શોધખોળ કરો

વૈજ્ઞાનિકોએ કોરોના વાયરસના છ પ્રકારની કરી ઓળખ, જાણો કેવા હોય છે લક્ષણ

તમામ પ્રકારના લક્ષણોમાં પણ થોડોક તફાવત જણાયો છે. આ શોધની મદદથી વૈજ્ઞાનિકોને લક્ષણના આધારે વાયરસના યોગ્ય પ્રકારને ઓળખવામાં મદદ મળશે.

લંડનઃ ભારત સહિત સમગ્ર વિશ્વમાં કોરોનાનો કહેર વધી રહ્યો છે, ઘણા દેશો તેની રસી શોધવામાં લાગ્યા છે. આ દરમિયાન વૈજ્ઞાનિકોએ કોવિડ-19ના છ પ્રકારના લક્ષણોની ઓળખ કરી છે અને તમામ પ્રકારના લક્ષણોમાં પણ થોડોક તફાવત જણાયો છે. આ શોધની મદદથી વૈજ્ઞાનિકોને લક્ષણના આધારે વાયરસના યોગ્ય પ્રકારને ઓળખવામાં મદદ મળશે. મેડઆરએક્સઆઈવી પ્રીપિંટ પ્લેટફોર્મમાં પ્રકાશિત થયેલા રિસર્ચમાં બ્રિટન અને અમેરિકામાં આશરે 1600 લોકોના આંકડાનો ઉપયોગ કરવામાં આવ્યો હતો. આ તમામ લોકો કોરોના સંક્રમિત હતા અને નિયમિત રીતે એક એપ પર તેમના લક્ષણોની જાણકારી અપડેટ કરતા હતા. જેના આધારે વિશ્લેષણ કરવામાં આવ્યું કે કયા દર્દીમાં કયા લક્ષણ એક સાથે જોવા મળે છે અને લક્ષણના હિસાબે વાયરસનો પ્રસાર કેવી રીતે થાય છે. કેવા હોય છે લક્ષણ - તાવ વગર ફ્લૂ જેવા લક્ષણ - તાવ સાથે ફ્લૂ જેવા લક્ષણ - પેટ તથા આંતરડા સંબંધી લક્ષણ - થાકની સાથે પ્રથમ સ્તરની ગંભીરતા - ભ્રમની સ્થિતિની સાથે બીજા સ્તરની ગંભીરતા - પેટ દર્દ તથા શ્વસન તંત્રમાં તકલીફની સાથે ત્રીજા સ્તરની ગંભીરતા શરૂઆતના ત્રણ લક્ષણવાળામાં 4.4 ટકા લોકોને ઓક્સિજન સપોર્ટની જરૂર પડે છે. જ્યારે ચોથા અને પાંચમા પ્રકારના લક્ષણવાળા લોકોને ક્રમશઃ 8.6 ટકા અને 9.9 ટકા લોકોને ઓક્સિજન સપોર્ટની જરૂર પડે છે. છઠ્ઠા લક્ષણવાળા 19.8 ટકા લોકોને ઓક્સિજન સપોર્ટ આપવો પડે છે. પ્રથમ લક્ષણવાલા માત્ર 16 ટકા લોકોને હોસ્પિટલ જવાની જરૂર પડે છે, જ્યારે છઠ્ઠા લક્ષણમાં 50 ટકા દર્દીને હોસ્પિટલમાં જવું પડે છે. રિસર્ચમાં જોવા મળ્યું કે ચોથા, પાંચમા છઠ્ઠા પ્રકારના લક્ષણ મોટી ઉંમરના લોકોમાં વધારે જોવા મળ્યા હતા.

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

Bashar al-Assad: સીરિયાના પૂર્વ રાષ્ટ્રપતિ બશર અલ અસદને મોતની સજા, વૉર ક્રાઈમનો આરોપ
Bashar al-Assad: સીરિયાના પૂર્વ રાષ્ટ્રપતિ બશર અલ અસદને મોતની સજા, વૉર ક્રાઈમનો આરોપ
ભારતીય પ્રોફેશનલ્સ માટે મોટા સમાચાર, H-1B, L-1 વીઝાની એક્સટેન્શન ફીમાં કરાયો વધારો
ભારતીય પ્રોફેશનલ્સ માટે મોટા સમાચાર, H-1B, L-1 વીઝાની એક્સટેન્શન ફીમાં કરાયો વધારો
Colombia Earthquake: કોલંબિયામાં ભૂકંપથી 1500થી વધુ ઘર ધરાશાયી, અત્યાર સુધી 111ના મોત
Colombia Earthquake: કોલંબિયામાં ભૂકંપથી 1500થી વધુ ઘર ધરાશાયી, અત્યાર સુધી 111ના મોત
કોલંબિયામાં 7.4 ની તીવ્રતાનો વિનાશક ભૂકંપ: 20 લોકોના મોત, અનેક ઈમારતો ધરાશાયી થઈ
કોલંબિયામાં 7.4 ની તીવ્રતાનો વિનાશક ભૂકંપ: 20 લોકોના મોત, અનેક ઈમારતો ધરાશાયી થઈ

