શોધખોળ કરો

Corona Update: અમેરિકામાં સતત બીજા દિવસે ત્રણ હજાર મોતથી ફફડાટ, ડિસેમ્બરથી 13મી વખત નોંધાયા 2 લાખથી વધુ કેસ

કોરોનાની સૌથી વધારે અસર અમેરિકામાં જોવા મળી રહી છે. મહાસત્તામાં વેક્સિનની પ્રક્રિયા હાથ ધરવામાં આવી હોવા છતાં સંક્રમણના મામલા વધી રહ્યા છે.

વોશિંગ્ટનઃ છેલ્લા 24 કલાકમાં સમગ્ર વિશ્વમાં 7.09 લાખ નવા મામલા સામે આવ્યા છે અને 12,519 લોકોના મોત થયા છે. દુનિયામાં સતત બીજા દિવસે  સાતથી વધારે કેસ નોંધાયા છે. વિશ્વભરમાં કોરના સંક્રમિતોની સંખ્યા સાત કરોડ 52 લાખને પાર થઈ ગઈ છે. કોરોના વાયરસની ઝપેટમાં આવીને અત્યાર સુધીમાં 16 લાખ 67 હજારથી વધુ લોકોના મોત થયા છે. 5 કરોડ 28 લાખ લોકો કોરોનાને મ્હાત આપી ચુક્યા છે. કોરોનાની સૌથી વધારે અસર અમેરિકામાં જોવા મળી રહી છે. મહાસત્તામાં  વેક્સિનની પ્રક્રિયા હાથ ધરવામાં આવી હોવા છતાં સંક્રમણના મામલા વધી રહ્યા છે. 3 નવેમ્બર બાદથી દરરોજના એક લાખથી વધારે કેસ નોંધાઈ રહ્યા છે. આ મહિને 13મી વખત બે લાખથી વધારે કેસ નોંધાયા છે. છેલ્લા 24 કલાકમાં 2.25 લાખ નવા કોરોના કેસ આવ્યા અને 3,021 સંક્રમિતોએ જીવ ગુમાવ્યો હતો. અમેરિકામાં કોરોના વાયરસથી સંક્રમિતોની સંખ્યા વધીને 1 કરોડ 76 લાખને પાર કરી ગઈ છે. જેમાંથી 3 લાખ 17 હજાર લોકોના મોત થયા છે. હાલ અહીં 70 લાખ જેટલા એક્ટિવ કેસ છે. વર્લ્ડોમીટર મુજબ કોરોનાથી બીજા સૌથી વધારે પ્રભાવિત દેશ ભારત છે. પણ અહીં સંક્રમણ કાબુમાં આવી રહ્યું છે. 2021માં શનિની ચાલમાં નહીં પડે કોઇ ફરક, સાડાસાતી અને ઢૈયા પર શું પડશે અસર, જાણો ગુજરાતને અડીને આવેલા આ હિલ સ્ટેશન થીજી ગયું, ઠેર ઠેર જામી ગયો બરફ

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

મોરબી ખેડૂત આંદોલન: જેતપરમાં 19 દિવસ પછી ઉપવાસના પારણા, હવે શરૂ થશે ‘સત્યાગ્રહ’

ચંપત રાયના રાજીનામાં પછી હવે કૃષ્ણ મોહન સંભાળશે રામ મંદિર ટ્રસ્ટની જવાબદારી, જાણો કોણ છે?

અંબાલાલ પટેલની મોટી આગાહી: 9 જુલાઈ પછી વરસાદમાં વિરામ, પણ આ તારીખથી આવશે નવો ઘાતક રાઉન્ડ

ગુજરાતમાં મેઘતાંડવ: આગામી 2 કલાક 23 જિલ્લામાં વરસાદ સટાસટી બોલાવશે, રેડ એલર્ટ જાહેર

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : બેદરકારીનું જળબંબાકાર
Hun To Bolish : હું તો બોલીશ : પુસ્તક વિના ભણશે ગુજરાત?
Hun To Bolish : હું તો બોલીશ : દાન ચોરી પર ધર્મયુદ્ધ!
Surat WaterLogging: મનપાના પાપે ડુબ્યું વધુ એક વાર સુરત
Gujarat Rain RED Alert: રાજ્યમાં આજથી બે દિવસ ભારે વરસાદનું રેડ એલર્ટ

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
મોરબી ખેડૂત આંદોલન: જેતપરમાં 19 દિવસ પછી ઉપવાસના પારણા, હવે શરૂ થશે ‘સત્યાગ્રહ’
મોરબી ખેડૂત આંદોલન: જેતપરમાં 19 દિવસ પછી ઉપવાસના પારણા, હવે શરૂ થશે ‘સત્યાગ્રહ’
ચંપત રાયના રાજીનામાં પછી હવે કૃષ્ણ મોહન સંભાળશે રામ મંદિર ટ્રસ્ટની જવાબદારી, જાણો કોણ છે?
ચંપત રાયના રાજીનામાં પછી હવે કૃષ્ણ મોહન સંભાળશે રામ મંદિર ટ્રસ્ટની જવાબદારી, જાણો કોણ છે?
અંબાલાલ પટેલની મોટી આગાહી: 9 જુલાઈ પછી વરસાદમાં વિરામ, પણ આ તારીખથી આવશે નવો ઘાતક રાઉન્ડ
અંબાલાલ પટેલની મોટી આગાહી: 9 જુલાઈ પછી વરસાદમાં વિરામ, પણ આ તારીખથી આવશે નવો ઘાતક રાઉન્ડ
ગુજરાતમાં મેઘતાંડવ: આગામી 2 કલાક 23 જિલ્લામાં વરસાદ સટાસટી બોલાવશે, રેડ એલર્ટ જાહેર
ગુજરાતમાં મેઘતાંડવ: આગામી 2 કલાક 23 જિલ્લામાં વરસાદ સટાસટી બોલાવશે, રેડ એલર્ટ જાહેર
આવતીકાલનું હવામાન: મંગળવારે 21 રાજ્યોમાં ભારે વરસાદ તૂટી પડશે, 70KM ની ઝડપે ફૂંકાશે પવન

વૈભવ સૂર્યવંશી ઇંગ્લેન્ડ સીરીઝ પછી હવે ઝિમ્બાબ્વે સામે ક્યારે રમશે? BCCI એ જાહેર કરી તારીખ

ઇંગ્લેન્ડ સામેની વનડે સિરીઝ: ટીમ ઇન્ડિયામાં મોટો ફેરફાર, 2 વર્ષ પછી સ્ટાર ઓલરાઉન્ડરની વાપસી

ઝિમ્બાબ્વે T20 સિરીઝ માટે ટીમ ઈન્ડિયા જાહેર: ઐયર કેપ્ટન, સંજુ સેમસન બહાર, જુઓ 15 ખેલાડીઓની યાદી

Embed widget