શોધખોળ કરો

વિશ્વમાં અત્યાર સુધીમાં 1.11 કરોડ લોકો કોરોના સંક્રમિત, છેલ્લા 24 કલાકમાં આવ્યા 2.08 લાખ નવા કેસ, 5 હજારના મોત

અમેરિકામાં હજુ પણ કોરોનાના સૌથી વધારે સંક્રમિત દેશોના લિસ્ટમાં ટોચ પર છે. અહીંયા 28.90 લાખ લોકો સંક્રમિત થઈ ચુક્યા છે, જ્યારે 1 લાખ 32 હજારથી વધારે લોકોના મોત થયા છે.

નવી દિલ્હીઃ વિશ્વભરમાં કોરોના સંક્રમિતોની સંખ્યા ઝડપથી વધી રહી છે. સમગ્ર વિશ્વમાં 1.11 કરોડથી વધારે લોકો કોરોના વાયરસની ઝપેટમાં આવી ચુક્યા છે. વર્લ્ડોમીટર મુજબ છેલ્લા 24 કલાકમાં વિશ્વમાં બે લાખ 8 હજાર 270 મામલા સામે આવ્યા છે. સમગ્ર વિશ્વમાં કોરોનાથી એક કરોડ 11 લાખ 81 હજાર લોકો સંક્રમિત થઈ ચુક્યા છે, જ્યારે મૃતકોની સંખ્યા પાંચ લાખ 28 હજારને પાર પહોંચી ગઈ છે. અમેરિકામાં હજુ પણ કોરોનાના સૌથી વધારે સંક્રમિત દેશોના લિસ્ટમાં ટોચ પર છે. અહીંયા 28.90 લાખ લોકો સંક્રમિત થઈ ચુક્યા છે, જ્યારે 1 લાખ 32 હજારથી વધારે લોકોના મોત થયા છે. બ્રાઝીલમાં પણ કોરોનાના કેસ અટકવાનું નામ નથી લઈ રહ્યા. બ્રાઝીલમાં છેલ્લા 24 કલાકમાં 41,988 હજાર નવા મામલા સામે આવ્યા અને 1,264 લોકોના મોત થયા છે. બ્રાઝિલ બાદ રશિયા અને ભારતમાં સંક્રમિતોની સંખ્યા વિશ્વમાં ઝડપથી વધી રહી છે.
  • અમેરિકાઃ કેસ-28,90,588, મોત- 1,32,101
  • બ્રાઝીલઃ કેસ-15,43,341, મોત- 63,254
  • રશિયાઃ કેસ- 6,67,883, મોત- 9,859
  • ભારતઃ કેસઃ 6,49,889, મોત- 18,669
  • સ્પેનઃ કેસઃ 2,97,625, મોત- 28,385
14 દેશમાં બે લાખથી વધારે કેસ બ્રાઝીલ, રશિયા, સ્પેન, યુકે, ઈટાલી, ભારત, ચિલી, ઈટાલી, ઈરાન, મેક્સિકો, પાકિસ્તાન, તુર્કી, સાઉથ અરબ સહિત કુલ 14 દેશમાં કોરોના મામલાની સંખ્યા બે લાખને પાર થઈ ગઈ છે. જર્મનીમાં પણ 1 લાખ 90 હજારથી વધારે મામલા આવ્યા છે. ભારત વિશ્વમાં સૌથી વધારે મામલે આઠમા ક્રમે છે, જ્યારે મોતના લિસ્ટમાં આઠમા નંબર પર છે.

ટોપ સ્ટોરી

ચીન આડેધડ કેમ ખરીદી રહ્યું છે સોનું? દિવાળી પહેલાં ભારતીયો માટે ચિંતા કે તક? જાણો વિગત
ચીન આડેધડ કેમ ખરીદી રહ્યું છે સોનું? દિવાળી પહેલાં ભારતીયો માટે ચિંતા કે તક? જાણો વિગત
દુનિયાની સૌથી મોટી ઓઇલ કંપની અરામકો પર મિસાઇલ હુમલો, હુતીના હુમલાથી સાઉદી અરેબિયામાં હડકંપ
દુનિયાની સૌથી મોટી ઓઇલ કંપની અરામકો પર મિસાઇલ હુમલો, હુતીના હુમલાથી સાઉદી અરેબિયામાં હડકંપ
2100માં દુનિયાનો અંત કેવી રીતે થશે? લેન્સેટ રિપોર્ટમાં AI અને પરમાણુ યુદ્ધ વિશે મોટો ખુલાસો
2100માં દુનિયાનો અંત કેવી રીતે થશે? લેન્સેટ રિપોર્ટમાં AI અને પરમાણુ યુદ્ધ વિશે મોટો ખુલાસો
સાઉદી અરેબિયામાં ભારતીયો માટે જાહેર એડવાઈઝરી, રિયાધ એરપોર્ટ પર હુમલામાં ભારતીયનું થયું હતું મોત
સાઉદી અરેબિયામાં ભારતીયો માટે જાહેર એડવાઈઝરી, રિયાધ એરપોર્ટ પર હુમલામાં ભારતીયનું થયું હતું મોત