વિડિઓઝ

Chandipura Virus : ગુજરાતમાં ચાંદીપુરાનો કહેર, મહીસાગરમાં વધુ એકનું મોત
Ahmedabad Water Logging : અમદાવાદમાં 1 ઈંચ વરસાદમાં જળબંબાકાર
Gujarat Monsoon : આજે ગુજરાતમાં ક્યાં ક્યાં પડ્યો વરસાદ? જુઓ અહેવાલ
Gujarat Rain Forecast : ગુજરાતમાં ક્યાં કેવો પડશે વરસાદ? સમજો વિન્ડીની મદદથી
Ambalal Patel Prediction : અમદાવાદ-ગાંધીનગરમાં પડશે ભારે વરસાદ, અંબાલાલ પટેલની મોટી આગાહી

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
આવતીકાલનું હવામાન: કાલે ગુજરાત સહિત 19 રાજ્યોમાં મુશળધાર વરસાદ તૂટી પડશે, IMD એ જારી કરી વોર્નિંગ
આવતીકાલનું હવામાન: કાલે ગુજરાત સહિત 19 રાજ્યોમાં મુશળધાર વરસાદ તૂટી પડશે, IMD એ જારી કરી વોર્નિંગ
મહીસાગરમાં મેઘતાંડવ: કોઠંબામાં 5 ઈંચ વરસાદ, સુવા ગામમાં ફસાયેલા 128 લોકોનું રેસ્ક્યૂ
મહીસાગરમાં મેઘતાંડવ: કોઠંબામાં 5 ઈંચ વરસાદ, સુવા ગામમાં ફસાયેલા 128 લોકોનું રેસ્ક્યૂ
Ahmedabad Rain: અમદાવાદ-ગાંધીનગર સહિત કાલે આ જિલ્લાઓમાં વરસાદની આગાહી, જાણો લેટેસ્ટ અપડેટ
Ahmedabad Rain: અમદાવાદ-ગાંધીનગર સહિત કાલે આ જિલ્લાઓમાં વરસાદની આગાહી, જાણો લેટેસ્ટ અપડેટ
ગુજરાતના શહેરોના વિકાસ માટે CM દ્વારા 3850 કરોડ ફાળવાયા: નવા રસ્તા RCCના જ બનાવવા આદેશ
ગુજરાતના શહેરોના વિકાસ માટે CM દ્વારા 3850 કરોડ ફાળવાયા: નવા રસ્તા RCCના જ બનાવવા આદેશ
ગુજરાતમાં 4 સિસ્ટમ સક્રિય: 3 જિલ્લામાં અતિભારે વરસાદનું ઓરેન્જ એલર્ટ, IMD ની લેટેસ્ટ આગાહી
ગુજરાતમાં 4 સિસ્ટમ સક્રિય: 3 જિલ્લામાં અતિભારે વરસાદનું ઓરેન્જ એલર્ટ, IMD ની લેટેસ્ટ આગાહી
Ambalal patel: અંબાલાલ પટેલની લેટેસ્ટ આગાહી, આગામી 48 કલાક આ જિલ્લાઓમાં ખાબકશે ભારે વરસાદ
Ambalal patel: અંબાલાલ પટેલની લેટેસ્ટ આગાહી, આગામી 48 કલાક આ જિલ્લાઓમાં ખાબકશે ભારે વરસાદ
દિલ્હી કેપિટલ્સના સ્ટાર ક્રિકેટરની ધરપકડ, લગ્નની લાલચ આપી દુષ્કર્મનો આરોપ
દિલ્હી કેપિટલ્સના સ્ટાર ક્રિકેટરની ધરપકડ, લગ્નની લાલચ આપી દુષ્કર્મનો આરોપ
Gujarat Rain: ગુજરાતમાં એક સાથે 4 સિસ્ટમ સક્રીય, આજે 7 જિલ્લામાં તૂટી પડશે ભારે વરસાદ
Gujarat Rain: ગુજરાતમાં એક સાથે 4 સિસ્ટમ સક્રીય, આજે 7 જિલ્લામાં તૂટી પડશે ભારે વરસાદ
Embed widget