શોધખોળ કરો

વુહાન બાદ ચીનના આ બીજા મોટા શહેરમાં ફેલાયો કોરોના વાયરસ, લગાવાઇ અનેક પાબંદીઓ

ચીનનુ હાર્બિન શહેર રશિયાની બોર્ડર સાથે જોડાયેલુ છે, આવામાં અધિકારીઓએ તાત્કાલિક પગલા ભરતાં આખા શહેરમાં અનેક પ્રકારની પાબંદીઓ લગાવી દીધી છે

નવી દિલ્હીઃ ચીનના વુહાનમાંથી નીકળેલો કોરોના વાયરસ ધીમે ધીમે આખી દુનિયામાં ફેલાઇ ગયો, વુહાન બાદ આખા હુબેઇ પ્રાંતને કોરોનાએ પોતાની ઝપેટમાં લઇ લીધો અને ચીનની હાલત ખરાબ કરી દીધી હતી. જોકે, ચીની સરકારે એક લાંબુ લૉકડાઉન કરીને કોરોના વાયરસથી વુહાનને મુક્ત કરાવ્યુ હતુ. એબીપી ન્યૂઝમાં છપાયેલી ખબર પ્રમાણે, હવે લાંબા અરસા બાદ કોરોના વાયરસે ચીનમાં પ્રકોપ ફેલાવવાનુ શરુ કર્યુ છે. રિપોર્ટ છે કે આ વખતે ચીનના શહેર હાર્બિનમાં કોરોનાએ એટેક કર્યો છે. ચીનનુ હાર્બિન શહેર રશિયાની બોર્ડર સાથે જોડાયેલુ છે, આવામાં અધિકારીઓએ તાત્કાલિક પગલા ભરતાં આખા શહેરમાં અનેક પ્રકારની પાબંદીઓ લગાવી દીધી છે. લૉકલ મીડિયા અનુસાર ત્યાં નૉન લૉકલ અને નૉન લૉકલ રજિસ્ટર્ડ ગાડીઓને રેસિડેન્ટ એરિયામાં ઘૂસવા પર પાબંદી લગાવી દેવામાં આવી છે. વુહાન બાદ હાર્બિનમાં કોરોનાના કેસો વધતા ચીન મુશ્કેલીમાં મુકાઇ ગયુ છે, આ કારણે શહેરમાં બહારથી આવનારા ટ્રાફિક પર રોક લગાવી દેવામાં આવી છે. સાથે ખાનગી સભાઓ કરવા પર પણ પાબંદી લગાવી દેવામાં આવી છે. ચીને રશિયા સાથે જોડાયેલી તમામ સીમા સીલ કરી દીધી છે. વુહાન બાદ ચીનના આ બીજા મોટા શહેરમાં ફેલાયો કોરોના વાયરસ, લગાવાઇ અનેક પાબંદીઓ નોંધનીય છે કે, હાર્બિન, હીલૉન્ગજિયાંગ પ્રાંતની રાજધાની છે, અહીં એક કરોડથી વધુ લોકોની વસ્તી છે. ચીનના અધિકારીઓએ જણાવ્યુ કે ગયા અઠવાડિયે 35 લોકો શહેરની બે હૉસ્પીટલોમાં સારવાર માટે કે કામ કરવા ગયા હતા, અને બધા લોકો 87 વર્ષના દર્દીઓના સંપર્કમાં આવીને કોરોના સંક્રમિત થઇ ગયા હતા. આ ઉપરાંત 23 એવા કેસો પણ સામે આવ્યા છે, જેના કોઇ લક્ષણો દેખાયા નથી. હાર્બિન શહેરમાં હાલ 75 કેસો સામે આવ્યા છે, જ્યારે લગભગ 1400 લોકોને મેડિકલ ઓબ્ઝર્વેશનમાં રાખવામાં આવ્યા છે. ચીનના નેશનલ હેલ્થ કમીશનનું માનીએ તો બુધવારે લૉન્ગજિયાંગ પ્રાંતમાં 537 કન્ફોર્મ કેસ સામે આવ્યા હતા. જેમાંથી 384 એવા છે જે બહારથી આવ્યા છે. ચીનમાં અત્યાર સુધી 82,788 કોરોના મામલાઓની પુષ્ટિ થઇ છે, જ્યારે 4632 પોતાનો જીવ ગુમાવી ચૂક્યા છે.

