શોધખોળ કરો

અમેરિકાએ કોરોના રસી માટે ફાઇઝર સાથે કર્યો કરાર, ખરીદશે 10 કરોડ ડોઝ

સ્વાસ્થ્ય અને માનવ સેવા વિભાગના જણાવ્યા મુજબ, આ સમજૂતી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પના ઓપરેશન રેપ સ્પીડ વેક્સીન પ્રોગ્રામ અંતર્ગત આવે છે.

વોશિંગ્ટનઃ અમેરિકા કોરોના રસી માટે ફાઇઝર (Pfizer) કંપની સાથે કોરોનાની રસીને લઈ મોટો કરાર કર્યો છે. અમેરિકાના સ્વાસ્થ્ય અને માનવ સેવા વિભાગના મંત્રી એલેક્સ અઝારે કહ્યું, ફાઇઝર કંપની કોરોના રસીના પ્રથમ 10 કરોડ ડોઝ ડિસેમ્બરમાં અમેરિકાને ઉપલબ્ધ કરાવશે. સમજૂતી અંતર્ગત અમેરિકા કંપની પાસેથે રસીના 50 કરોડ ડોઝ ખરીદી શકે છે. ફોક્સ ન્યૂઝ સાથે વાત કરતાં અઝારે કહ્યું, હાલ તેનું સુરક્ષિત અને પ્રભાવી હોવું તથા ફૂડ એન્ડ ડ્રગ ડિપાર્ટમેન્ટ તરફથી મંજૂરી મળવી જરૂરી છે. ફાઇઝર ઈન્ટરનેશનલ અને બાયોએનટેક એસઈએ અલગ અલગ જાહેરાત કરી છે કે અમેરિકાના સ્વાસ્થ્ય એને માનવ સેવા વિભાગ તથા રક્ષા વિભાગે બંને કંપનીઓ દ્વારા સંયુક્ત રીતે વિકસિત કરવામાં આવી રહેલી રસી ખરીદવા માટે સમજૂતી કરી છે. સ્વાસ્થ્ય અને માનવ સેવા વિભાગના જણાવ્યા મુજબ, આ સમજૂતી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પના ઓપરેશન રેપ સ્પીડ વેક્સીન પ્રોગ્રામ અંતર્ગત આવે છે. આ રસીકરણ કાર્યક્રમ અંતર્ગત કોવિડ-19ની એકથી વધારે રસી વિકસિત કરવામાં આવી રહી છે. તેનો લક્ષ્ય જાન્યુઆરી 2021 સુધી કોવિડ-19ની રસીને સુરક્ષિત અને પ્રભાવી 30 કરોડ ડોઝ ઉપલબ્ધ કરાવવાનો છે. એફડીએની મંજૂરી મળ્યા બાદ અમેરિકા રસીના પ્રથમ 10 કરોડ ડોઝ માટે કંપનીને 1.95 અબજ અમેરિકન ડોલરની ચુકવણી કરશે. કોરોના વાયરસનો સૌથી વધારે કહેર વિશ્વના સૌથી શક્તિશાળી દેશ અમેરિકામાં છે. એટલું જ નહીં દુનિયામાં સૌથી ઝડપથી કોરોના સંક્રમિતોની સંખ્યા પણ અહીં વધી રહી છે. છેલ્લા 24 કલાકમાં 71,967 નવા મામલા આવ્યા છે અને 1205 લોકોના મોત થયા છે. વર્લ્ડોમીટર મુજબ અમેરિકામાં કોરોના સંક્રમિતોની સંખ્યા 41 લાખને પાર કરી ગઈ છે. જ્યારે મૃતકોની સંખ્યા 1,46,136 પર પહોંચી છે.

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

15 August: માત્ર ભારત જ નહીં અમેરિકામાં પણ સ્વતંત્રતા દિવસનો પડઘો, બે અમેરિકી રાજ્યોએ 15 ઓગસ્ટને ભારત દિવસ કર્યો જાહેર
15 August: માત્ર ભારત જ નહીં અમેરિકામાં પણ સ્વતંત્રતા દિવસનો પડઘો, બે અમેરિકી રાજ્યોએ 15 ઓગસ્ટને ભારત દિવસ કર્યો જાહેર
US War: સદ્દામથી શરૂ થયેલી કહાણીનો THE END, 23 વર્ષ બાદ ઇરાકમાંથી પરત ફરશે અમેરિકન સૈનિક
US War: સદ્દામથી શરૂ થયેલી કહાણીનો THE END, 23 વર્ષ બાદ ઇરાકમાંથી પરત ફરશે અમેરિકન સૈનિક
વ્હાઈટ હાઉસની પ્રેસ સેક્રેટરી કૈરોલિન લેવિટ છોડશે પદ, અમેરિકાના રાષ્ટ્રપતિ ટ્રમ્પે કરી જાહેરાત
વ્હાઈટ હાઉસની પ્રેસ સેક્રેટરી કૈરોલિન લેવિટ છોડશે પદ, અમેરિકાના રાષ્ટ્રપતિ ટ્રમ્પે કરી જાહેરાત
Imran Khan Death Rumors: શું જેલમાં ઇમરાન ખાનનું મોત થયું? પાકિસ્તાની સેનાએ આપ્યો જવાબ
Imran Khan Death Rumors: શું જેલમાં ઇમરાન ખાનનું મોત થયું? પાકિસ્તાની સેનાએ આપ્યો જવાબ

