શોધખોળ કરો

શું જૂન-જુલાઈમાં આવી જશે કોરોના વાયરસની રસી? અમેરિકાને આ દવાથી છે મોટી આશા

રસપ્રદ વાત એ છે કે ચીને રેમડેસિવીર ડ્રગ્સના ટ્રાલય બાદ રિજેક્ટ કરી દીધી હતી. હવે આજ ડ્રગ્સથી અમેરિકામાં આશા જાગી છે.

અમેરિકાઃ કોરનોા વાયરસથી હાલમાં સમગ્ર દુનિયાના દેશો પરેશાન છે. વિશ્વ હાલમાં વેક્સીનની આશા રાખીને બેઠું છે. કોરોનાની રસીને લઈને વિશ્વબરમાં સંશોધનો થઈ રહ્યા છે. અમેરિકામાં પણ એક ટ્રાયલ થયું છે પરંતુ મોટી આશા રેમડેસિવીર ડ્રગ્સથી જાગી છે. આ એન્ટી વાયરસ ડ્રગ જેનું ટ્રાયલ અમેરિકામાં સફળતા સાથે થયું છે. આ ડ્રગ્સ બાદ દર્દીમાં કોરોના વાયરસની વૃદ્ધિ અટકી ગઈ છે. રસપ્રદ વાત એ છે કે ચીને રેમડેસિવીર ડ્રગ્સના ટ્રાલય બાદ રિજેક્ટ કરી દીધી હતી. હવે આજ ડ્રગ્સથી અમેરિકામાં આશા જાગી છે. બીજી બાજુ ઓક્સફોર્ડ યૂનિવર્સિટી કોરોનાની રસી તરફ એક ડગલું આગળ વધી ગઈ છે. વિતેલા દિવસોમાં ઓક્સોર્ડની ટીમે માનવ પર કોરોના રસીનું ટ્રાયલ કર્યું હતું. તેના પરિણામ જૂન સુધી આવાવની આશા છે. ત્યારે વૈજ્ઞાનિકોએ દવા બનાવતી કંપની એસ્ટ્રો જેનિકા સાથે કરાર કર્યો છે. ઓક્સફોર્ડ યૂનિવર્સિટી ઝડપથી કામ કરી રહી છે. જૂન-જુલાઈ સુધી અમે વેક્સીનની સફળતાનો પ્રથમ આઈડિયા મળી જશે. પ્રોડક્શન માટે હજુ થોડા મહિનાની જરૂરત છે. કહેવાય છે કે, આ કરાર વિશ્વભર માટે એક મેસેજની જેમ છે કે ઓક્સફોર્ડના વૈજ્ઞાનિકોએને પોતાનું ટ્રાલય સફળ થવાની પૂરી આશા છે. તમને જણાવીએ કે, વિશ્વભરમાં અંદાજે ડઝનથી પણ વધારે વેક્સીન પર કામ ચાલી રહ્યું છે. WHO અનુસાર આ વેક્સીનને બજારમાં આવતા 12થી 18 મહિનાનો સમય લાગી શકે છે.
વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

ઈસરોની વધુ એક સિદ્ધિ: PSLV-C60 SpaDeX મિશન લોન્ચ, અવકાશમાં ડોકિંગ ટેક્નોલોજીમાં ભારત રચશે ઈતિહાસ

Health Insurance Claim: IRDAI રિપોર્ટમાં વીમા કંપનીઓની પોલ ખુલી, આટલા લોકોના ક્લેઇમ થયા રિજેક્ટ

વિરાટ કોહલી અને રોહિત શર્મા નિવૃત્તિ લેશે! પૂર્વ ભારતીય દિગ્ગજ ક્રિકેટરે કરી મોટી ભવિષ્યવાણી

Watch: શું ટ્રેવિસ હેડ પર પ્રતિબંધ મૂકવામાં આવશે? રિષભ પંતને આઉટ કર્યા બાદ કર્યો આવો વિચિત્ર ઈશારો; જાણો તેનો અર્થ

ABP Premium

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : અભી તો પાર્ટી શુરૂ હુઈ હૈHun To Bolish : હું તો બોલીશ : ભગવાનના દરબારમાં પણ VIPનો વહેમ?Junagadh Gadi Controversy: જૂનાગઢના ભવનાથ મંદિરની ગાદીનો વિવાદ વધુ વકર્યોBZ Group Scam : ભૂપેન્દ્ર ઝાલાની પૉન્ઝી સ્કીમમાં 11 હજાર લોકોનું રોકાણ! CID ક્રાઇમની તપાસમાં ખુલાસા

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
ઈસરોની વધુ એક સિદ્ધિ: PSLV-C60 SpaDeX મિશન લોન્ચ, અવકાશમાં ડોકિંગ ટેક્નોલોજીમાં ભારત રચશે ઈતિહાસ
ઈસરોની વધુ એક સિદ્ધિ: PSLV-C60 SpaDeX મિશન લોન્ચ, અવકાશમાં ડોકિંગ ટેક્નોલોજીમાં ભારત રચશે ઈતિહાસ
Health Insurance Claim: IRDAI રિપોર્ટમાં વીમા કંપનીઓની પોલ ખુલી, આટલા લોકોના ક્લેઇમ થયા રિજેક્ટ
Health Insurance Claim: IRDAI રિપોર્ટમાં વીમા કંપનીઓની પોલ ખુલી, આટલા લોકોના ક્લેઇમ થયા રિજેક્ટ
વિરાટ કોહલી અને રોહિત શર્મા નિવૃત્તિ લેશે! પૂર્વ ભારતીય દિગ્ગજ ક્રિકેટરે કરી મોટી ભવિષ્યવાણી
વિરાટ કોહલી અને રોહિત શર્મા નિવૃત્તિ લેશે! પૂર્વ ભારતીય દિગ્ગજ ક્રિકેટરે કરી મોટી ભવિષ્યવાણી
Watch: શું ટ્રેવિસ હેડ પર પ્રતિબંધ મૂકવામાં આવશે? રિષભ પંતને આઉટ કર્યા બાદ કર્યો આવો વિચિત્ર ઈશારો; જાણો તેનો અર્થ
Watch: શું ટ્રેવિસ હેડ પર પ્રતિબંધ મૂકવામાં આવશે? રિષભ પંતને આઉટ કર્યા બાદ કર્યો આવો વિચિત્ર ઈશારો; જાણો તેનો અર્થ
રાજ્યની નગરપાલિકાઓ અને મહાનગરપાલિકાઓ માટે એક જ દિવસમાં ૧૦૦૦ કરોડ રૂપિયા મંજૂર

ખેડૂતોના હિતમાં રાજ્ય સરકારનો મહત્ત્વપૂર્ણ નિર્ણય, રી સર્વેની મુદ્દતમાં એક વર્ષનો વધારો કર્યો

'તેલંગાણા પોલીસનો નથી કોઇ દોષ', અલ્લૂ અર્જૂનની ધરપકડ પર બોલ્યા પવન કલ્યાણ, રેવંત રેડ્ડીની પણ કરી પ્રસંશા

IND vs AUS: મેલબૉર્નમાં ટીમ ઇન્ડિયાની હાર, 184 રનોથી જીત્યું ઓસ્ટ્રેલિયા, હવે ભારતનું WTC ફાઇનલમાં પહોંચવું મુશ્કેલ

Embed widget