વિડિઓઝ

Mumbai | મુંબઈની ઈમારતમાં આગ લાગતા એકનું મોત, 10થી વધુ લોકોનું કરાયું રેસ્ક્યૂ
Delhi Fire | દિલ્હીના જાફરાબાદની રેસ્ટોરન્ટમાં લાગી આગ, પહેલા માળેથી કૂદીને લોકોએ બચાવ્યો જીવ
Bihar boat tragedy: બિહારના હાજીપુરામાં બોટ પલટી જતા 13 લોકોના મોત, સાતનું કરાયું રેસ્ક્યૂ
Hun To Bolish | હું તો બોલીશ | જોડી નંબર વન
Hun To Bolish | હું તો બોલીશ | ગામમાં અંધારપટ કેમ ?

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
દિલ્હી પાછા ફરતાં જ અભિજીત દિપકનો મોટો ધડાકો, રાષ્ટ્રવ્યાપી આંદોલનનું એલાન
દિલ્હી પાછા ફરતાં જ અભિજીત દિપકનો મોટો ધડાકો, રાષ્ટ્રવ્યાપી આંદોલનનું એલાન
Gujarat Weather: ગુજરાતમાં ફરી વરસાદની આગાહી, જાણો 19 ઓક્ટોબરથી ક્યાં વરસશે મેઘરાજા
Gujarat Weather: ગુજરાતમાં ફરી વરસાદની આગાહી, જાણો 19 ઓક્ટોબરથી ક્યાં વરસશે મેઘરાજા
મોદી કેબિનેટના 3 મોટા નિર્ણયો: રેલવે કર્મીઓને બોનસ અને દિવ્યાંગોને જન્મથી પેન્શનની ભેટ
મોદી કેબિનેટના 3 મોટા નિર્ણયો: રેલવે કર્મીઓને બોનસ અને દિવ્યાંગોને જન્મથી પેન્શનની ભેટ
Jio લાવશે દેશનો મોટો IPO: 21 ઓક્ટોબરે ખુલશે, RIL શેરધારકો માટે થઈ મોટી જાહેરાત
Jio લાવશે દેશનો મોટો IPO: 21 ઓક્ટોબરે ખુલશે, RIL શેરધારકો માટે થઈ મોટી જાહેરાત
ચીન આડેધડ કેમ ખરીદી રહ્યું છે સોનું? દિવાળી પહેલાં ભારતીયો માટે ચિંતા કે તક? જાણો વિગત
ચીન આડેધડ કેમ ખરીદી રહ્યું છે સોનું? દિવાળી પહેલાં ભારતીયો માટે ચિંતા કે તક? જાણો વિગત
એર ઇન્ડિયાની ફ્લાઇટનું જયપુરમાં ઇમરજન્સી લેન્ડિંગ, પાઇલટે સ્ક્વોક કોડ 7500નો કર્યો ઉપયોગ
એર ઇન્ડિયાની ફ્લાઇટનું જયપુરમાં ઇમરજન્સી લેન્ડિંગ, પાઇલટે સ્ક્વોક કોડ 7500નો કર્યો ઉપયોગ
આ સરકારી કર્મીઓની દિવાળી સુધરી: મોદી કેબિનેટે 78 દિવસના બોનસને આપી મંજૂરી, ખાતામાં આવશે આટલા ₹
આ સરકારી કર્મીઓની દિવાળી સુધરી: મોદી કેબિનેટે 78 દિવસના બોનસને આપી મંજૂરી, ખાતામાં આવશે આટલા ₹
નવરાત્રિમાં સૂર્યનું રાશિ પરિવર્તન, આ 3 રાશિઓને થશે બમ્પર લાભ 
નવરાત્રિમાં સૂર્યનું રાશિ પરિવર્તન, આ 3 રાશિઓને થશે બમ્પર લાભ 
Embed widget