વિડિઓઝ

ભાવનગર શહેરમાં ફરી મોતની સવારીનો વીડિયો, ઘેટા બકરાની જેમ દિવ્યાંગ વિદ્યાર્થીઓને રિક્ષામાં બેસાડ્યાનો વીડિયો વાયરલ
ઉત્તરાખંડના ચમોલીમાં ટનલ ધરાશાયી, સાત શ્રમિકના મોત
Surat | સુરતના ડિંડોલીમાં ધાર્મિક કાર્યક્રમમાં અશ્લિલતાના આરોપ સાથે હોબાળો
ભરૂચના પાલેજમાં કિશોરનું મોત, હોટલમાંથી ચિકન રોલ ખાધા બાદ મોત થયાનો આરોપ
Gujarat Rain Breaking News : ગુજરાતમાં આજે ક્યાં ક્યાં પડ્યો વરસાદ?

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Gujarat Rain: એક સાથે 6 સિસ્ટમ સક્રિય, આજે આ જિલ્લાઓમાં તૂટી પડશે ભારે વરસાદ
Gujarat Rain: એક સાથે 6 સિસ્ટમ સક્રિય, આજે આ જિલ્લાઓમાં તૂટી પડશે ભારે વરસાદ
Bhavnagar Rain: ભાવનગર શહેરમાં લાંબા વિરામ બાદ મેઘમહેર, વરસાદથી શહેરીજનોને બફારાથી રાહત
Bhavnagar Rain: ભાવનગર શહેરમાં લાંબા વિરામ બાદ મેઘમહેર, વરસાદથી શહેરીજનોને બફારાથી રાહત
Independence Day: 80મા સ્વાતંત્ર્ય પર્વની પૂર્વ સંધ્યાએ CM ભૂપેન્દ્ર પટેલનો પ્રજાજોગ સંદેશ
Independence Day: 80મા સ્વાતંત્ર્ય પર્વની પૂર્વ સંધ્યાએ CM ભૂપેન્દ્ર પટેલનો પ્રજાજોગ સંદેશ
Supreme Court verdict: રાહુલ ગાંધીને સુપ્રીમ કોર્ટમાંથી મોટી રાહત, વીર સાવરકર મામલે કેસ રદ્દ
Supreme Court verdict: રાહુલ ગાંધીને સુપ્રીમ કોર્ટમાંથી મોટી રાહત, વીર સાવરકર મામલે કેસ રદ્દ
Independence Day 2026: રાજ્યના બે અધિકારીઓને રાષ્ટ્રપતિ મેડલ અને 17 અધિકારીઓને મળશે પ્રશંસનીય સેવા મેડલ
Independence Day 2026: રાજ્યના બે અધિકારીઓને રાષ્ટ્રપતિ મેડલ અને 17 અધિકારીઓને મળશે પ્રશંસનીય સેવા મેડલ
કેટલા વાગે શરૂ થશે ભારત-શ્રીલંકા પ્રથમ ટેસ્ટ, ક્યારે અને ક્યાં જોવા મળશે LIVE?
કેટલા વાગે શરૂ થશે ભારત-શ્રીલંકા પ્રથમ ટેસ્ટ, ક્યારે અને ક્યાં જોવા મળશે LIVE?
Gujarat Weather : રાજ્યમાં આગામી દિવસોમાં કેવું રહેશે હવામાન, કયાં વરસશે વરસાદ
Gujarat Weather : રાજ્યમાં આગામી દિવસોમાં કેવું રહેશે હવામાન, કયાં વરસશે વરસાદ
ઈન્સ્ટાગ્રામને મળી નવી ઓળખ, કંપનીએ 10 વર્ષ પછી Logoમાં કર્યો ફેરફાર
ઈન્સ્ટાગ્રામને મળી નવી ઓળખ, કંપનીએ 10 વર્ષ પછી Logoમાં કર્યો ફેરફાર
Embed widget