શોધખોળ કરો

Coronavirus: ઈટલીમાં એક દિવસમાં કોરના વાયરસથી રેકોર્ડ 250 લોકોના મોત

ખતરનાક વાયરસ કોરોનાના કારણે ઈટલીમાં શુક્રવારે 250 લોકોના મોત થયા છે. આંકડા મુજબ દેશમાં એક જ દિવસમાં થનારી મોતમાં આ સૌથી વધુ સંખ્યા છે. આ 250 મોત સાથે ઈટલીમાં કુલ મૃત્યુઆંક 1266 પર પહોંચી ગયો છે.

રોમ: ખતરનાક વાયરસ કોરોનાના કારણે ઈટલીમાં શુક્રવારે 250 લોકોના મોત થયા છે. આંકડા મુજબ દેશમાં એક જ દિવસમાં થનારી મોતમાં આ સૌથી વધુ સંખ્યા છે. આ 250 મોત સાથે ઈટલીમાં કુલ મૃત્યુઆંક 1266 પર પહોંચી ગયો છે. મિલાન શહેરમાં ફસાયેલા 200-250 ભારતીયો આવશે ભારત ઈટલીમાં કોરોના વાયરસના સંક્રમણમાં કુલ મામલાની સંખ્યા 17660 છે. જ્યારે, ઈટલીના મિલાન શહેરમાં ફસાયેલા 200-250 ભારતીયોને પરત લાવવા માટે ભારત સરકાર શનિવારે એર ઈન્ડિયાનું ખાસ વિમાન મોકલશે. વિદેશ રાજ્ય મંત્રી વી મુરલીધરને ટ્વિટ કર્યું, 'કોવિડ-19ના કારણે મિલાનમાં ફસાયેલા ભારતીયોને બહાર કાઢવા માટે ભારત સરકાર કાલે બપોરે એર ઈન્ડિયાનું એક ખાસ વિમાન મોકલશે. આ વિમાન દ્વારા અમે આશરે 200-250 મુસાફરોને પરત લાવશું.' ફ્રાંસમાં અત્યાર સુધીમાં 79 મોત ફ્રાંસમાં છેલ્લા 24 કલાકમાં કોરોના વાયરસના સંક્રમણના કારણે 18 લોકોના મોત થયા છે. જેના કારણે કુલ મૃત્યુઆંક 79 પર પહોંચ્યો છે. સ્વાસ્થ્ય મંત્રી ઓલિવર વેરને શુક્રવારે આ જાણકારી આપી હતી. અમેરિકામાં કોરના વાયરસ રાષ્ટ્રીય ઇમર્જન્સી જાહેર અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે શુક્રવારે દેશમાં ઇમર્જન્સી જાહેર કરી છે. ટ્રમ્પે ઇમર્જન્સી જાહેરાત કરતા આ સંકટનો સામનો કરવા 50 બિલિયન ડોલરના ફંડની જાહેરાત કરી છે. સત્તાવાર આંકડા અનુસાર કોરોના વાઇરસના કારણે અમેરિકામાં 41 લોકોના મોત થયા છે. જ્યારે 1740 લોકોને ચેપ લાગ્યો છે. વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશન (WHO) દ્વારા ચેતવણી આપવામાં આવી છે કે, યુરોપ હવે કોરોના વાયરસ મહામારીનું કેન્દ્ર બની ગયું છે.
વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

Team India: વાનખેડેમાં ટીમ ઈન્ડિયાનું જશ્ન,કોહલી-રોહિતની ઈમોશનલ સ્પીચ, જાણો વિક્ટ્રી પરેડમાં શું-શું થયું?

Gujarat Rain: અંબાલાલ પટેલની લેટેસ્ટ આગાહી, ગાજવીજ સાથે આ વિસ્તારમાં પડશે વરસાદ

Gujarat Rain: ભારે વરસાદને લઈ હવામાન વિભાગે કરી લેટેસ્ટ આગાહી, જાણો ક્યાં પડશે વરસાદ

Team India Victory Parade : ટીમ ઈન્ડિયાને 125 કરોડ રૂપિયાની ઈનામી રકમ મળી, સ્પિચ દરમિયાન ભાવુક થયો કોહલી

ABP Premium

વિડિઓઝ

Hu to Bolish | હું તો બોલીશ | ટેકાથી જીવતી હૉસ્પિટલHu to Bolish | હું તો બોલીશ | બુટલેગરના બાપ કોણ?Navsari News | નવસારી શહેરમાં રખડતા ઢોરનો ત્રાસ, વારંવાર રજૂઆત છતાં કોઈ નિરાકરણ નહીંSurat News | અનાજની ઠગાઈનો આંતરરાજ્ય કારોબાર ચલાવતો ઠગની ધરપકડ

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Team India: વાનખેડેમાં ટીમ ઈન્ડિયાનું જશ્ન,કોહલી-રોહિતની ઈમોશનલ સ્પીચ, જાણો વિક્ટ્રી પરેડમાં શું-શું થયું?
Team India: વાનખેડેમાં ટીમ ઈન્ડિયાનું જશ્ન,કોહલી-રોહિતની ઈમોશનલ સ્પીચ, જાણો વિક્ટ્રી પરેડમાં શું-શું થયું?
Gujarat Rain: અંબાલાલ પટેલની લેટેસ્ટ આગાહી, ગાજવીજ સાથે આ વિસ્તારમાં પડશે વરસાદ
Gujarat Rain: અંબાલાલ પટેલની લેટેસ્ટ આગાહી, ગાજવીજ સાથે આ વિસ્તારમાં પડશે વરસાદ
Gujarat Rain: ભારે વરસાદને લઈ હવામાન વિભાગે કરી લેટેસ્ટ આગાહી, જાણો ક્યાં પડશે વરસાદ
Gujarat Rain: ભારે વરસાદને લઈ હવામાન વિભાગે કરી લેટેસ્ટ આગાહી, જાણો ક્યાં પડશે વરસાદ
Team India Victory Parade : ટીમ ઈન્ડિયાને 125 કરોડ રૂપિયાની ઈનામી રકમ મળી, સ્પિચ દરમિયાન ભાવુક થયો કોહલી
Team India Victory Parade : ટીમ ઈન્ડિયાને 125 કરોડ રૂપિયાની ઈનામી રકમ મળી, સ્પિચ દરમિયાન ભાવુક થયો કોહલી
સરકારી કર્મચારીઓ માટે ખુશખબરી, PF યોજનાઓના વ્યાજદરમાં થયો આટલો વધારો, જાણો  

લાખોની ભીડ વચ્ચે અચાનક બસમાંથી નીચે ઉતર્યો રોહિત શર્મા, પછી દોડીને પહોંચ્યો સ્ટેડિયમ, જુઓ વીડિયો 

Shani Dev:  જો તમારી કુંડળીમાં શનિ દોષ હોય તો કરો આ ઉપાય

ઓનલાઇન ફ્રોડનો થઇ ગયા છો શિકાર? આ નંબર પર કરો કૉલ, સરકાર રૂપિયા અપાવશે પાછા

Embed widget