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

ઈરાન-અમેરિકા કરાર પૂરો થતાં જ UAE પર ભયાનક હુમલાનો ખતરો, સરકારે જારી કર્યું રેડ એલર્ટ
ઈરાન-અમેરિકા કરાર પૂરો થતાં જ UAE પર ભયાનક હુમલાનો ખતરો, સરકારે જારી કર્યું રેડ એલર્ટ
રેટિંગ ગગડીને 33% પર પહોંચ્યું, 64% અમેરિકનો નાખુશ! શું ડોનાલ્ડ ટ્રમ્પના વળતા પાણી શરૂ થઈ ગયા?
રેટિંગ ગગડીને 33% પર પહોંચ્યું, 64% અમેરિકનો નાખુશ! શું ડોનાલ્ડ ટ્રમ્પના વળતા પાણી શરૂ થઈ ગયા?
'ભારત પાસેથી શીખવું જોઈએ', ડોનાલ્ડ ટ્રમ્પનું નિવેદન, જ્ઞાનેશ કુમારનું કેમ લીધું નામ ?
'ભારત પાસેથી શીખવું જોઈએ', ડોનાલ્ડ ટ્રમ્પનું નિવેદન, જ્ઞાનેશ કુમારનું કેમ લીધું નામ ?
શું ટ્રમ્પ ઈરાન પર પરમાણુ બોમ્બ ઝીંકશે? કોંગ્રેસવુમનના ચોંકાવનારા દાવાથી મચ્યો હોબાળો
શું ટ્રમ્પ ઈરાન પર પરમાણુ બોમ્બ ઝીંકશે? કોંગ્રેસવુમનના ચોંકાવનારા દાવાથી મચ્યો હોબાળો

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : મંડળીઓમાં સભાસદોને કેટલો સહકાર ?
Hun To Bolish : હું તો બોલીશ : શ્રાવણીયો જુગાર કેટલો અયોગ્ય ?
Hun To Bolish : હું તો બોલીશ : અધિકારી માટે અદભુત પ્રેમ
Surat food poisoning : સુરતમાં પરિવારના પાંચ સભ્યોને ફુડ પોઈઝનિંગ, પાંચ વર્ષની બાળકીનું મોત
Bardoli Sugar Election: બારડોલી સુગર મિલની ચૂંટણીમાં ઉલટફેર , કિસાન પરિવર્તન પેનલની ભવ્ય જીત

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
દિલ્હી જલ બોર્ડ કૌભાંડમાં AAP નેતા સત્યેન્દ્ર જૈન સહિત 6 ની ધરપકડ, ACB ની મોટી કાર્યવાહી
દિલ્હી જલ બોર્ડ કૌભાંડમાં AAP નેતા સત્યેન્દ્ર જૈન સહિત 6 ની ધરપકડ, ACB ની મોટી કાર્યવાહી
સુરતના વરાછામાં ફૂડ પોઈઝનિંગથી 5 વર્ષની બાળકીનું મોત, 4 ગંભીર; શીતલ રેસ્ટોરન્ટ કરાઈ સીલ
સુરતના વરાછામાં ફૂડ પોઈઝનિંગથી 5 વર્ષની બાળકીનું મોત, 4 ગંભીર; શીતલ રેસ્ટોરન્ટ કરાઈ સીલ
નંબર પ્લેટ નહીં હોય તો વાહનમાં પેટ્રોલ નહીં પુરાય, રાજકોટ પોલીસ કમિશનરે જાહેરનામું બહાર પાડ્યું
નંબર પ્લેટ નહીં હોય તો વાહનમાં પેટ્રોલ નહીં પુરાય, રાજકોટ પોલીસ કમિશનરે જાહેરનામું બહાર પાડ્યું
100 વર્ષમાં પહેલી વાર ટાટા સન્સની AGM રદ: જાણો અચાનક કેમ લેવાયો આ મોટો નિર્ણય?
100 વર્ષમાં પહેલી વાર ટાટા સન્સની AGM રદ: જાણો અચાનક કેમ લેવાયો આ મોટો નિર્ણય?
Rain Alert: ગુજરાત સહિત દેશના 14 રાજ્યોમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી, જાણો લેટેસ્ટ અપડેટ 
Rain Alert: ગુજરાત સહિત દેશના 14 રાજ્યોમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી, જાણો લેટેસ્ટ અપડેટ 
Jio Prime Return: 20 ઓગસ્ટથી જિયો પ્રાઇમ શરૂ, જાણો આ મેમ્બરશિપમાં શું ફાયદા મળશે?
Jio Prime Return: 20 ઓગસ્ટથી જિયો પ્રાઇમ શરૂ, જાણો આ મેમ્બરશિપમાં શું ફાયદા મળશે?
8th Pay : 8માં પગાર પંચમાં થશે બમ્પર વધારો! 45,000 રુપિયા થઈ શકે છે મિનિમમ પેન્શન? 
8th Pay : 8માં પગાર પંચમાં થશે બમ્પર વધારો! 45,000 રુપિયા થઈ શકે છે મિનિમમ પેન્શન? 
બારડોલી સુગર મિલ ચૂંટણીમાં ચોંકાવનારુ પરિણામ, ભાજપના આ પૂર્વ મંત્રીની હાર
બારડોલી સુગર મિલ ચૂંટણીમાં ચોંકાવનારુ પરિણામ, ભાજપના આ પૂર્વ મંત્રીની હાર
Embed widget