો મોટો હુમલો, 12 લોકોના મોત, 300થી વધુ ઈજાગ્રસ્ત
'28 વર્ષમાં આવો વિનાશ નથી જોયો': અમેરિકામાં અંધાધૂંધ ગોળીબારમાં 2 બાળકો સહિત 9નાં મોત
'28 વર્ષમાં આવો વિનાશ નથી જોયો': અમેરિકામાં અંધાધૂંધ ગોળીબારમાં 2 બાળકો સહિત 9નાં મોત
બોસ હોય તો આવા... ઠંડીમાં ઠૂંઠવાતી કર્મચારીને ભેટમાં આપી BMW, સોશિયલ મીડિયા પર વાયરલ થયો કિસ્સો
બોસ હોય તો આવા... ઠંડીમાં ઠૂંઠવાતી કર્મચારીને ભેટમાં આપી BMW, સોશિયલ મીડિયા પર વાયરલ થયો કિસ્સો
શારજાહમાં ઓઇલ ટેન્કર પર ડ્રોન હુમલો, જહાજમાં 22 ભારતીયો હતા સવાર , મંત્રાલયે શું કહ્યું?
શારજાહમાં ઓઇલ ટેન્કર પર ડ્રોન હુમલો, જહાજમાં 22 ભારતીયો હતા સવાર ,મંત્રાલયે શું કહ્યું?

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : ડર ડેન્ગ્યુ-મેલેરિયાનો
Hun To Bolish : હું તો બોલીશ : સરકારી યોજનાઓનો ઉઠાવો પૂરો લાભ
Hun To Bolish : હું તો બોલીશ : ભારે ન પડે ગરબા પંડાલમાં ભીડ!
Rajkot Robbery Case: રાજકોટમાં ધોળા દિવસે લૂંટ! મામા-ભાણેજ પાસેથી રોકડ લઈ લૂંટારુઓ ફરાર
Harsh Sanghavi on Agniveer: અગ્નિવીરો માટે ખુશખબર! ગુજરાત સરકારની સૌથી મોટી જાહેરાત

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Surat: ડૉ. હર્ષ પંડ્યાની આત્મહત્યા કેસમાં પોલીસની મોટી કાર્યવાહી, બે મહિલા તબીબની ધરપકડ
Surat: ડૉ. હર્ષ પંડ્યાની આત્મહત્યા કેસમાં પોલીસની મોટી કાર્યવાહી, બે મહિલા તબીબની ધરપકડ
CJP Delhi Protest: અભિજીત દીપકે, સૌરવ દાસ અને આશુતોષ રાંકાને લઈ જાણો મેજિસ્ટ્રેટ કોર્ટે શું સંભળાવ્યો નિર્ણય
CJP Delhi Protest: અભિજીત દીપકે, સૌરવ દાસ અને આશુતોષ રાંકાને લઈ જાણો મેજિસ્ટ્રેટ કોર્ટે શું સંભળાવ્યો નિર્ણય
70 વર્ષથી વધુ ઉંમરના લોકો NEET આપી રહ્યા છે, હવે વય મર્યાદા નક્કી થશે!
70 વર્ષથી વધુ ઉંમરના લોકો NEET આપી રહ્યા છે, હવે વય મર્યાદા નક્કી થશે!
દિલ્હીમાં અટકાયતના મામલે સંયુક્ત રાષ્ટ્રની એન્ટ્રી: ભારત સરકારને આપી આ મોટી સલાહ!
દિલ્હીમાં અટકાયતના મામલે સંયુક્ત રાષ્ટ્રની એન્ટ્રી: ભારત સરકારને આપી આ મોટી સલાહ!
CJP ના નેતાઓ અભિજીત, સૌરવ અને આશુતોષ સાથે અમારો કોઈ....., અજિંક્ય શિંદેનો મોટો દાવો
CJP ના નેતાઓ અભિજીત, સૌરવ અને આશુતોષ સાથે અમારો કોઈ....., અજિંક્ય શિંદેનો મોટો દાવો
સ્ટુઅર્ટ બ્રોડે પસંદ કર્યા 21મી સદીના ટોપ-10 ટેસ્ટ બેટ્સમેન, સૌથી છેલ્લા નંબરે વિરાટ કોહલી
સ્ટુઅર્ટ બ્રોડે પસંદ કર્યા 21મી સદીના ટોપ-10 ટેસ્ટ બેટ્સમેન, સૌથી છેલ્લા નંબરે વિરાટ કોહલી
400 રૂપિયા કમાતી છોકરી સાથે કરવા માંગતા હતા લગ્ન, અવાજ- હાઇટની ઉડી મજાક,જાણો અમિતાભના રસપ્રદ કિસ્સા
400 રૂપિયા કમાતી છોકરી સાથે કરવા માંગતા હતા લગ્ન, અવાજ- હાઇટની ઉડી મજાક,જાણો અમિતાભના રસપ્રદ કિસ્સા
‘હું પાર્કમાં બેઠી હતી ને પકડી લીધી’: CJP વિરોધ વચ્ચે ભાજપ નેતાની પુત્રી ડિટેઈન
‘હું પાર્કમાં બેઠી હતી ને પકડી લીધી’: CJP વિરોધ વચ્ચે ભાજપ નેતાની પુત્રી ડિટેઈન
Embed widget